Only Gujarat

Day: May 4, 2020

20 દિવસ બાદ સામે આવ્યા કિમ જોંગનાં શરીર પર રહસ્યમય નિશાન, ડોક્ટરોએ કહી મોટી વાત

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ લગભગ 20 દિવસો સુધી જાહેરમાં દેખાયા નહીં તે પછી 1 મેના રોજ ફેક્ટરીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. આ અગાઉ આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેની તબિયત અંગે ઘણા દાવા કરવામાં આવી રહ્યા હતા. હવે NK…

ચીનની લેબે અચાનક જ તેની વેબસાઈટ પરથી ઘણાં ફોટા કેમ ડિલીટ કર્યા, જાણો મોટું કારણ

કોરોના વાયરસના કથિત લીક કેસમાં સંદિગ્ધ માનવામાં આવતી ચીનની લેબે તેની વેબસાઇટ પરથી ઘણા ફોટા ડિલીટ કરી નાખ્યા છે. ડેઇલી મેઇલના રિપોર્ટ મુજબ, આ ફોટાઓમાં એવું જોવા મળ્યું હતું કે ચીની લેબમાં કામ કરતા સ્ટાફ પૂરતા સલામતીના ધોરણોનું પાલન નથી…

અમેરિકાના આ શહેરમાં રાતે એક સાથે ત્રણ વિચિત્ર લાઈટ્સ દેખાતાં લોકોના શું થયા હાલ?

થોડા દિવસો પહેલાં અમેરિકા રક્ષા વિભાગના મુખ્ય મથક પેન્ટાગોનથી અજાણ્યા યુએફઓના ત્રણ વીડિયો બહાર પાડવામાં આવ્યા હતા, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. હવે અમેરિકાના ટેક્સાસમાં આકાશમાં એક વિચિત્ર પ્રકાશ જોઈને લોકોમાં ભય ફેલાયો છે. વાસ્તવમાં, ટેક્સાસ શહેરના આકાશમાં રાતના…

જાડા લોકો અને આ ત્રણ બીમારી હોય તેને માટે વધારે ખતરનાક છે કોરોનાવાઈરસ? જાણો

કોરોના વાયરસ (કોવિડ 19) નું સંક્રમણ અત્યારે આખી દુનિયામાં ફેલાયેલું છે. આ જીવલેણ બીમારીથી અત્યાર સુધીમાં 30 લાખ કરતાં પણ વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તો બે લાખ કરતાં પણ વધારે લોકોનાં મૃત્યુ નિપજ્યાં છે. આ જોતાં તેના વિશે…

મોટાં પુત્રે સગા મા-બાપ સહિત 6 લોકોની કરી હત્યા, કારણ જાણીને હચમચી જશો

ઉત્તરપ્રદેશમાં એક જ પરિવારના 6 લોકોની હત્યાના કેસમાં પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પિતાના નાની વહુ સાથેના અનૈતિક સંબંધો અને સંપત્તિના વિવાદના કારણે આ હ્રદય દ્રાવક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પરિવારના સૌથી મોટા દિકરાએ જ…

ભારતના આ શહેરમાંથી દેખાવા લાગ્યું દુનિયાનું ત્રીજું સૌથી ઊંચુ પર્વત શિખર

લોકડાઉનના કારણે લોકો પોતપોતાના ઘરમાં પૂરાઇ ગયા છે, પરંતુ પશ્ચિમ બંગાળના લોકોની દરેક સવાર ખાસ હોય છે. તેનું કારણ બન્યું છે દુનિયાનું ત્રીજું સૌથી ઊંચુ પર્વત શિખર કંચનજંગા. જે આજકાલ સિલીગુડીના લોકોને પોતના ઘરેથી એકદમ સ્પષ્ટ દેખાય છે. સામાન્ય દિવસોમાં…

લોકડાઉનમાં આ TV અભિનેત્રી થઈ ગંભીર બીમારીનો શિકાર, જાણો કેમ

મુંબઈઃ કોરોના વાઇરસને લીધે દેશમાં લૉકડાઉન રાખવામાં આવ્યું છે. એવામાં સેલેબ્સ તેમના ઘરમાં કેદ છે. આ દરમિયાન સેલિબ્રિટિઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે ટીવી એક્ટ્રસ ઉર્વશી ઢોલકિયા તેનો વર્ચુઅલ શૉ ચલાવી રહી છે. ઉર્વશીએ ખુલાશો કર્યો…

બોલિવૂડના આ દાનવીરે ભૂખ્યા અને જરૂરિયાતમંદો માટે બળદગાડાં અને ટ્રેક્ટર ભરીને મોકલ્યું રાશન

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાન લૉકડાઉનમાં જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યા છે. રોજનું રોજ કમાતાં લોકોને સલમાન ખાન સતત મદદ કરી રહ્યા છે. સલમાન ખાને એકવાર ફરી જરૂરિયાતમંદો માટે ટ્રેક્ટર ભરી રાશન આપ્યું છે. વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં…

You cannot copy content of this page