Only Gujarat

Day: September 18, 2020

‘હું જેના પ્રેમમાં છું તે પૈસાદાર છે, હું તેને ઘરે લઈ આવીશ અને તને કાઢી મુકીશ’

વિધવા મહિલા સાથેના પતિના રંગરેલિયના કારણે પરેશાન પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વાત છે વડોદરાની. જ્યાં પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધો ઉજાગર થતા પતિએ પત્નીને સ્પષ્ટ કહી દીધું કે, મારે જેની સાથે સંબંધ છે તે મહિલા પૈસાદાર…

કેન્સરની દવા માટે ઉપયોગી કીડીખાઉંની તસ્કરીનો પર્દાફાશ, બે મૃત કીડીખાઉં સાથે એક ઝડપાયો, બે ફરાર

કેન્સર, સોરાઈસીસ અને દમ જેવા રોગોની બીમારીની દવા માટે ઉપયોગી કીડીખાઉંની તસ્કરીનો પર્દાફાશ અરવલ્લીના વન વિભાગે કર્યો છે અને આ મામલે એક શખ્સની ધરપકડ કરી છે. કીડીખાઉંના ભીંગડામાંથી દવા બનાવવામાં આવે છે અને ચામડાના બૂટ તેમજ અન્ય ફેશનની ચીજોનું નિર્માણ…

આજે શનિવારે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

રાશિફળ: 19-09-2020: શનિવારના દિવસે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો પર રહેશે બજરંગબલી ની કૃપા તો બીજી રાશિના જાતકો એ આ મંત્રથી તેમને રીઝવવા… મેષઃ કાયદાકીય બાબતોનો ઉકેલ આવતો જણાય, જમીન-મકાન બાબતોનો ઉકેલ જણાય, કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ…

કેન્સરની સારવારની અધવચ્ચે સંજુબાબા પત્ની સાથે ગયા દુબઈ, આવું છે કારણ

મુંબઈઃ સંજય દત્તની હાલ લંગ્સ કેન્સરની સારવાર ચાલી રહી છે. કેટલાક દિવસો પહેલા જ તેને આ બીમારીની ખબર પડી હતી. હાલમાં જ તેણે પહેલી કીમોથેરપી કરાવી હતી. હાલમાં સંજય દત્ત પત્ની માન્યતા દત્તની સાથે ચાર્ટર્ડ ફ્લાઈટથી પોતાના બાળકો શહરાન અને…

સુશાંત માટે ન્યાય માગતી પૂર્વ પ્રેમિકા પર આવી મુસીબત, અચાનક પિતા પડ્યાં બીમાર

મુંબઈઃ અભિનેત્રી અંકિતા લોખંડે હાલમાં પોતાના પૂર્વ બૉયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માગણી કરવામાં વ્યસ્ત છે, જેના કારણે તે સમાચારોમાં છે. તે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે અને પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર…

પત્નીને ડિવોર્સ આપી જમાઈ કરવા લાગ્યો 12 વર્ષ મોટા સાસુમાને પ્રેમ, દારૂ પીને સાસુને કરી કિસ

લંડનઃ પ્રેમ ક્યારેય પણ અને કોઈને પણ થઈ શકે છે. તેના પર કોઈનો કંટ્રોલ નથી હોતો. એવા પણ અનેક મામલા સામે આવે છે જ્યારે તેમાં સંબંધોની મર્યાદા તૂટી જાય છે. તેના પર કોઈનો કંટ્રોલ નથી હોતો. પરંતુ લોકો પ્રેમમાં કોઈ…

મોંઘી ગાડીઓમાં ફરે છે અંબાણી પરિવારના સંતાનો, આકાશ અંબાણી પાસે છે આ કાર

મુંબઈઃ મુકેશ અંબાણી વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ છે. એશિયામાં તેમને ટક્કર આપનાર કોઈ નથી. તેમના  બાળકો પણ એશિયાના સૌથી રિચ કિડ્ઝમાં સામેલ છે. અંબાણી પરિવારના બાળકો અત્યંત વૈભવી જીવન જીવે છે. જો વાત કારની કરવામા આવે તો તેમની પાસે…

અચાનક પોલીસે ખખડાવ્યો દરવાજો ને અંદર ચાર મહિલા ને 2 પુરુષને જોઈને આંખો કરી દીધી બંધ

બરનાલા, પંજાબઃ વૈભવી મકાનને દેહવ્યાપારનો અડ્ડો બનાવનારી એક મહિલાએ પોતાના પાડોશીઓને ચોંકાવ્યા હતા. આ વૈભવી મકાનમાં બહારથી ઘણા પુરુષો અને મહિલાઓ આવતા-જતા રહેતા હતા. જોકે પાડોશીઓને ક્યારેય ત્યાં દેહવ્યાપાર થતો હોવાની શંકા ના થઈ, પરંતુ અન્ય કોઈ વ્યક્તિને આ વૈભવી…

સંસદમાં ચાલતી હતી બજેટ પર ચર્ચા તો આ સાંસદ મોબાઈલમાં યુવતીની ટોપલેસ તસવીરમાં જોવામાં હતા મગ્ન!

બેંગકોકઃ કોઈપણ દેશને લોકતાંત્રિક ઢબે ચલાવવા માટે લોકો જનપ્રતિનિધિઓની પસંદગી કરતા હોય છે. આ નેતાઓ દેશ માટે નિયમો બનાવવાની સાથે સિસ્ટમને ચલાવતા હોય છે. આ જનપ્રતિનિધિઓ દેશ માટેના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે તે માટે તમામ દેશોમાં સાંસદ હોય…

તમે એક કપ ચા પી લો ત્યાં સુધીમાં તો મુકેશ અંબાણી કરી લે છે લાખોમાં કમાણી

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણી દુનિયાના પાંચમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. મુકેશ અંબાણીની સફળતા વિશે વાત કરતા કહેવાય છે કે જેટલા સમયમાં કોઇ વ્યક્તિ માત્ર એક ચાનો કપ પુરો કરે છે. તેટલા સમયમાં મુકેશ અંબાણીની સંપત્તિ લાખો ગણી વધી જાય…

You cannot copy content of this page