Only Gujarat

FEATURED International

અમેરિકાના આ શહેરમાં રાતે એક સાથે ત્રણ વિચિત્ર લાઈટ્સ દેખાતાં લોકોના શું થયા હાલ?

થોડા દિવસો પહેલાં અમેરિકા રક્ષા વિભાગના મુખ્ય મથક પેન્ટાગોનથી અજાણ્યા યુએફઓના ત્રણ વીડિયો બહાર પાડવામાં આવ્યા હતા, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. હવે અમેરિકાના ટેક્સાસમાં આકાશમાં એક વિચિત્ર પ્રકાશ જોઈને લોકોમાં ભય ફેલાયો છે.

વાસ્તવમાં, ટેક્સાસ શહેરના આકાશમાં રાતના એક સાથે ત્રણ વિચિત્ર લાઇટ્સ દેખાઈ રહી હતી. આ પ્રકાશના ગોળાઓ ક્યારેક નજીક આવી રહ્યા હતા અને કેટલીકવાર તે એક બીજાથી દૂર જતા રહ્યા હતા. ઉલ્લેખનીય છેકે,આ પ્રકારનો પ્રકાશ થોડા મહિના પહેલા અમેરિકાના નેવાડામાં પણ જોવા મળ્યો હતો.

વિતેલાં દિવસોમાં, અમેરિકાનાં પેન્ટાગોને સત્તાવાર રીતે કેટલાક વીડિયો પ્રકાશિત કર્યા હતા જેમાં અજાણ્યા યુએફઓ આકાશમાં જોવા મળ્યા હતા.

આ વીડિયોને 2004 અને 2015માં તાલીમ ઉડાન દરમિયાન વિમાન સેન્સર ટેક્નોલોજીની મદદથી પાઇલટોએ આકાશમાં કેપ્ચર કર્યા હતા.પાછળથી તેને બાદમાં અમેરિકન નેવીએ વાસ્તવિક રૂપમાં સત્તાવાર રીતે સ્વીકાર્યું હતુ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page