Only Gujarat

Day: September 16, 2020

આજે સર્વપિતૃ અમાસના દિવસે જાણો કઈ રાશિ ઉપર બની રહેશે પોતાના પિતૃઓની કૃપા

રાશિફળ: 17-09-2020:  આજે સર્વપિતૃ અમાસના દિવસે જાણો કઈ રાશિ ઉપર બની રહેશે પોતાના પિતૃઓની કૃપા! મેષઃ આજના દિવસે મન ગમતીતક આવતી જણાય, આપની પડતર સમસ્યાનો ઉકેલ જણાય, યાત્રા-પ્રવાસ માં સાનુકુળતા, જમીન અંગેના પ્રશ્નોનું હરાકાત્મક નિરાકરણ જણાય, આધ્યાત્મિક ક્ષેત્રે વધારે સમય…

ભાવનગરમાં નિવૃત્ત DySPના પુત્રે પત્ની અને બે દીકરીઓ સાથે રિવોલ્વરથી ગોળી મારી કરી આત્મહત્યા

ભાવનગર શહેરની વિજયરાજનગર સોસાયટીમાં એ સમયે સનસની મચી ગઈ જ્યારે નિવૃત ડીવાયએસપીના પુત્રએ પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી. નિવૃત ડીવાયએસપી નરેંદ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની બીનાબા અને બે દીકરીઓ યશસ્વીબા અને નંદિનીબા સાથે આત્મહત્યા કરી લીધી. રિવોલ્વરથી ફાયરિંગ…

ખુશીનું ગળું દબાવીને હત્યા બાદ લાશ મૂકીને ભાગી ગયો, વરસાદને કારણે શરીર હાડપિંજર બની ગયું

અમદાવાદના ગોતામાં સાત વર્ષની બાળકીની હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. માસૂમ જેને મામા કહેતી હતી તે શખ્સ મામા કંસથી પણ વધુ શેતાન સાબિત થયો અને તેણે જ બાળકીની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચોંકાવનારી વાત એ છે કે…

સેથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર, લગ્ન બાદ પહેલી જ વાર પતિ સાથે જોવા મળી પૂનમ પાંડે

મુંબઇ: પોતાની હોટ અને બોલ્ડ અદાઓ માટે જાણીતી એક્ટ્રેસ પૂનમ પાંડેએ તેના લગ્નના સમાચાર આપને સૌને સરપ્રાઇઝ આપ્યું છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના બોલ્ડ ફોટો અને વીડિયોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જો…

ઠંડું કે ગરમ કયુ દૂધ પીવું લાભદાયી? વાંચીને જાતે જ નક્કી કરો કે કયુ દૂધ છે તમારા માટે ફાયદાકારક

અમદાવાદઃ દૂધ આપણા શરીર માટે કેટલું જરૂરી છે, તે આપણે સૌ જાણીએ છીએ. બાળકથી માંડીને વૃદ્ધાવસ્થા સુધીના તમામ વ્યક્તિે દૂધ પીવું જોઇએ. તે કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામીન ડીનો ખૂબ જ સારો સ્ત્રોત છે. જોકે દૂધ ગરમ પીવું જોઇએ કે ઠંડું?…

કંગનાના થઈ જયા બચ્ચન પર ખારી ને કહી દીધી બોલિવૂડની આ કાળી હકીકતની સચ્ચાઈ

મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂત સુસાઇડ કેસમાં ડ્રગ્સ એન્ગલનો ખુલાસો થયો બાદ બોલિવૂડ બે જૂથમાં વહેંચાઇ ગયું છે. આ સ્થિતિમાં ડ્રગ્સનો મામલો સંસદ સુધી પહોંચ્યો છે. તેની શરૂઆત રવિ કિશનથી થઇ હતી. ત્યારબાદ સાંસદ જયા બચ્ચને પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું…

છેલ્લાં પાંચ વર્ષથી પાકિસ્તાની જેલમાં સબડે છે આ ભારતીય, માતા તસવીર લઈને ઘેર-ઘેર ભટકતી રહી

રીવા, મધ્યપ્રદેશઃ ભૂલથી પાકિસ્તાનની સીમામાં જઈ આવ્યા બાદ કોઈ પણ ભારતીયનું પાછું આવવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. કારણ કે દુશ્મન દેશ તેના જાસૂસ ગણાવીને જેલના સળિયા પાછળ નાખી દે છે. તેની આખી જિંદગી તે જ રાહમાં રહી જાય…

રીશિ કપૂરની દીકરીએ મનાવ્યો ધામધૂમથી જન્મદિવસ, ભાભી આલિયા ભટ્ટ રહી ખાસ હાજર

મુંબઈઃ દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને અભિનેત્રી નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર સાહનીએ હાલમાં જ મુંબઈમાં પોતાનો 40મો જન્મદિવસ મનાવ્યો. આ ખાસ અવસર પર નીતુના ઘર પર સેલેબ્સ આવ્યા હતા, જેમાં કરીના કપૂર ખાન, તેના પતિ સૈફ અલી ખાન, રણબીર કપૂર,…

‘બોલિવૂડ છે ડ્રગ્સના ભરડામાં, પાર્ટીઓમાં ખુલ્લેઆમ ફૂંકાય છે ગાંજો ને પીવાય છે દારૂ’

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતથી શરૂ થયેલો ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સનો મુદ્દો જ્યાં સંસદમાં ગૂંજી રહ્યો છે ત્યારે જ હવે સુશાંતના દોસ્ત યુવરાજે અનેક મોટા ખુલાસા કર્યા છે. યુવરાજ એક પ્રોડ્યૂસર છે અને અનેક મોટી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે….

PM નરેન્દ્ર મોદીની ફેવરિટ ડીશ, આ ફેવરિટ ડિશની તો ઐશ્વર્યા રાય પણ છે દિવાની

નવી દિલ્હીઃ 17 સપ્ટેમ્બરના પીએમ મોદીનો જન્મદિવસ છે. આ વર્ષે પીએમ મોદી 69 વર્ષના થઈ જશે. સામાન્ય રીતે આ વયમાં ભારતીય લોકોમાં વિવિધ પ્રકારની બીમારીઓ અને નબળાઈ જોવા મળતી હોય છે. જોકે પીએમ મોદી તો યુવાનોની જેમ જોશમાં જ જોવા…

You cannot copy content of this page