Only Gujarat

Day: September 23, 2020

વર્ષોથી ગુમનામી જિંદગી જીવી રહી છે મિથુનની આ હીરોઈન, આજે દેખાય છે આવી

વિતેલા જમાનાની એક્ટ્રેસ રંજિતાનો ગઇકાલે જન્મ દિવસ હતો. તેમનો જન્મ 22 સપ્ટેમ્બર 1959માં પંજાબમાં થયો હતો. અનેક સુપરહિટ ફિલ્મમાં કામ કરનાર રંજિતાનું પુરૂ નામ રંજિતા કૌર છે. પ્રોફેશનલ લાઇફની જેમ તેમની અંગત જિંદગી પણ ચર્ચામાં રહી છે. તેમના પર પતિ…

લવ મેરેજના 8 વર્ષ બાદ પત્નીએ દીધો દગો, મિત્ર સાથે જ બાંધ્યા સંબંધો, પતિનો આપઘાત

દોસ્ત દોસ્ત ના રહા પ્યાર પ્યાર ના રહા…આ ગીતને યથાર્થ કરતો કિસ્સો બન્યો છે અમદાવાદમાં. કાગડાપીઠ વિસ્તારમાં રહેતા એક યુવકને જાણ થઈ કે તેની પત્નીના તેના મિત્ર સાથે પ્રેમ સંબંધ છે. તેથી લાગી આવતા પતિએ આત્મહત્યા કરી. પરંતુ આત્મહત્યા પહેલા…

દેહવિક્રયના ગોરખધંધાનો થયો પર્દાફાશ, ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી શાહી સવલતો

અમદાવાદમાં પોલીસની રહેમ નજર હેઠળ દેહવિક્રયનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે ત્યારે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ઔડાના મકાનમાં ચાલતા હાઈ પ્રોફાઈલ કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. જેમાં 11 રૂપલલનાઓને પોલીસે મુક્ત કરાવી છે. આ કૂટણખાનું રાજુ યાદવ નામનો વ્યક્તિ છેલ્લાં કેટલાક સમયથી ચલાવતો…

12 વર્ષનાં ટેણિયાની પ્રતિભાનાં કાયલ છે સચિન અને ઐશ્વર્યા, નાની ઉંમરમાં મોટી સિદ્ધિઓ

બિહારમાં પ્રતિભાશાળીઓની કમી નથી. તેમાંથી જ એક નામ છે સત્યમસિંહ (Satyam Sinh)નું પણ છે. જેણે ફક્ત 12 વર્ષની ઉંમરમાં જ આઈઆઈટી-જેઈઈ(IIT-JEE) જેવી મુશ્કેલ અને સન્માનિત પરીક્ષા પાસ કરી દુનિયાને ચોંકાવી દીધી છે. સત્યમ ખેડૂતનો પુત્ર છે. તે સમયે તેની પ્રતિભાથી…

અનિલ અંબાણી અને બંને પુત્રો વચ્ચે સારું બોન્ડિંગ, ટીનાએ શેર કર્યા ફેમિલી ફોટોઝ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ધીરુ ભાઈ અંબાણીના નાના પુત્ર અને મુકેશ અંબાણી (Mukesh Ambani) ના ભાઈ અનિલ અંબાણી કોઈ ઓળખનાં મોહતાજ નથી. એક સમયે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓમાં શામેલ અનિલ અંબાણીનો ધંધો છેલ્લા કેટલાક સમયથી ખાસ કં ચાલી રહ્યો નથી. જો કે,…

માશુકા, મોબાઈલ અને મોત: ‘પ્રીતિ અને મારે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો’

આગ્રાના સિકંદરા ત્રણ રસ્તા પાસે સિકંદરા ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટના રૂમ નંબર 121 માં 38 વર્ષીય મહિલાની હત્યાના આરોપીને પોલીસે મંગળવારે સવારે ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીએ મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું હતું. પરંતુ હવે તે મોબાઈલ પર…

આજે ધન રાશિના જાતકોને મળશે મનગમતી તક, જયારે બીજી રાશિએ આ બાબતનું રાખવું ધ્યાન

રાશિફળ: 24-09-2020: આજે ધન અને મીન રાશિના જાતકોને મળશે મનગમતી તક, જયારે બીજી રાશિના જાતકોએ આ બાબતનું ધ્યાન રાખવું… મેષઃ વિચારેલા કાર્ય પૂર્ણ થતા જણાય, સંવેદનશીલ નિર્ણયો વિચારીને લેવા હિતાવહ, યાત્રા-પ્રવાસ માં સામાન્ય મુશ્કેલી નો સામનો કરવો પડે, સંતાનોથી નાની-મોટી…

પત્નીને અફેર હોવાની પતિને હતી શંકા, યુગલે ભાગીને કર્યા હતા પ્રેમલગ્ન

સુરત: ક્રોધ કે આવેશમાં માણસને ભાન નથી રહેતું કે પોતે શું કરે છે. સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. સુરતમાં એક યુવકે પત્ની સાથે ઝગડો થયા બાદ માત્ર એક વર્ષની બાળકીને બીજા માળેથી ફેંકી દીધી છે. જેના કારણે…

પાલતું ડોગીના અંતિમસંસ્કાર માટે છેક અમેરિકાથી આવી ગુજરાતી યુવતી, ધ્રૂસકે ને ધ્રૂસકે રડી

લિવ ઇન રિલેશનના આ સમયમાં માણસો માટે પ્રેમની પરિભાષા દરરોજ બદલાતી રહે છે. સતત ઝડપી થઇ રહેલા આ યુગમાં સાચો પ્રેમ અને પ્રેમનું મહત્વ બંને ઘટી રહ્યા છે. માણસ માણસથી દૂર જઇ રહ્યો છે. આવા સમયે એક પ્રાણીને પરિવારના સભ્યનો…

નશામાં ટલ્લી થયા બાદ આ દિગ્ગજ એક્ટ્રેસિસ ગુમાવે છે ભાન ને જાહેરમાં કરે છે આવી હરકત

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધન કેસમાં ડ્રગ એન્ગલથી ચાલી રહેલી તપાસમાં બોલિવૂડના ઘણાં મોટા સેલેબ્સના પણ નામ સામે આવ્યાં છે. જેમાં રિયા ચક્રવર્તી, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, મધુ મંતેના સહિતના સ્ટારના નામ સામેલ છે. આ…

You cannot copy content of this page