Only Gujarat

Day: August 17, 2020

દરિયામાં પતિ-પત્ની કરી રહ્યા મોજ અને અચાનક જ શાર્કે કર્યો હુમલો અને પછી..!

સિડનીઃ લોકો પોતાના પરિવારજનોની મદદ માટે કંઈ પણ કરવા તત્પર રહે છે. ઓસ્ટ્રેલિયાના એક વ્યક્તિએ પોતાની પત્નીને શાર્કના ઝડબામાંથી બચાવવા પ્રયાસ કર્યા અને તેની પર હુમલો કર્યો. આ વ્યક્તિ પાસે કોઈ હથિયાર નહોતું તો તેણે પોતાના હાથ વડે શાર્ક પર…

પુત્રવધુએ અ’વાદના ‘પોપ્યુલર બિલ્ડર્સ’ના માલિક સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી હચમચી જશો

પ્રશાંત દયાળ, અમદાવાદઃ ગુજરાતના બહુ ચર્ચીત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના સાક્ષી અમદાવાદના ફેમસ ‘પોપ્યુલર બિલ્ડર્સ’ના માલિક રમણ પટેલ અને તેમના પરિવારજનો સામે તેમની જ પુત્રવધુએ દહેજની માગણીને કરી હોવાના કારણે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેની અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ…

શરીરમાં કોરોના વાયરસ વધતો રોકવાની મળી ગઈ દવા, US સંશોધનકારોએ કર્યો દાવો

અમેરિકન સંશોધનકારોએ એવી વસ્તુ શોધી કાઢી છે જે ચેપ પછી શરીરમાં કોરોના વાયરસની સંખ્યામાં વધારો થતો અટકાવશે. આ દવા પહેલેથી જ અસ્તિત્વમાં છે. હવે તેનો ઉપયોગ કોરોનાની સારવાર માટે કરવામાં આવશે. દવાનું નામ અબ્સેલેન છે. તેનો ઉપયોગ બાયપોલર ડિસઓર્ડર અને…

ટ્રેનના ડબ્બાથી પણ પાતળું છે આ ઘર, કરોડોમાં વેચાયું તો લોકો મોઢામાં નાખી ગયા આંગળા

દુનિયામાં અનેક એવા ટેલેન્ટેડ આર્કિટેક્ટ છે જેમની કળા અને ટેલેન્ટને જોઇ તમે દંગ રહી જશો. ઘણીવાર દુનિાયની સામે એવી કળાઓની તસવીર સામે આવે છે જેને જોઇ આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જાય છે. અંતે આ બન્યું કેવી રીતે કેમ…

15 પત્ની, 23 બાળકોના પિતા છે આ રાજા, આ રાજાને કોરોનાની નથી સહેજ પણ ચિંતા

દુનિયા કોરોના વાયરસના કારણે પરેશાન છે જેના કારણે લગભત તમામ દેશમાં મંદીનો માહોલ છે. અનેક મહિનાથી લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લોકો પાસે પૈસા નથી. એવામાં વિચારો જે પહેલાથી જ ગરીબ છે તેમની હાલત કેવી થઇ હશે. પરંતુ આફ્રિકા અને…

સુશાંત સિંહ રાજપુતના પાર્થિવ દેહની નજીક કાળી બેગ સાથે જોવા મળી હતી શંકાસ્પદ વ્યક્તિ

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના બે મહિના થઇ ચૂક્યા છે. મામલાની તપાસમાં દરરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. આ કેસમાં સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તો બીજી બાજુ આ મામલે તપાસ બે કેન્દ્રીય એજન્સી સેન્ટ્રલ બ્યૂરો…

જેકલીન ફર્નાન્ડિસનું સી-ફેસિંગ ઘર છે ખૂબ જ સુંદર, જુઓ અંદરની અદભુત તસવીરો

મુંબઈઃ જૅકલીન ફર્નાન્ડિસે ફિલ્મ ‘અલાદીન’થી બૉલિવૂડમાં એન્ટ્રી કરી હતી. શ્રીલંકન બ્યૂટી જૅકલીન ફર્નાન્ડિસે ઓછા સમયમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી લીધી છે. ફિલ્મો ઉપરાંત તે અનેક મોટી બ્રાન્ડ્સનો એડવર્ટાઇઝ કરે છે. જૅકલીનનો મુંબઈના બાંદ્રામાં સી-ફેસિંગ એપાર્ટમેન્ટ છે. તે ઘણીવાર તેના…

‘તારક મહેતા…..’માં હવે જોવા મળશે આ નવો કલાકાર, જાણો શું છે રોલ?

મુંબઈઃ વિશ્વમા કોરોના વાઇરસના સતત કેસ સામે આવી રહ્યા છે. દરરોજ હજારો લોકો આ વાઇરસની ઝપેટમાં આવી રહ્યાં છે. કોરોના વાઇરસને લીધે ઘણાં લોકોનો જીવ પણ ગયો છે. એવામાં સામાન્ય લોકોની જેમ બૉલિવૂડ સેલેબ્સ પણ જરૂર મુજબ તેમના ઘરથી બહાર…

ફેફસાના કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે સંજય દત્ત, એકવાર ફરી હોસ્પિટલમાં દાખલ

મુંબઈઃ એડવાન્સ્ડ સ્ટેજમાં પહોંચી ચૂકેલા ફેફસાના કેન્સર સામે ઝઝૂમી રહેલાં 61 વર્ષના સંજય દત્ત ફરી એકવાર મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ થયાં છે. જોકે, કેટલાક જરૂરી ટેસ્ટ કરાવ્યા પછી તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હૉસ્પિટલના સૂત્રો મુજબ, ફેફસાના કેન્સર જેવી…

MS ધોનીની લેટેસ્ટ કાર છે બહુ જ ખાસ, રિટાયરમેન્ટનાં દિવસે મળી ડિલીવરી

MS Dhoni (એમએસ ધોની) ને સ્વતંત્રતા દિવસ પર તેની નવી કારની ડિલિવરી મળી. ધોની કારો અને બાઇકનો શોખીન છે અને તેણે તેના ગેરેજની શોભામાં વધારો કરનારી કારમાં એક નવું નામ ઉમેર્યું છે. Pontiac Firebird Trans Am (પોંટિએક ફાયરબર્ડ ટ્રાંસ એમ)…

You cannot copy content of this page