Only Gujarat

Day: September 27, 2020

ગરબાના શોખીન દયાભાભીની નોરતાં પહેલાં થશે વાપસી, ક્લિક કરીને વાંચો વિગત

ટીવીના કૉમેડી ડ્રામા શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં લીડ એક્ટ્રેસ દિશા વાકાણીની ગેરહાજરી ચાહકોને ખટકી રહી છે. અભિનેત્રીએ ત્રણ વર્ષ પહેલા મેટરનિટી લીવ લીધી હતી જે બાદ તે પાછી નથી ફરી. ગયા વર્ષે તે નવરાત્રિના મોકા પર કમબેક કરવાની…

‘અમે બંનેએ નક્કી કર્યું છે કે ગમે એટલા વ્યસ્ત હોઈએ છતાં એકબીજા સાથે ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરીશું’

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ભારત જ નહીં પરંતુ આખા એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે. સાથે તે આ ધરતી પરના પાંચમાં સૌથી અમીર વ્યક્તિ છે. ઉદ્યોગ જગતમાં તેના સિક્કા પડે છે. મુકેશ અંબાણી જેટલા મોટા ઉદ્યોગપતિ છે એટલા જ વ્યસ્ત…

હોસ્પિટલની ઘોર બેદકારીના કારણે એક પરિવાર પર તોળાઇ રહ્યો છે કોરોનાનો ખતરો

હંમેશા વિવાદમાં રહેતી ઇન્દોરની ગ્રેટર કૈલાશ હોસ્પિટલ ફરી એકવાર તેની ઘોર બેદરકારીના કારણે સવાલોથી ઘેરાઇ ગઇ છે. આ વખતે મૃતદેહની અદલા બદલીનો કિસ્સો સામે આવ્યો છે. આ કારણે બંને પરિવાર પરેશાન થઇ ગયા હતા અને પરિવારજનોએ હોસ્પિટલની સામે હોબાળો કર્યો…

ટીવી સીરિયલના ડિરેક્ટર પરિવારનું ગુજરાન ચલાવવા શાકભાજીની લારી ચલાવે છે

અનેક ફેમસ ટીવી સીરિયલ અને ફિલ્મોમાં ડાયરેકશન કરનાર ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડ આજે શાકભાજીની લારી ચલાવવા મજબુર છે. એકથી એક ફેમસ કલાકારોને તેમના ઇશારે હસાવનાર – રડાવનાર ડાયરેક્ટર આજે તેમની કપરી સ્થિતિ સામે લડી રહ્યાં છે. હાલ આ ડાયરેક્ટર રામવૃક્ષ ઉત્તર…

અધિકમાસમાં વિવાહ, ગૃહનિર્માણ, ગૃહપ્રવેશ, ઘરેણાની ખરીદી, વાહનની ખરીદી કરવાનું ટાળવું

સામાન્ય રીતે અધિકમાસ અથવા મલમાસમાં શુભ કાર્ય ન કરવાની સલાહ આપવામાં આવે છે. આ વર્ષે અધિક માસ 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધીનો રહેશે. જ્યોતિષાચાર્ય ભૂષણ કૌશલના જણાવ્યાં મુજબ અધિકમાસને ભગવાન વિષ્ણુના નામ પુરૂષોત્તમ માસના નામથી ઓળખાય છે. એટલા માટે આ…

ગુજરાતની દીકરીના સંઘર્ષ સામે બે હાથ જોડીને થઈ જશો નતમસ્તક, જુઓ વિચારતા કરી મૂકતી તસવીરો

આજે તમને એવી દીકરી વિશે જણાવવા જઈ રહ્યા છે કે જે સમાજને પ્રેરાણ પાડે તેવી વિશિષ્ટ છે. તે દેહથી વિકલાંગ છે પણ મનથી મક્કમ છે. વાત છે રાજકોટના જેતપુરના વંદનાબેન કંટારિયાની. જેઓ 80 ટકા દિવ્યાંગ છે. નાનપણમાં જ તેમણે પિતાની…

મૃત્યુ બાદ આજે પણ દુનિયા યાદ કરી રહ્યું છે આ ગુજરાતની દીકરીને, વાંચીને તમે પણ ભાવુક થઈ જશો

અંગદાનને મહાદાન કહેવાય છે અને આ મહાદાન માટે યજ્ઞ ચલાવી રહ્યા છે રાજકોટના ભાવનાબેન મંડલી. વર્ષ 2016માં તેમની 16 વર્ષની દીકરીનું એકાએક બ્રેઈન ડેડ થતા તેઓ ભાંગી પડ્યા હતા. જો કે તેમણે હિંમત રાખીને દીકરીની બે કિડની, લિવર, હાર્ટનું દાન…

આજે કઈ રાશિ પર રહેશે નીલકંઠ મહાદેવજીની કૃપા અને કઈ રાશિને થશે હાનિ? વાંચો રાશિફળ

રાશિફળ: 28-09-2020: આજે નીલકંઠ મહાદેવજીની કૃપા કઈ રાશિ પર રહેશે અને કઈ રાશિને થશે હાનિ!, જાણો આજનું રાશિફળ.. મેષઃ આજે સોમવાર દિવસે આપના ઉપર ભોળાનાથની કૃપા થશે તેમજ આપણી મનોવાંછિત આવક જળવાઈ રહેશે, કૌટુંબિક કાર્યોથી લાભ જણાય, મુસાફરી જો અનિવાર્ય…

ડોક્ટર સાથે હતા મહિલાના આડાસંબંધો, પતિને નપુંસક બનાવવા આપ્યું હતું કેમિકલ

મેરઠઃ પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે આ કહેવત પ્રચલિત છે. પતિ-પત્ની આજીવન સાથે રહેવા ઉપરાંત જન્મોજન્મ સુધી એકબીજાનો સાથ ના છોડવાના વચનો આપતા હોય છે. પરંતુ મેરઠથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેણે પતિ-પત્નીના સંબંધોને શર્મસાર કર્યા…

આ તે કેવું આંદોલન, જ્યાં દુકાનો લૂંટાઈ, ઘરો પર પથ્થરમારો ને કલાકો સુધી રોડ રસ્તા કરી દીધા બંધ

જયપુરઃ રાજસ્થાનના ડૂંગરપુરમાં શિક્ષક ભરતીમાં બિન આરક્ષિત પદોને આરક્ષિત કરવાની માગ મામલે ત્રીજા દિવસે પણ હિંસક પ્રદર્શન કરવામા આવ્યું. 40 કલાકથી ઉદયપુર-અમદાવાદ હાઈવે પર 10 કિ.મી.ના વિસ્તારમાં તણાવનો માહોલ છે. હિંસક પ્રદર્શનકારીઓ આસપાસના પહાડી વિસ્તારો પર અડીખમ છે. શનિવાર રાતે…

You cannot copy content of this page