Only Gujarat

Day: October 4, 2020

દાદા-દાદી પાસે નહોતી લગ્નની એક પણ યાદગાર તસવીર, પૌત્રે જે કર્યું તે જોઈને તમે પણ થઈ જશો ખુશ!

તિરુવનંતપુરમઃ લગ્નના 58 વર્ષ બાદ કેરળના વૃદ્ધ કપલે વેડિંગ ફોટોશૂટ કરાવ્યું તો તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. આ તસવીરોને ઈન્ટરનેટ પર ઈન્સ્ટાગ્રામ યુઝર Photography Athreyaએ શેર કરી હતી. તેણે લખ્યું કે,‘મે પોતાના દાદા-દાદીને તેમના લગ્નની તસવીરો અંગે…

કરીનાના નણદોઈએ છાતીની નીચે ત્રોફાવ્યું આ ખાસ પ્રકારનું ટેટુ

મુંબઈઃ બોલિવૂડ એક્ટર કુણાલ ખેમૂની પોતાની દીકરી ઈનાયા નૌમી સાથે સારી બોન્ડિંગ છે. તે ઘણીવાર પોતાની દીકરી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. હવે કુણાલે પોતાની દીકરીના નામનું સુંદર ટૈટૂ પોતાના શરીર પર બનાવડાવ્યું છે અને તેની તસવીર…

કુમાર શાનુનો દીકરો સલમાન ખાનના શો ‘બિગ બોસ’માં, આ કારણે અવાર-નવાર ઉડે છે મજાક

બોલીવુડના જાણીતા પ્લેબેક સિંગર કુમાર સાનૂના દીકરા જાન કુમાર સાનૂ જલ્દી જ રિયાલિટીશો બિગ બૉસ 14માં પ્રતિસ્પર્ધી તરીકે સામેલ થવાના છે. 26 વર્ષના જાન આ શો માં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. જાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે,…

કુખ્યાત ગેંગસ્ટરની પત્ની છુપાઈને કરતી હતી આ કામ, પોલીસને ખબર પડી તો…

જયની પત્ની શ્વેતા ગરીબ પરિવારથી છે. આવકનો કોઈ સ્ત્રોત નથી. નકલી આઈટીઆર ભરીને કાળી કમાણીને સફેદ કરવાનો ગોરખધંધો ચાલી રહ્યો છે. કાળો કારોબાર કરવાની તમામ જાણકારી તેમના લેપટોપ અને ડાયરીમાં છે. આ વાતનો ખુલાસો અધિવક્તા સૌરભ ભદૌરિયાએ ઈડી લખનઊની ટીમ…

દેશના BMIમાં કરાયો મોટો ફેરફાર, જાણો તમારું વજન આદર્શ છે કે નહીં?

નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ન્યૂટ્રિશને દેશમાં મહિલાઓ અને પુરુષો માટેના આદર્શ વજનમાં ફેરફાર કર્યો છે. હવે નવા નિયમો અનુસાર આદર્શ વજનમાં 5 કિલો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી પુરુષોનું આદર્શ વજન 60 કિલો હતું, જેને વધારીને 65 કિલો કરવામાં આવ્યું…

આશિક મિજાજી પતિ પ્રેમિકા સાથે ઘરની અંદર કરતો હતો મોજ ને અચાનક પત્નીએ ખખડાવ્યો દરવાજો

એક વિવાહિતનો પતિ પોતાની પ્રેમિકાને મળવા માટે ગયો તો પત્ની ફ્લેટ ઉપર પહોંચી ગઈ અને પોતાના પતિને ઘરમાંથી બહાર નીકાળીને રસ્તા ઉપર દોડાવીને માર માર્યો હતો. કોઈએ તેનો વીડિયો બનાવ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના…

ડોનાલ્ડ ટ્રમ્પને અલગ જ દવા અપાઈ રહી છે, આ ટ્રીટમેન્ટ છે એકદમ ખાસ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસથી બીમાર છે. શ્વાસની તકલીફ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે, એક ખાસ પ્રકારની એન્ટીબોડી કોકટેલથી ટ્રંપની સારવાર કરવામાં આવી રહી છે. જે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી….

IPLમાં હવે બીજો વિવાદ, સંજુ સેમસન હતો નોટઆઉટ? ચહલના કેચ પર ક્રિકેટપ્રેમીઓને આશંકા

રૉયલ ચેલેન્જર્સ બેંગલોરની સામે સંજુ સેમસનનું બેટ મૌન રહ્યુ અને તે ફક્ત 4 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. બેંગ્લોરના બોલર યુઝવેન્દ્ર ચહલે પોતાના જ બોલ પર સંજુ સેમસનને કેચ આઉટ કર્યો. જોકે યુઝવેન્દ્ર ચહલનો આ કેચ ચર્ચામાં છે. ચહલના…

You cannot copy content of this page