Only Gujarat

Day: September 17, 2020

પવિત્ર અધિક માસના પહેલા દિવસે જાણો કઈ રાશિ પર રહેશે ભગવાન શ્રીવિષ્ણુજી ની કૃપા

રાશિફળ: 18-09-2020: પવિત્ર અધિક માસના પહેલા દિવસે જાણો કઈ રાશિ પર રહેશે ભગવાન શ્રીવિષ્ણુજી ની કૃપા! મેષઃ આપની ચિંતા હળવી થતી જણાય, નવા સાહસો વિચારીને કરવા, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય, દિવસભર વ્યસ્તતાનું પ્રમાણ વધુ જણાય, આત્મવિશ્વાસ વધે એવા…

‘દેવો કે દેવ મહાદેવ’ની પાર્વતીનો હોટ અંદાજ, રેડ ક્રોપ ટોપમાં બતાવ્યો જલવો!

મુંબઈઃ બોલિવૂડ અને ટીવી સેલેબ્સમાં કેટલાક કિસ્સાઓને યાદ કરતા જુના -નવા ફોટો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે. હાલ ટીવીનો પોપ્યુલર શો ‘દેવો કે દે મહાદેવ’ માં પાર્વતની ભૂમિકા અદા કરતી સોનારિક ભદોરિયાએ તેની કેટલીક હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર…

માદાનાં પેટમાં 10 કરોડ વર્ષ બાદ મળ્યું સ્પર્મ, કંઈક આ રીતે મળ્યું જોવા!

નાએપ્યીડૉઃ દુનિયામાં ક્યારેક એવી ઘટનાઓ બને છે, જેને જાણવા અને સમજવામાં વિજ્ઞાનના માપદંડ પણ ટૂંકા પડે છે. કોઇ પણ વસ્તુ કે વિષય પર સંશોધન કરનારને અનેકવાર એવી વસ્તુઓ મળે છે, જે જોઇએ તે કહી શકે કે આ વસ્તુ આટલા વર્ષ…

આ છે ભારતની ટોપ 7 બોર્ડિંગ સ્કૂલ, અહીંયા ભણવવાની રીત છે તદ્દન અલગ ને જૂદી

નવી દિલ્હીઃ ભારતમાં નવી શિક્ષણ નીતિ પર કામ થઇ રહ્યું છે, ત્યારે આજે ભારતની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા વિશે વાત કરીશું. આપણા દેશમાં એવી શ્રેષ્ઠ બોર્ડિંગ સ્કૂલ છે, જ્યાં અભ્યાસ કરાવવાની પદ્ધતિ સાવ અલગ હોવાની સાથે સર્વશ્રેષ્ઠ છે. આ બોર્ડિંગ સ્કૂલ…

યુવતીને સપનામાં જોવા મળ્યો સાપ તો કરી લીધા લગ્ન ને કહેવા લાગી, ‘હું તો નાગિન છું….’

ભોપાલઃ 21મી સદીમાં પણ ભારતમાં અમુક સ્થળે એવી ઘટનાઓ બને છે કે જેના કારણે દેશમાં ચાલી રહેલા અંધવિશ્વાસ અંગે જાણ થાય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના છિંદવાડાથી સામે આવી છે, જ્યાં કથિત રીતે એક યુવતીના સ્વપ્નમાં નાગ આવ્યા…

Bollywood

‘બિગ બોસ-13’ની શહનાઝે 6 મહિનામાં આ રીતે ઘટાડ્યું 12 કિલો વજન, જાહેર કર્યું સિક્રેટ

ચંદીગઢઃ પંજાબી સિંગર અને એક્ટ્રેસ શહનાઝ ગિલ હાલ પોતાના ટ્રાન્સફોર્મેશનના કારણે ચર્ચામાં છે. શહનાઝે માત્ર 6 મહિનાથી ઓછા સમયમાં 12 કિલો વજન ઘટાડ્યું છે. તેના ઈન્સ્ટાગ્રામ પર આ અંગે તસીવોર બોલતો પુરાવો છે કે, શહનાઝે બિગ બોસ-13 બાદ પોતાના લુક્સ…

આ છે સુરેશ રૈનાના ફુઆ અને પિતરાઈ ભાઈનો હત્યારો, શું કર્યાં ચોંકાવનારા ખુલાસા

પઠાનકોટઃ પંજાબના પઠાનકોટમાં ક્રિકેટર સુરેશ રૈનાના ફઈના પરિવાર પર હુમલો થયો હતો. આ હુમલામાં રૈનાના ફુઆની હત્યા અને લૂંટના કેસને પંજાબ પોલીસે ઉકેલી લીધો છે. પંજાબ પોલીસે રાજસ્થાનના 3 લોકોની ધરપકડ કરી લૂંટનો સામાન પણ કબ્જે કર્યો છે. આ મામલે…

સુશાંતના રૂમમેટનો ચોંકવાનારો ખુલાસો, રિયા લઈ ગઈ હતી સુશાંતનું લેપટોપ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીએ સીબીઆઈ સમક્ષ નિવેદન આપ્યું છે કે, દિશાના મોતની વાત સાંભળતા જ સુશાંત બેભાન થઈ ગયો હતો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે-‘તે લોકો મને મારી નાખશે.’ પિઠાનીના આ નિવેદનથી દિશા…

અક્ષય કુમાર સાથે ફિલ્મ કરી ચૂક્યા છે Crime Patrolના ‘ઈન્સપેક્ટર’, જાણો આજે શું કરે છે?

મુંબઈઃ સોની ટીવી પર ટેલિકાસ્ટ થતી સિરિયલ ‘ક્રાઇમ પેટ્રેલ’ છેલ્લાં બે દશકથી દર્શકોને મનોરંજન કરાવી રહી છે. સત્ય ઘટના પર આધારિત આ ટીવિ સિરિયલના કલાકાર પણ ખૂબ જ પોપ્યુલર થઈ ગયાં છે. ઘણાં સ્ટાર તો એવા છે જેમણે સિરિયલમાં પોતાની…

એક સમયે સલમાન ખાનના ભાઈએ ઐશ્વર્યા રાય પર લગાવ્યા હતાં ગંભીર આરોપો પછી….

મુંબઈઃ કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યાં છે. દેશમાં 5.12 લાખ કેસ થઈ ગયાં છે. આ ઉપરાંત સરકારે અનલૉક – 4 લાગૂ કર્યું છે. જેમાં મોટાભાગની છૂટછાટ આપવામાં આવી છે. સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ તેમના ઘરની બહાર નીકળી રહ્યાં…

You cannot copy content of this page