Only Gujarat

Day: May 27, 2020

આ છે બોલિવૂડના મોટા ખોરડાના જમાઈઓ, ‘ખિલાડી કુમાર’થી લઈ ‘સિંઘમ’ છે સામેલ

મુંબઈઃ સિનેમાની દુનિયાના સ્ટાર્સ વિશે દરેક લોકો જાણવાં ઇચ્છે છે. આજે અમે બોલિવૂડના તે એક્ટર વિશે તમને જણાવીશું જે બોલિવૂડના મોટાં સ્ટાર્સના જમાઈ છે. જેમાંથી કેટલાક એક્ટરોએ પોતાની એક્ટિંગના દમ પર સફળતા મળી છે. તો કેટલાક એક્ટરનું મોટાં સ્ટાર્સના ઘર…

આ છે દુનિયાની સૌથી મોંઘી કેરી, ખરીદવામાં ભલભલાના ખિસ્સા થઈ જાય છે ખાલી

કેરીને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે અને કેરીને ભારતમાં રાષ્ટ્રીય ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો દેશમાં દશેરી, લેસર, લંગડા, આફૂસ, ચૌસા, નીલમ સહિત ઘણી પ્રકારી કેરીઓ થાય છે અને દુનિયામાં સૌથી વધુ કેરી ભારતના લોકો જ…

સંશોધન: પુરૂષોને પાંચમાંથી આ આંગળી લાંબી હોય તો કોરોનાથી મૃત્યુનું જોખમ ઓછું

કોરોના વાયરસનું સંક્રમણ અત્યારે એવું થઈ ગયું છે, જેના વિશે છેલ્લા છ મહિનાથી રોજ કોઇ નવી માહિતી આવે છે. શરૂઆતમાં કોરોનાનાં દર્દીઓમાં માંડ ત્રણ લક્ષણ જોવા મળતાં હતાં, પછી છ અને નવ લક્ષણ સામે આવ્યાં. હવે તો પરિસ્થિતિ એવી થઈ…

ટિકટોકને ભૂલી જાવ, આવી ગઈ દેશી એપ ‘મિત્રો’, જાણો શું છે એના ફીચર્સ

દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે મોટાભાગના બિઝનેસ-વેપાર ઠપ્પ થઇ ગયા છે. દેશમાં આર્થિક સંકટની સ્થિતિ સર્જાઇ છે. એવામાં વડાપ્રધાન મોદી દ્વારા દેશવાસીઓને આત્મનિર્ભર બનવાની વાત કરવામાં આવી છે. ત્યારબાદ દેશભરમાં ચાયનીઝની જગ્યાએ સ્વદેશી વસ્તુનો…

15 વર્ષના દીકરાના મૃત્યુ બાદ ગરીબ ખેડૂતે જમણવાર ન કરતાં ગામે આપી હચમચાવી મૂકતી સજા

મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લાની પંચાયતોએ એક ગરીબ પરિવારને એવી સજા ફટકારી જે સાંભળી દરેક હેરાન રહી ગયા. ખેડૂત વ્રજગોપાલ પટેલના 15 વર્ષના પુત્રનું કુવામાં ડૂબ જવાથી 9 માર્ચે મૃત્યુ થઇ ગયું હતું. આર્થિક તંગીથી બેહાલ ખેડૂત અને 23 માર્ચથી લોકડાઉન…

અહીં 300થી વધુ ચામાચીડિયાના રહસ્યમય મોત, લોકોએ ફળ ઉતારવાનું પણ છોડ્યું

ઉત્તરપ્રદેશના ગોરખપુરના એક ગામમાં મોટી સંખ્યામાં ચામાચીડિયાના રહસ્યમય મૃત્યુથી લોકોમાં ભયનો માહોલ છે. આ ચામાચીડિયા આંબાના વૃક્ષ અને જમીન પર મૃત્યુની હાલતમાં નીચે પડ્યા છે. જે વૃક્ષ પર ચામાચીડિયા મૃત લટકી રહ્યાં છે તેના ફળ તોડવાથી પણ લોકો ડરી રહ્યાં…

મોદી સરકારના આ ત્રણ નિર્ણયથી ચીનાઓના પેટમાં રેડાયું તેલ, હચમચી ઉઠ્યું શક્તિશાળી ચીન

નવી દિલ્લી: એક બાજુ આખી દુનિયા કોરોના વાયરસના સંકટ સામે લડી રહી છે. તો બીજી તરફ આ મહામારીની અસર આતંરરાષ્ટ્રીય સ્તરે અન્ય દેશોના સંબંધ સાથે પણ થઇ રહી છે. એક બાજુ અમેરિકા ચીન પર સતત આરોપ લગાવી રહ્યું છે અને…

You cannot copy content of this page