Only Gujarat

Day: September 14, 2020

આજે મંગળવારે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો ઉપર શ્રીહનુમાનજી ની કૃપા રહેશે, વાંચો આજનું રાશિફળ

રાશિફળ: 15-09-2020: આજે મંગળવારે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો ઉપર શ્રીહનુમાનજી ની કૃપા રહેશે! મેષઃ આપના મહેનતનું મધુર ફળ ચાખવા મળશે, અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય, વિરોધી સામે પ્રગતિ થતી જણાય, સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, ઉતાવળિયો નિર્ણય…

રિક્ષા ચાલકની પત્નીએ પ્લાસ્ટિક બેગ ખોલીને જોઈ તો આંખો થઈ ગઈ પહોળી

સુરતમાં થાઈલેન્ડની યુવતીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. હમવતન એડાએ જ પૈસા માટે વનિડાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ગત 6 તારીખે સુરતના મગદલ્લા વિસ્તારના એક ઘરમાં ભાડે રહેતી અને સ્પામાં કામ કરતી મૂળ થાઈલેન્ડની વનિડાની સળગેલી હાલતમાં…

‘મારે તારી પત્ની સાથે પ્રેમ સંબંધ છે, અમારી બંનેની વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશ’

વડોદરામાં ચાર સંતાનની માતાને પડોશી સાથે પ્રેમ થઈ ગયો. જે અંગે મહિલાના પતિને જાણ થઈ જતા પ્રેમીએ પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ફરિયાદના આધારે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની વિગત…

મુશ્કેલ સમયમાં જેઠાણી નીતાએ આપ્યો છે દેરાણી ટીનાને સાથે, બંને વચ્ચે છે ખાસ સંબંધ

મુંબઈઃ દેશના સૌથી ધનાઢ્ય અંબાણી પરિવારની પ્રતિષ્ઠા ઘણી છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી દેશ જ નહીં દુનિયાના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિની યાદીમાં સામેલ છે. તેમનો નાનો ભાઇ અનિલ અંબાણીનો સિતારો હાલ ડૂબેલો છે. જોકે તેમ છતાં પણ…

ચુલા પર કરે છે રસોઈ ને યુ ટ્યૂબમાં અપલોડ કરે વીડિયો, આ મહિલા વર્ષે કરે લાખોમાં કમાણી

ચંદીગઢઃ વર્ષ 2017ની વાત છે. હરિયાણાના ભિવાની જીલ્લાના નૌરંગાબાદ ગામમાં રહેતી બબીતા પરમારે રોજની જેમ રોટલી બનાવવાનું કામ શરૂ કર્યું, પરંતુ તે દિવસે દિયર વીડિયો બનાવી રહ્યો હતો. 10 હજાર રૂપિયાનમો ફોન હતો. ના વીડિયો શૂટ કરવા અંગે ખબર હતી…

પાંચ મહિના સુધી નહીં મળી શકે આ ક્રિકેટર પોતાની લાડલીને, પત્નીથી રહે છે અલગ

દુબઈઃ આઈપીએલ 2020નો ટૂંક સમયમાં પ્રારંભ થઈ રહ્યો છે. આ સમયે તમામ ખેલાડીઓ IPLની તૈયારીઓ કરી રહ્યાં છે. આ વર્ષે આઈપીએલ યુએઈમાં રમાશે. કોરોનાને કારણે ઘણા ખેલાડીઓ અમુક મહિનાથી કોઈ મેચ રમી શક્યા નથી. અમુક ખેલાડીઓ સોશિયલ મીડિયા પર પોતાના…

અહીંયા પોલીસના નાક નીચે ચાલતું હતું હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ વ્હોટ્એસ એપ પર થતો હતો સોદો

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં ચકેરી લાલબંગલા બાદ બીજા એક ઓનલાઈન સેક્સ રેકેટનો ભાંડો ફૂટ્યો છે. નૌબસ્તા પોલીસે સાઈબર સેલની મદદથી વેબસાઈટ અને વ્હોટ્સએપ પર ચલાવવામાં આવતા સેક્સ રેકેટનો ખુલાસો કર્યો છે. પોલીસે નેપાળ, યુપી, આસામ, મધ્ય પ્રદેશ અને કોલકાતાથી આવેલી…

સુશાંતના આ ફાર્મહાઉસમાંથી ડ્રગ્સ પાર્ટીની મળી આવી સામગ્રી, પહેલી જ વાર જુઓ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં તેમના મોતનું રહસ્ય ઉકેલતા આ કેસમાં ડ્રગ્સનું કનેકશન સામે આવ્યું છે. હાલ ડ્રગ્સના કનેકશનના કારણે જ રિયા-શોવિક આજે જેલમાં છે અને તેના પર આરોપોનો સકંજો કસાઇ રહ્યો છે. આ મુદ્દે એનસીબી સઘન તપાસ કરી રહી…

સેટ પર હતાં બધા મસ્તીના મૂડમાં, એક્ટરે પાણી પીધું ને અચાનક જ બગડી હાલત

ચેન્નઈઃ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ એકટર પ્રેવેશ ચકલાકલનું શૂટિંગ દરમિયાન નિધન થઇ ગયું. આ સમયે તેઓ કેરળમાં કોચ્ચિમાં શૂટિંગ કરી રહ્યાં હતા. 44 વર્ષિય પ્રબીશ એક યૂટ્યૂબ ચેનલ ‘કોચ્ચિન કોલેજ’ માટે વીડિયો શૂટ કરી…

માત્ર એક જ હિટ ફિલ્મ આપીને સલ્લુની આ એક્ટ્રેસ થઈ ગાયબ, હવે આ કામ કરી ચલાવે છે ઘર

મુંબઈઃ સલમાન ખાન સાથે ફિલ્મ ‘સનમ બેવફા’માં અભિનય કરનારી અભિનેત્રી ચાંદની તો તમને યાદ જ હશે, ચાંદની કે જે વર્ષ 1991માં સલમાનના દિલ પર રાજ કરતી હતી. ચાંદનીની આ પ્રથમ ફિલ્મ હિટ રહી હતી, પરંતુ આ સફળતાનો સ્વાદ તે પોતાની…

You cannot copy content of this page