Only Gujarat

Month: May 2020

વુહાન બાદ હવે ભારતની આ લેબમાં પેદા કરવામાં આવે છે કોરોના વાયરસ? જાણો આ છે કારણ

કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે વિશ્વભરમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે, હૈદરાબાદમાં સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીક્યુલર બાયોલોજી (CCMB) છેલ્લા બે અઠવાડિયાથી લેબમાં આ વાયરસનું નિર્માણ કરી રહ્યું છે. તેનો હેતુ વાયરસના જીનોમ અને તેની પ્રકૃતિ પર સંશોધન કરવાનો…

ગુજરાત BJPના પૂર્વ ધારાસભ્યની પુત્રીએ ગળાફાંસો ખાઈને કરી આપઘાત, કારણ જાણીને ચોંકી જશો

જામનગર: કોરોના વાયરસના કારણે દેશભરમાં લાગુ લોકડાઉનના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે જ રાજ્યમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજી ભાઈ ચાવડાની 24 વર્ષની પુત્રી રિદ્ધિએ…

ટ્યુશન ટીચર સાથે ભત્રીજીના બંધાયા આડા સંબંધ પછી જે થયું તે જાણીને તમને નવાઈ લાગશે

બેગુસરાય જિલ્લાના બખરી પોલીસ સ્ટેશનના કરેયટાંર ગામમાં રહેતા 22 વર્ષિય મિથિલેશ કુમારની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મિથિલેશની હત્યા તેની ભત્રીજીએ પોતાના પ્રેમી અને તેના સાથીઓ સાથે મળી કરવામાં આવી હતી. ડીએસપી કુંદન કુમાર સિંહે જણાવ્યું કે મિથિલેશની હત્યા…

અનોખી પ્રેમ કહાની: કોરોનાથી પત્નીનું મોત થયા બાદ પતિએ પણ ઓક્સિજન માસ્ક કાઢી નાખ્યું

તમે પતિ-પત્નીના પ્રેમની અનેક ઉદાહરણ સાંભળ્યા હશે. આવી જ એક અનોખા પ્રેમની કહાની સામે આવી છે. બન્યું એવું કે પત્નીનું કોરોના પોઝિટિવ હોવાને કારણે મૃત્યુ થયું હતું. જેવા મોતના સમાચાર તેના પતિને મળતાં જ તેણે પણ પોતાનો ઓક્સિજન માસ્ક કાઢી…

કુવૈતમાં ભારતીયનું કોરોનાથી થયું મોત, પરિવારજનો પણ ન જોઈ શક્યા છેલ્લી ઝલક

કોરોના વાયરસે એવો તે કહેર મચાવ્યો છે કે મૃતકના પરિવારજનો જીવનભર આ ઘટના યાદ રાખશે. કારણ કે કોરોના વાયરસથી મૃત્યુ થયા બાદ મૃતકના પરિવારજનોને પણ અંતિમ દર્શન માટે જઇ શકતાં નથી. આવી જ એક ઘટના રાજસ્થાનમાં જોવા મળી છે. અહીં…

દાઉદે કહ્યું હતું કે, ‘કંઈ જરૂર હોય તો કહેજો તો ઋષિ કપૂરે આ રીતે આપ્યો હતો જબરદસ્ત જવાબ

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું ગુરુવારે નિધન થયું છે. ઋષિ કપૂરના વ્યક્તિત્વના એટલાં કિસ્સા છે કે, તેને ત્રણ કલાકમાં પણ પૂરા કરી શકાય નહીં. ઋષિ કપૂર એક સારા કલાકાર અને સંવેદનશીલ પિતા પણ હતાં. તે એક મસ્તીખોર વ્યક્તિ હતા…

કેન્દ્ર સરકારે ગુજરાતના કયા 9 જિલ્લાઓ રેડ ઝોનમાં મુક્યા, જાણો આ રહી સંપૂર્ણ યાદી

અમદાવાદ: સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે આજે કેન્દ્ર સરકારે રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનની એક યાદી જાહેર કરી હતી, જેમાં દેશનાં 130 જિલ્લા એવા છે જેને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. આ યાદીમાં…

મે મહિનાનો પહેલો દિવસ તમારા માટે કેવો રહેશે? જાણો આ રહ્યું આખા મહિનાનું સંપૂર્ણ રાશિફળ

શુક્રવાર, 1 મે 2020ના ટેરો ભવિષ્ય મુજબ 12માંથી 8 રાશિના જાતકો માટે દિવસ ખૂબ સારો અને સફળતા ભર્યો રહેશે. કેટલાક લોકોને આર્થિક બાબતોમાં મનમાગ્યું લાભ મેળવવાની તક મળી શકે છે, કેટલાંટ લોકો માટે દિવસ એક જબરદસ્ત ઉર્જાથી ભરેલો રહેશે. તો,…

You cannot copy content of this page