Only Gujarat

Day: September 24, 2020

પ્રેમિકાને મળવા અધીરો બન્યો હતો પ્રેમી, કર્યું એવું કારનામું કે પ્રેમને બદલે પડ્યો લોકોનો માર!

લવ કે લિયે કુછ ભી કરેંગા, આ ફિલ્મના ટાઇટલ જેવો જ સીન હરિયાણાના રોહતકમાં સર્જાયો. અહીં મહિલાના કપડાંમાં પ્રેમી યુવક લેડિઝ બાથરૂમમાં તેમની પ્રેમિકાને મળવા માટે ઘૂસી ગયો. ઘટનાની જાણ થતાં પીજીઆર્ઇમાં હોબાળો મચી ગયો. મહિલાના કપડાંમાં ઘૂસી ગયેલા યુવકની…

પત્નીએ પતિ સાથેની તસવીર ફેસબુક પર અપલોડ કરી, પતિની પ્રેમિકાએ પત્નીની કરી ધોલાઈ

મોહાલી (ચંદીગઢ): એવું ઘણીવાર સાંભળવા મળે છે કે કોઈ પતિ પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપાય તો પત્ની તેની ધોલાઈ કરે છે. પરંતુ તાજેતરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. અહીં એક…

આતંકીઓએ 17 વર્ષ પહેલા પતિનું કર્યું હતું અપહરણ, KBC વિનરની આંખો હજી પણ જોઈ રહી છે રાહ…

  મુંબઈઃ અમિતાભ બચ્ચનનો સૌથી લોકપ્રિય શો ‘કોન બનેગા કરોડપતિ’ 28 સપ્ટેમ્બરથી રાતે 9 વાગે ફરી શરૂ થશે. આ વખતે શો ઘણો અલગ રહેશે અને તેના પ્રોમોઝ પણ શરૂ થઈ ગયા છે. સોની ટીવીએ તાજેતરમાં એક પ્રોમો શેર કર્યો છે….

દુબઈમાં પ્રેગ્નન્ટ અનુષ્કા શર્મા કરી રહી છે જલસા, પતિ વિરાટ કોહલી આમ રાખી રહ્યો ધ્યાન

દુબઈઃ ફિલ્મ અને સ્પોર્ટ્સ વર્લ્ડના સેલેબ્સે ફિટનેસ પર વધારે ધ્યાન આપવું પડતું હોય છે. હેલ્થ કૉન્શિયસ એવી આ જાણીતી હસ્તીઓએ ભોજન અંગે ઘણા એલર્ટ રહેવું પડે છે. પરંતુ વાત જ્યારે પ્રેગ્નન્સીની આવે તો ક્રેવિંગ્સ પર કંટ્રોલ કરવો લગભગ અશક્ય બની…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો નવો કીર્તિમાન, પૂરા કર્યા 3000 એપિસોડ, જાણીને થશે આનંદ

મુંબઈઃ ટીઆરપી મામલે હંમેશા ટોપ-10માં સ્થાન મેળવનાર ટીવી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના 3000 એપિસોડ પૂર્ણ થઈ ચૂક્યા છે. શોના ડિરેક્ટર માલવ રાજદાએ આ ન્યૂઝ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. માલવે રેનોવેટ થયેલી ગોકુલધામ સોસાયટીની ડેકોરેશનવાળી તસવીર…

ફુલ જેવા બે માસૂમ મુરઝાયા, દંપતીની હાજરીમાં વ્હાલસોયા દીકરા-દીકરીએ દમ તોડ્યો

વાપીમાં સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં પરિવારના બે બાળકોના કમકમાટીભર્યા મોત થતા પરિવાર વેરવિખેર થઈ ગયો. આ વિચિત્ર અકસ્માતમાં બે સંતાનો પૈકી પુત્રીને એક ટ્રકે કચડી નાખી. જ્યારે પુત્ર સ્ટેરિંગમાં દબાતા તેનું મૃત્યુ થયું. બીજી તરફ માતા-પિતાને પણ ગંભીર ઈજા પહોંચી…

કિન્નરને દીલ આપી બેઠો પતિ, કિન્નર આવવા લાગ્યો ઘરે, પત્નીની આંખ સામે ખેલાતો વાસનો ખેલ

સુરતમાં સામે આવી છે એક અનોખી પ્રેમ કહાની. જેમાં પતિ સ્વરૂપવાન પત્નીને છોડીને કિન્નરના પ્રેમમાં પાગલ થઈ ગયો. એટલું જ નહીં પતિ અને કિન્નર વચ્ચે શારીરિક સંબંધ પણ શરૂ થઈ ગયો. પત્નીએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે પતિએ પત્નીને…

આજે પૂર્વાષાઠા નક્ષત્રમાં કોના મનોરથો ફળશે અને કોને રાખવી પડશે સાવધાની? વાંચો રાશિફળ

રાશિફળ: 25-09-2020: આજે શુક્રવારને પૂર્વાષાઠા નક્ષત્રમાં કોના મનોરથો ફળશે તો કોને રાખવી પડશે સાવધાની! જુઓ આપનું રાશિફળ… મેષઃ મહત્વના કાર્યમાં અવળા પાસાં પડતા જણાય, મધ્યાહન બાદ કોઈ સારા સમાચારની પ્રાપ્તી સંભવ, સામાજિક પ્રશ્નોના વાદળ ધેરાતાં જણાય, મનની મનોકામનાઓ પૂર્ણ થતી…

ખૂબસૂરતીમાં અભિનેત્રીઓ પણ પાછળ છોડી દે તેવી છે આ MBBS સરપંચ

રાજસ્થાન પંયાયત ચૂંટણી 2020નું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે, ચૂંટણી પંચના પ્રમાણે પંચાયતની ચૂંટણી ચાર ચરણોમાં થશે. પહેલા ચરણમાં 100 પંચાયતોની ચૂંટણી 28 સપ્ટેમ્બરે થશે. આ ચૂંટણીમાં અનેક મહિલા ઉમેદવારો પણ લડી રહી છે. આ વચ્ચે અમે તમને જણાવવા જઈ…

ભત્રીજીના હતા કાકા સાથે આડા સંબંધો, આ કારણે પ્રેમી સાથે મળીને કરાવી કાકાની હત્યા!

બગડીના પૂર્વ વૉર્ડ સરપંચ શુભકરણ સ્વામીની હત્યા ફઈની પૌત્રીના આડા સંબંધોમાં આડખીલી બનવાના કારણે થઈ. ફઈની પરિણીત પૌત્રી સંજૂએ તેના પ્રેમીના ભાઈ મધુર સાથે મળીને શુભકરણને બેહોશીની સ્થિતિમાં સ્કૂટી પર પેટ્રોલ ફેંકીને જીવતો જલાવી દીધો. શુભકરણ સંબંધમાં સંજૂના કાકા લગતા…

You cannot copy content of this page