Only Gujarat

Day: September 22, 2020

વ્હાઈટ કલરના પેલેસને જોવા દૂર દૂર આવે છે લોકો, જુઓ અંદરની વૈભવી તસવીરો

નવાબ મંસૂર અલી ખાન પટૌડીની આજે વરસી છે. ક્રિકેટના મેદાન પર તેઓ ‘ટાઈગર’ના નામથી જાણીતા હતા. તેમની જિંદગી કોઈ ફિલ્મથી ઓછી નથી. અકસ્માતમાં એક આંખની રોશની જતી રહેવી, નવાબો જેવી શાન-શૌકત સાથે જીવવું અને પોતાના જમાનાની જાણીતી અભિનેત્રી શર્મિલા ટાગોર…

‘કહીં પ્યાર ના હો જાએ’માં સલમાન સાથે જોવા મળ્યો હતો નવો ‘સોઢી’, જુઓ તસવીરો

સબ ટીવીના પૉપ્યુલર કૉમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં નવા મિસ્ટર સોઢી એટલે કે બલવિંદર સિંહ સુરીની એક્ટિંગને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તેઓ કિરદાર સાથે ન્યાય કરી રહ્યા છે જેનાથી તેમને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી…

એક સમયે દેશના ટોચના ધનવાનોમાં થતો હતો સમાવેશ, હવે મિલકત વેચવાનો આવ્યો વારો

દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની કંપનીઓને વેચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના પ્રમાણે રિલાયન્સ કેપિટલે પોતાની સંપત્તિના મોનેટાઈઝેશન માટે પગલું લીધું છે. આ આખી પ્રક્રિયા માટે એસબીઆઈ કેપિટલ અને જેએમ ફાઈનાન્સને નિયુક્ત કરવામાં આવ્યા છે. એજન્સીના સૂત્રોએ જણાવ્યું…

આવી રંગીન પાર્ટીઓમાં બોલિવૂડ સેબેલ્સ માણતા હતા મોજ, નહોતું રહેતું કંઈક ભાન

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક પછી એક બોલિવૂડના ટોપના કલાકારોનું પણ ડ્રગ્સ કનેકશન સામે આવી રહ્યું છે. આ તપાસમાં દીપિકા પાદુકોણનું નામ પણ સામે આવ્યું. આ એક્ટ્રેસનું નામ સામે આવ્યાં બાદ તેમની ત્રણ વર્ષ જુની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ…

નમ્રતાએ પતિની ખુશી માટે કુરબાન કરી દીધી તેની સૌથી વ્હાલી વસ્તુ, લખી વિચિત્ર પોસ્ટ

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ દરમિયાન બોલિવૂડ ડ્રગ્સ કેનેકશન સામે આવતા બોલિવૂડમાં હડકંપ મચી ગયો છે. આ કેસમાં સામે આવેલ સુશાંતની મેનેજર જયા સાહાના વ્હોટસએપ ચેટમાં કેટલાક સ્ટાર્સના નામ પણ સામે આવી રહ્યાં છે. જેમાં એક્ટ્રેસના નામ પણ સામે આવ્યાં…

ઈશા અંબાણીનું છેલ્લા બે વર્ષમાં રિલાયન્સમાં વધ્યું કદ, આવી છે કામ કરવાની સ્ટાઈલ

ઇશા અંબાણી પરિવારના ટેલિકોમ અને રિટેલ વ્યવસાયમાં વર્ષ 2014થી જોડાઇ છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તેનું નેતૃત્વ ટોચ કક્ષાનું છે. છેલ્લા બે વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તેની જવાબદારી અને ભૂમિકા વધી ગઇ છે. બિઝનેસ ટૂડે મેગેઝિનના 4 ઓક્ટોબરના અંકમાં ઇશા અંબાણીને ઇન્ડિયાની…

અમદાવાદમાં કેમિકલ કંપનીના માલિકે ધંધામાં ખોટ આવતા દારૂ વેચવાનું શરૂ કર્યું

લૉકડાઉનના કારણે કંપની ખોટમાં ગઈ તો અમદાવાદના એક ઉદ્યોગપતિએ દારુ વેચવાનો ધંધો શરૂ કરી દીધો. આ કંપની વર્ષે આઠ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરતી હતી. પરંતુ લૉકડાઉનના કારણે ધંધામાં ખોટ જતા તેના સંચાલકે દારૂ વેચવાના ધંધામાં ઝંપલાવ્યું. મહારાષ્ટ્રથી દારૂની લાખો…

સુરતનો શરમજનક કિસ્સો, પતિએ પત્નીના પૈસા ઉડાવી દીઘા બાદ ફોન ઉપાડવાનું પણ કરી દીધું બંધ

સુરતમાં પતિ-પત્નીના ખટરાગના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, પણ હવે એક એવી ઘટના સામે આવી છે કે જેણે પોલીસને પણ પરેશાન કરી મુકી છે. પ્રેમ લગ્ન કરનારા પતિ-પત્નિ વચ્ચે પૈસાને લઈને ઝઘડા થતા હતા. પતિએ તમામ મર્યાદાઓને વટાવતા પત્નીને…

આજે કન્યા અને મિથુન રાશિને ધાર્યું કામ પાર પડશે, વાંચો તમામ રાશિનું ફળ

રાશિફળ: 23-09-2020: આજે કન્યા અને મિથુન રાશિને ધાર્યું કામ પાર પડશે, જયારે બીજી રાશિના જાતકોએ નીચે આપેલ મંત્રનો પાઠ કરવો. મેષઃ વિચારોને પોઝેટીવ રાખવા, અમુક ઝઘડા રાઈનાં પહાડ બનાવીદે તેવી શક્યતાઓ, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ, કળાજગતની સાથે સંકળાયેલી વ્યક્તિઓને વિશેષ…

કરોડપતિ બિઝનેસમેન ગાયને ખાવામાં આપે છે ફ્રુટ, નવડાવી અને શણગારી ફેરવે છે કારમાં

અમદાવાદ: ગૌ પ્રેમીઓ તો તમે બહુ જોયા હશે. પણ જો અમદાવાદમાં રહેતા એક કરોડપતિ ગાયોને જેટલો પ્રેમ કરે છે તે જોયા પછી તમે કહી ઉઠશો કે આનાથી મોટા ગૌપ્રેમી મળવા મુશ્કેલ છે. ગાય માતાના ચાહકનું નામ છે વિજય પરસાણા. પોતાના…

You cannot copy content of this page