Only Gujarat

Day: September 26, 2020

ડાલડા કે સનફ્લાવર તેલને ગરમ કરીને આ રીતે બનાવવું આવતું નીકલી ઘી, જુઓ તસવીરો

અહીં મકાન ભાડા પર લઈને એક શખ્સ છેલ્લા બે વર્ષથી નકલી ઘી બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. શુક્રવારે ક્રાઈમબ્રાંચે સૂચના મળતા તેની કરતૂતનો ભાંડો ફોડી નાખ્યો. ઈલિયાસ કોલોની, ખજરાનામાં આરોપી સાંચી, અમૂલ અને નોવા જેવા બ્રાન્ડના ખાલી રેપર છપાવીને તેમાં દૂષિત…

મુંબઈની બે મોડલ્સને ફ્લેટમાં બંધ કરીને યુવકોએ કર્યો રેપ અને ફૂટ્યો કુટણખાનાનો ભાંડો

ઈન્દોરના વિજય નગર પોલીસે ગેરકાયદે વિદેશી છોકરીઓનો દેહ વ્યાપાર કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે તેમના કબજામાંથી 13 છોકરીઓ, જેમાંથી કેટલીક સગીર છે તેમને મુક્ત કરાવી છે. પોલીસે આ ગેંગના 10 લોકોની ધરપકડ કરી છે. જેમાં 3 મહિલાઓ સામેલ છે….

સિંગર એસપી બાલાસુબ્રમણ્યણના અંતિમ દર્શન માટે જામી લોકોની ભીડ, જુઓ તસવીરો

મુંબઈ/ચેન્નાઈઃ શાનદાર અવાજ થકી 5 દાયકા સુધી લાખો દિલો પર રાજ કરનારા જાણીતા સિંગર એસપી બાલાસુબ્રમણ્યમના શનિવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. લોકો પોતાના ફેવરિટ સિંગરના અંતિમ દર્શન માટે આવવા લાગતા ભીડ જામી હતી. આ ભીડ…

હસીને કહ્યું-‘પ્રશંસા ના કરો કે હોશમાં ના રહું,’ યુઝર્સે પોર્ન ફિલ્મ્સમાં કામ કરવાની આપી સલાહ

મુંબઈઃ હસીન જહાં ફરી એકવાર ચર્ચામાં છે. તે પોતાની બોલ્ડ તસવીર કે વીડિયો થકી લાઈમલાઈટમાં રહેવાનો પ્રયાસ કરતી રહે છે. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની વધુ એક બોલ્ડ તસવીર શેર કરી છે. જેમાં તે હાઈ હીલ અને ઓરેન્જ ડ્રેસ સાથે…

કોઈપણ હેકર સરળતાથી મેળવી શકે છે તમારી વ્હોટ્સએપ ચેટ, વ્હોટ્સએપે જણાવી આ વાત

મુંબઈઃ વ્હોટ્સએપ ચેટ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે તો બોલિવૂડ સ્ટાર્સની ડ્રગ્સ સંબંધિત ચેટ્સ કેવી રીતે લીક થઈ રહી છે? આ સવાલ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે. આ દરમિયાન વ્હોટ્સએપ થકી પણ એક નિવેદન બહાર પાડવામા…

કમલા એકાદશીના પવિત્ર દિવસે કઈ રાશિ પર થશે શ્રીવિષ્ણુની કૃપા તો કોણે રહેવું પડશે સાવધ, વાંચો

રાશિફળ: 27-09-2020: આજે કમલા એકાદશીના પવિત્ર દિવસે કઈ રાશિ પર થશે શ્રીવિષ્ણુની કૃપા તો કઈ રાશિએ રહેવું પડશે સાવધાન… મેષઃ આજે રવિવારના દિવસે સ્નેહીજનોથી મનદુઃખના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, ખર્ચ વધી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું, બપોર પછી…

એક સમયે અબજોમાં આળોટતા અંનિલ અંબાણી થયા દેવાળિયા, કહ્યું- મારી પાસે માત્ર એક જ કાર

ચીનની બેંકોનું ઋણ ન ચૂકવી શકવાના મામલામાં યૂકેની કોર્ટમાં મુકદમાનો સામનો કરી રહેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ કોર્ટને પોતાની સંપતિનું વિવરણ આપતા પોતાની ખરાબ આર્થિક સ્થિતિ વિશે જણાવ્યું છે. અનિલ અંબાણીએ કહ્યું કે, તેમની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે…

ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ સરખું જમી કે સુઈ પણ નથી શકી દીપિકા

મુંબઈઃ બોલિવૂડની ટોચની અભિનેત્રીમાંથી એક દીપિકા પાદુકોણનું નામ ડ્રગ્સ કેસમાં આવતા ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે. દીપિકાના ચાહકો આ વાત માનવા તૈયાર નથી. જોકે, દીપિકાની NCBએ સાડા પાંચ કલાક પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં દીપિકાએ સંતોષકારક જવાબો આપ્યા નહોતો. જોકે,…

દીપિકાએ NCBને ગોળ-ગોળ જવાબ આપ્યા પણ અંતે ડ્રગ્સ ચેટની વાત કબૂલી જ લીધી

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ ઘણા સેલેબ્સના નામનો પણ ખુલાસો થયો હતો. જેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર જેવી જાણીતી એક્ટ્રેસિસના ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા છે. એનસીબી આ કેસમાં તમામ કનેક્શનની…

TVના આ જાણીતા કપલ્સ લિવ ઈનમાં રહ્યાં ને પછી રાતોરાત બન્યું એવું કે થઈ ગયા એકદમ અલગ

મુંબઈઃ આજના સમયમાં લિવ ઇન રિલેશન સામાન્ય વાત છે. ભારતીય કાયદો પણ લિવ ઇન રિલેશનની મંજૂરી આપે છે. એવું માનવામાં આવે છે કે, લિવ ઇન રિલેશનમાં રહ્યાં પછી કપલ એકબીજાને સારી રીતે ઓળખી અને સમજી શકે છે પણ, ઘણીવાર લિવ…

You cannot copy content of this page