Only Gujarat

Day: September 12, 2020

રાજકોટમાં આવ્યો ખૂબ ચોંકાવનારો કિસ્સો, ગર્ભાશયની બહાર બે મૃત બાળના ખોપડી અને હાડકાં મળ્યા

તબીબી વિજ્ઞાનમાં ભાગ્યે જ જોવા મળતો કિસ્સો રાજકોટમાં જોવા મળ્યો. એક મહિલાને ગર્ભ રહ્યો. તેની ડિલિવરીનો સમય નજીક આવતો ગયો તેમ ગર્ભનો વિકાસ પણ થયો. પ્રસૂતિની પીડા ઉપડતા તેનું સિઝેરીયન કરવામાં આવ્યું. પરંતુ ઑપરેશન દરમિયાન પેટ ચીરતા જ ડૉક્ટરો દંગ…

મહિલાએ 10થી વધુ ગાડીઓને નિશાન બનાવી પથ્થર માર્યા, ઘણાને નાની-મોટી ઈજા

વડોદરા શહેરના ચકલી સર્કલ પર એક માનસિક વિકલાંગ મહિલાએ આખો રોડ એવો માથે લીધો કે બધા દોડતા થઈ ગયા. વાત એમ છે કે ચકલી સર્કલ પર રાબેતા મુજબ ટ્રાફિક પસાર થઈ રહ્યો હતો. તે સમયે લોકોના વાહનો પર પથ્થરોમારો શરૂ…

માત્ર 35 વર્ષની ઉંમરમાં સિંગર અનુરાધા પૌડવાલના દીકરાનું થયું મોત, હતી આ બીમારી

મુંબઈઃ વર્ષ 2020માં એક પછી એક ખરાબ ઘટનાઓ બની રહી છે. આ વર્ષ બોલિવૂડ માટે પણ ખૂબ જ અપશુકનિયાળ સાબિત થયું છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવૂડના જાણીતા સિંગર અનુરાધા પૌડવાલના દીકરા આદિત્ય પૌડવાલનું 35 વર્ષની વયે શનિવાર, 12…

બ્લેક શોર્ટ ડ્રેસમાં ગુજરાતી રશ્મિ દેસાઈનો જોવા મળ્યો હોટ અંદાજ!

મુંબઈઃ કોરોનાનો કેર હજુ ઓછો નથી થયો. દેશમાં હજારોની સંખ્યામાં નવા કેસ આવી રહ્યાં છે. તો મોતના આંકડા પણ ચોંકાવનારા છે. જો કે છેલ્લા કેટલાક મહિનાથી કોરોના વાયરસથી ઝઝુમ્યા બાદ પણ કોરોનાનું સંક્રમણ રોકાવવાનું નામ નથી લેતું. આ સ્થિતમાં લોકોની…

ઘરની અંદર ચાલતું હતું સેક્સ રેકેટ ને અચાનક જ પોલીસે પાડ્યો રંગમાં ભંગ

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં કોતવાલી વિસ્તારના મહોલ્લામાં ગંગોત્રીનગરમાં એક મકાનમાં સેક્સ રેકેટ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રેડ પાડીને પાંચ મહિલા અને પાંચ પુરુષોને આપતિજનક અવસ્થામાં ઝડપી લીધા હતા. પોલીસ તમામ લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરી…

હુક્કાબારમાં ચાલતી હતી દારૂની રેલમછેલ, પોલીસે ખોલ્યો દરવાજો અને…

ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના કૌશાંબી વિસ્તારમાં એંજેલ મૉલમાં પોલીસ અને તંત્રની સંયુક્ત ટીમે એક રેસ્ટોરન્ટ પર દરોડા પાડીને 50થી વધુ છોકરા છોકરીઓની ધરપકડ કરી હતી. આ રેસ્ટોરન્ટમાં ગેરકાયદે હુક્કાબાર ચલાવવામાં આવી રહ્યો હતો અને શરાબ પીરસવામાં આવી રહ્યો હતો. પોલીસે…

ડ્રેગન ચીનની ચાલાકી અંતે પકડાઈ; લેબમાં જ તૈયાર કરવામાં આવ્યો છે કાળમુખો કોરોના, વૈજ્ઞાનિકનો ખુલાસો

ન્યૂ યોર્કઃ ચીનથી ડરીને અમેરિકા ભાગી આવેલી એક વાયરોલૉજિસ્ટે દાવો કર્યો છે કે, કોરોના વાયરસ બીજિંગે તૈયાર કર્યો અને મહામારી છુપાવવાનો પ્રયાસ પણ કર્યો. ડૉ. લી મેંગ યાનનું કહેવું છે કે તે પુરાવાઓ રજૂ કરવા જઈ રહી છે કે જેનાથી…

પતિ ગયો બહાર ને આવ્યા મોતના સમાચાર, પત્નીનો સંસાર તો હજી માંડ થયો હતો શરૂ!

ગુરદાસપુર, પંજાબઃ કોઈ પ્રેમિકા માટે જીવનમાં સૌથી મોટો આઘાત ક્યો હોઈ શકે કે જીવનની નવી શરૂઆતના થોડા દિવસોમાં જ સુહાગ ઉજડી જાય. આ છોકરી સાથે એવું જ થયું. 15 દિવસ પહેલા જ લવ મેરેજ કર્યા હતા. પહેલી વાર પતિ સાથે…

પ્રેમના નશામાં પરિવારની લાડલી ભૂલી ભાન ને પ્રેમી સાથે કર્યું ના કરવાનું કામ

પાનીપતઃ હરિયાણાના પાનીપતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાનીપતના નામુંડા ગામમાં ફરીવાર એક એવી ઘટના બની છે, જેના કારણે સંબંધો કલંકિત થયા છે. ગામના જ એક યુવકના પ્રેમમાં રહેલી યુવતી પોતાના પ્રેમી સાથે ભાગી રહી હતી ત્યારે તેના 18…

અધિકારીની બદલી થતાં જ આખે આખા ગામ ઉમટ્યાં, લોકો આજે આ અધિકારીના કરી રહ્યા છે વખાણ

નાગપુર, મહારાષ્ટ્રઃ કોઈ અધિકારીની ટ્રાન્સફર સમયે લોકો ભાવુક થાય, રડે કે ફૂલોની વર્ષા કરે એવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે. નાગપુર મ્યુનિ.ના કમિશ્નર તુકારામ મુંઢેની મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવી. તેમને MJP (મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણ)માં સિચન તરીકે નિયુક્ત કરવામાં…

You cannot copy content of this page