Only Gujarat

Day: August 27, 2020

રિયાનો દાવો, આજકાલનો નહીં સુશાંત 2013થી ડિપ્રેશનમાં હતો, એની જાતે જ દવા લેતો

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદથી જ સતત વિવાદોમાં રહેલી રિયા ચક્રવર્તીએ હવે પોતાની પર લાગતા તમામ આરોપો અંગે એક ન્યૂઝ ચેનલ સમક્ષ આવી જવાબ આપ્યા હતા. રિયાએ યુરોપ ટ્રિપ પર કઈ રીતે સુશાંતની તબિયત લથડી અને ત્યાં…

શબઘરમાં સુશાંતના પગે લાગીને રિયાએ કેમ કહ્યું હતું સોરી બાબુ? જાણો સ્ફોટક વાતો

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં સીબીઆઈ ક્યારે રિયા ચક્રવર્તીને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરશે તેની તમામ લોકો રાહ જોઈ રહ્યાં છે. આ સમયે એક ખાનગી ચેનલને રિયા ચક્રવર્તીએ ઈન્ટરવ્યૂ આપી પોતાની પર લાગેલા તમામ આક્ષેપોનો જવાબ આપ્યો છે….

ઊંચી ડિગ્રી લીધેલા લોકો આજે રસ્તામાં માગી રહ્યા છે ભીખ, પોલીસે કર્યાં ચોંકવનારા ખુલાસા

દેશમાં બેરોજગારીની હાલત એવી છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશન કરતા લોકો પણ ભીખ માગી રહ્યાં છે. રાજસ્થાન સરકારે ભીખારી ઉન્મુલન તથા પૂનર્વાસ કાયદો બનાવ્યો છે. જે અંતર્ગત જયપુરમાં ભીખારીઓનો સર્વે શરૂ કર્યો છે. આ સર્વેમાં ચોંકાવનારી વાતો સામે આવી…

આ એક કારણે રાત-દિવસ રડતી હતી અજય દેવગનની પહેલી અભિનેત્રી

મુંબઈ: અજય દેવગનની પહેલી ફિલ્મ ‘ફુલ ઔર કાંટે’માં તેમની હિરોઈન મધુ શાહએ તેમના કરિયર અંગે ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, ‘તેમની પહેલી ફિલ્મના માત્ર ચાર દિવસના શૂટિંગ પછી જ તેમને રિપ્લેસ કરી દેવામાં આવી હતી.’ મધુના જણાવ્યા…

છેલ્લાં દિવસોમાં સારવાર કરાવવાના રૂપિયા નહોતા આ એક્ટર પાસે, અભિનેતાનું નામ જાણી ચોંકી જશો

મુંબઈ: બ્લૉકબસ્ટર ફિલ્મ ‘શોલે’ના રહીમ ચાચાનો રૉલ પ્લે કરનાર ઍક્ટર એકે હંગલ દરેક લોકોને યાદ હશે. 26 ઑગસ્ટે તેમની આઠમી પુણ્યતિથિ હતી. વર્ષ 2012માં તેમનું નિધન થયું હતું. તેમનું આખું નામ અવતાર કિશન હંગલ હતું. તે સ્વતંત્રસેનાની હતા અને પછી…

‘તારક મહેતા’ની Real અંજલિ પણ છે લેખિકા, હાલ જીવે છે આવી લક્ઝૂરિયસ લાઈફ

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં એવાં ઘણાં એક્ટર છે. જે સતત ચર્ચામાં રહે છે. દર્શકો તે એક્ટરને ખૂબ પસંદ પણ કરે છે. કહેવાય છે કે કોઈ વ્યક્તિને રડાવવો સરળ છે, પણ તને હસાવવો ખૂબ જ મુશ્કેલ છે. પણ…

રિયા ચક્રવર્તીથી લઈ સંજય દત્ત સુધીના આ 9 સેલેબ્સ ડ્રગ એડિક્શનને કારણે થયા છે બદનામ

સુશાંત સિંહ રાજપૂતના મૃત્ય મામલે હવે ડ્રગ્સની એન્ટ્રી થઇ ચૂકી છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર આરોપ છે કે તે ડ્રગ્સ લેતી હતી. રિયાના કેટલાક વોટ્સએપ ચેટ પણ સામે આવ્યા છે જેનામાં તે ડ્રગ્સ લેવાની વાતનો સ્વીકાર કરી રહી છે….

ઘાસ ખાતી વખતે ગધેડાના દાંતની વચ્ચે ફસાઇ ગયો ઝેરીલો સાપ પછી…..

રાજસ્થાનના પ્રતાપગઢમાં એક હેરાક કરી દે તેવી ઘટના સામે આવી છે. કેટલાક લોકોએ જોયું કે શાકાહારી ગધેડો ઝેરીલા સાંપને ખાઇ રહ્યો છે તો તેઓ ચોંકી ગયા. બાદમાં જ્યારે સાંપ અને ગધેડાનું મોત થયું તો જાણવા મળ્યું કે ઘાસ ખાતી વખતે…

દુનિયાની સૌથી લાંબી રોડ ટનલ તૈયાર, સપ્ટેમ્બરમાં PM મોદી કરશે ઉદ્ધાટન

દેશમાં 10 હજાર ફૂટ પર સ્થિત વિશ્વની સૌથી લાંબી રોડ ટનલ બનીને તૈયાર થઈ ગઈ છે. તેને બનાવવામાં દસ વર્ષ લાગી ગયા છે. પરંતુ હવે લદાખ વર્ષ દરમિયાન સંપૂર્ણ રીતે જોડાયેલું રહેશે. ઉપરાંત, આને કારણે, મનાલી અને લેહ વચ્ચેનું અંતર…

સુશાંત સિંહ રાજપુત કેસમાં આવ્યો નવો વળાંક, પૂર્વ બોડીગાડનો સનસનીખેજ દાવો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલ પર ધ્યાન આપવાની તૈયારીમાં છે, ત્યારે ખાનગી મીડિયાના તપાસ દરમિયાન મજબૂત જુબાની સામે આવી છે જે અભિનેતાના ચરસ અને ગાંજાના વ્યસનની હોવાના તરફ ઈશારો કરે છે. ચરસની સાથે પાર્ટી રાજપૂતનાં પૂર્વ…

You cannot copy content of this page