Only Gujarat

Day: October 11, 2020

માલામાલ થવું હોય તો બસ રાવણ સંહિતાના આ મંત્રોનો કરો જાપ

શારદીય નવરાત્રિના નવ નોરતા પુરાં થયાં પછી દશેરા આવે છે. દશેરા તિથિની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ધાર્મિક કથા પ્રમાણે આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરી માતા સીતાને બચાવ્યા હતા. તેથી આ દિવસને વિજયનું પ્રતીક ગણવામાં આવે…

બોલિવૂડનો આ એક્ટર થયો હતો બેકાર, આવા કામ કરીને ચલાવે છે ગુજરાન!

મુંબઈઃ જો તમે ‘તુમસે અચ્છા કૌન હૈ’ ફિલ્મ જોઈ હશે તો તમને નકુલ કપૂર જરૂર યાદ હશે. આ ફિલ્મમાં નકુલે લીડ રોલ પ્લે કર્યો હતો, તેમની ઓપોઝિટ કિમ શર્મા અને આરતી છાબડિયા હતી. ફિલ્મમાં નકુલનો દેશી અંદાજ લોકોને ખૂબ જ…

હાર્દિક પંડ્યા હતો પ્રેમમાં મસ્ત ને પત્નીના એક્સ બોયફ્રેન્ડે કરી દીધી એવી વાત કે…..

મુંબઈઃ ટીમ ઇન્ડિયા અને મુંબઈ ઇન્ડિયન્સનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે IPL 2020 માટે દુબઈ છે. આ દરમિયાન હાર્દિકની પત્ની નતાશા સ્ટેનકોવિક તેમના ઘરે દીકરા સાથે છે. નતાશા તેમના દીકરાનું જેટલું ધ્યાન અગસ્ત્યનું રાખે છે, એટલી જ તે સોશિયલ મીડિયા પર…

‘બાબા કા ઢાબા’નો વીડિયો વાયરલ થતાં ભોજન માટે લોકોની જામી ભીડ, જુઓ તસવીરો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા એક એવું સાધન બની ગયું છે, જેની પર લોકો પોતાની ઘણી સમસ્યાઓનું સમાધાન મેળવતા હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ‘બાબા કા ઢાબા’ નામના નાનકડા ફૂડ સ્ટોલનો એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોને જોતા જ…

‘મારા કહેવા પર રાહુલ 5 મીનિટ માટે ગયો હતો પણ બધા એ મળીને તેના કર્યા આવા હાલ’

દિલ્હીના આદર્શ નગરમાં રાહુલ રાજપૂતની હત્યા કરનાર એકમાત્ર સાક્ષી, મૃતકની મિત્રએ કહ્યું કે રાહુલને ન્યાય મળવો જોઈએ. અમે સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ. મૃતકની મિત્રએ ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુકે, 7 દિવસ પહેલાની વાત છે. અમે બંને આખો દિવસ…

રામ વિલાસ પાસવાનનો પાર્થિવદેહ પંચતત્વમાં વિલીન, હજારો લોકોએ ભીની આંખોએ આપી અંતિમ વિદાય

લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) ના સ્થાપક રામ વિલાસ પાસવાન શનિવારે સાંજે પંચતત્વોમાં વિલીન થઈ ગયા. પુત્ર ચિરાગ પાસવાને તેમને મુખાગ્નિ આપી હતી. અંતિમ સંસ્કાર પટનામાં ગંગા નદી પર બનેલાં દિઘા ઘાટ પર થયા હતા. પિતાને મુખાગ્નિ આપતા પહેલાં ચિરાગ ચક્કર…

દેશી કોરોના વેક્સિનનાં અંતિમ તબક્કાનું ટ્રાયલ જલ્દી થશે શરૂ, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

દેશ અને વિશ્વમાં વધતા કોરોના ચેપ વચ્ચે, લોકો કોરોના માટે અસરકારક અને સલામત રસીની રાહ જોઈ રહ્યા છે. રશિયા અને ચીને પ્રાયોગિક રૂપે લોકોને રસી આપવાનું શરૂ કર્યું છે. જો કે, વૈશ્વિક સ્તરે, વિશ્વભરના દેશોએ આ બંને દેશોની રસીઓની સફળતાને…

You cannot copy content of this page