Only Gujarat

FEATURED National

ઘાસ ખાતી વખતે ગધેડાના દાંતની વચ્ચે ફસાઇ ગયો ઝેરીલો સાપ પછી…..

રાજસ્થાનના પ્રતાપગઢમાં એક હેરાક કરી દે તેવી ઘટના સામે આવી છે. કેટલાક લોકોએ જોયું કે શાકાહારી ગધેડો ઝેરીલા સાંપને ખાઇ રહ્યો છે તો તેઓ ચોંકી ગયા. બાદમાં જ્યારે સાંપ અને ગધેડાનું મોત થયું તો જાણવા મળ્યું કે ઘાસ ખાતી વખતે સાંપ ગધેડાના દાંતમાં ફસાઇ ગયો અને બહાર નીકળી ન શક્યો.

રાજસ્થાનમાં પ્રતાપગઢ જિલ્લાના પીપલખૂંટમાં આ અજીબો ગરીબ ઘટના જોવા મળી હતી. માહી નદીના તટ પર આ દૂર્ઘટના ઘટી હતી. અહીં એક ગધેડાને ઘાસ ખાતી વખતે ભૂલથી એક સાંપ મોઢામાં આવી ગયો પરંતુ બાદમાં આ સાંપ ગધેડાના દાંતમાં ફંસાઇ ગયો.

ગધેડાએ સાંપથી છૂટકારો મેળવવા ઘણા પ્રયાસ કર્યા પરંતુ તે સફળ રહ્યોનહીં. ન તો તેને ચાવી શકતો હતો કે ન તો બહાર કાઢી શકતો હતો. તે ડોક હલાવી હલાવીને થાકી ગયો પરંતુ સાંપ બહાર નીકળ્યો જ નહીં. સાંપ દાંતમાંથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે પણ અસફળ રહ્યો.

માહી નદીના તટ પર મોર્નિંગ વોક પર આવેલા યુવક લોકેશ પંડ્યાએ આ આખી ઘટના નજરો નજર જોઇ.

તેણે જોયું કે એક શાકાહારી ગધેડો સાંપ ખાઇ રહ્યો છે તો તે આશ્ચર્યમાં પડી ગયો. યુવકનું કહેવું છે કે આવું પહેલીવાર જોવા મળ્યું છે કે કોઇ ગધેડાએ સાંપને પોતાના મોઢામાં લઇ લીધો હોય.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page