Only Gujarat

Day: September 7, 2020

સુરતમાં થાઇલેન્ડની યુવતીના મોત પાછળ ઘેરાતા અનેક રહસ્યો, પીએમ રિપોર્ટ શું કહે છે?

સુરતમાં થાઇલેન્ડની યુવતીના રહસ્યમય મોત અંગે મોટો ખુલાસો થયો છે. યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અકસ્માતે મૃત્યુ થયાનું સામે આવ્યું છે. જો કે હજુ પણ કેટલાક સવાલો એવા છે કે જેને લઈને આ રિપોર્ટ પણ શંકાના દાયરામાં આવી ગયો છે. વાત એમ…

લાડકી 3 દીકરીઓએ નિભાવી દીકરાની ફરજ, પ્રેરક અને સમાજને રાહ ચિંધતી ઘટના

દીકરી જ્યારે દીકરા સમોવડી બની દીકરા તરીકેની ભૂમિકા ભજવે ત્યારે સમાજમાં પ્રેરક અને સમાજને રાહ ચિંધતી ઘટના સર્જાય છે. આવો જ બનાવ બન્યો છે જૂનાગઢમાં. વૈદિક મંત્રોચ્ચાર સાથે ત્રણ દીકરીઓએ પિતાની અંતિમ વિધી કરી દીકરાનો ધર્મ નિભાવ્યો. વાત એમ છે…

મુંબઈમાં આ જાણીતા ગુજરાતી બિઝનેસમેનનું લિફ્ટમાં ફસાઈ જતા મોત, એક ભૂલ પડી ભારે

મુંબઈઃ લિફ્ટનો જો સાવધાનીથી ઉપયોગ ના કરવામાં આવે તો દુર્ઘટના જીવલેણ સાબિત થઇ શકે છે. લિફ્ટમાં થોડી લાપરવાહીને કારણે અનેક વખત આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. લિફ્ટમાં થતી દુર્ઘટના કિસ્સા આપે અનેક વખત સાંભળ્યાં હશે. મુંબઇ વર્લીમાં રવિવારે (છ સપ્ટેમ્બર)…

અંતે, સુશાંતના કહેવાતા ખાસ મિત્રનો હવે મોટો ખુલાસો, જણાવી કંઈક આવી વાત

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ, ઇડી અને એનસીબી સતત પૂછપરછ કરી રહી છે. આ બધાની વચ્ચે ખુદને સુશાંતનો મિત્ર કહેનાર ફિલ્મ પ્રોડ્યૂસર સંદિપ સિંહે સુશાંત સિંહ રાજપૂત અને તેમના પરિવાર સાથેની વ્હોટસ અપ ચેટ જાહેર કરી છે. તેમણે જણાવ્યું…

રેસ્ટોરાંમાં આ મહિલા પીવા ગઈ હતી સૂપ ને અચાનક જ પેટમાં થયો મોટો વિસ્ફોટ અને પછી..

સિડનીઃ કેટલીક વખત આપણે ઉતાવળમાં એવી ભૂલ કરી બેસીએ છીએ, જેનુ પરિણામ વર્ષો સુધી ભોગવવું પડે છે. એટલ જ દરેક કામમાં સાવધાની રાખવાની વાત કહેવામાં આવે છે. એક નાનકડી બેદરકારીના કારણે ક્યારેક એટલું મોટું નુકસાન થઇ જાય છે કે તેની…

ઘરનું ઘર ખરીદવું છે? અહીંયા માત્ર 200-500 રૂપિયામાં મળી રહ્યાં છે આલીશાન ઘર

લંડનઃ પોતાનું ઘર દરેકનું સપનું હોય છે. આજના સમયમાં ઘરનું માલિક બનવું મોંઘું છે. એક ઘર બનાવવા માટે માણસને પોતાની આખી જિંદગીની કમાણી ખર્ચ કરવી પડે છે, પરંતુ જો અમે તમને કહીએ કે તમારી પાસે તક છે આલીશાન ઘરના માલિક…

આ ડરને કારણે કરીનાએ ‘સિંઘમ’ને કિસ કરવાનો કર્યો હતો ચોખ્ખો ઈનકાર

મુંબઈ: કોરોનાના કારણે દુનિયાભરના લોકો દહેશતમાં છે. રોજ આ વાયરસની ચપેટમાં હજારો લોકો આવી રહ્યા છે. ભારતમાં તો હવે અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ પોતાના કામ પર પાછા ફરી રહ્યા છે. એવામાં સેલેબ્સ…

બીજા પતિને છોડીને બે બાળકો સાથે અહીંયા સુખેથી રહે છે શ્વેતા તિવારી, ઘરમાં મારો લટાર

મુંબઈ: દુનિયાભરમાં કોરોનાના કારણે લોકો દહેશતમાં છે. રોજ આ વાયરસની ઝપેટમાં હજારો લોકો આવી રહ્યા છે. ભારતમાં તો હવે અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ પોતાના કામ પર પાછા ફરી રહ્યા છે. એવામાં સેલેબ્સ…

હવે વિવેક ઓબેરોયના સાળાનું નામ આવ્યું સામે, કોડવર્ડથી થતો ડ્રગ્સનો કારોબાર

મુંબઈ/બેંગલુરુઃ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ કનેક્શનનો વ્યાપ વધતો જ જઈ રહ્યો છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે રવિવારે કર્ણાટકના પૂર્વ મંત્રી રહેલા જીવરાજ અલ્વાના દીકરા અને બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરૉયના સાળા આદિત્ય વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આદિત્ય ઉપરાંત 11 અન્ય લોકો વિરુદ્ધ…

રમત-રમતમાં બાળક જીવતો સાપ ગળી ગયો, મોંમાં પૂંછડી જોઈ ને પરિવાર ચમકી ગયો ને પછી…

બરેલી, ઉત્તર પ્રદેશઃ અહીં રમત-રમતમાં એક બાળક જીવતો સાપ ગળી લીધો, જે પછી તેને ચાવવા લાગ્યો. જોકે આ જોઈ તેના પરિવારજનો ચોંકી ગયા હતા. તેમણે બાળકના મોઢામાંથી સાપ કાઢ્યો અને પછી બાળકને સારવાર માટે જીલ્લા હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં…

You cannot copy content of this page