Only Gujarat

Bollywood FEATURED

નશામાં ટલ્લી થયા બાદ આ દિગ્ગજ એક્ટ્રેસિસ ગુમાવે છે ભાન ને જાહેરમાં કરે છે આવી હરકત

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધન કેસમાં ડ્રગ એન્ગલથી ચાલી રહેલી તપાસમાં બોલિવૂડના ઘણાં મોટા સેલેબ્સના પણ નામ સામે આવ્યાં છે. જેમાં રિયા ચક્રવર્તી, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, મધુ મંતેના સહિતના સ્ટારના નામ સામેલ છે. આ દરેક સેલેબ્સ પર આરોપ છે કે તે બોલિવૂડની પાર્ટીમાં નશો કરતાં હતાં. આમ તો, બોલિવૂડની પાર્ટીઓમાં ડ્રગ્સ અને ડ્રિન્કનો ઉપયોગ થવો કોઈ નવી વાત નથી. બોલિવૂડમાં દરેક સેલિબ્રેટ કરવાનું ચલણ છે. પછી તે ફિલ્મોની સક્સેસ પાર્ટી હોય કે કોઇનો બર્થડે, પીવા પીવડાવવાની કોઈ તક સ્ટાર્સ છોડતાં નથી.

બોલિવૂડ સ્ટાર્સને ઘણીવાર ફિલ્મોમાં નશામાં જોયા હશે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, રિયલ લાઇફમાં પણ આ સેલેબ્સ ડ્રિન્ક કર્યા પછી કેવા દેખાતા હશે? હંમેશા ફ્રેશ દેખાતા આ સ્ટાર્સને જ્યારે દારૂનો નશો ચઢે છે ત્યારે તેમનું મોઢું વિચિત્ર પ્રકારનું થઈ જાય છે.

બોડિગાર્ડ શેરા, ભાઈ સોહેલ ખાન અને ફ્રેન્ડ સાથે પાર્ટી કરતો સલમાન ખાન.

કૈટરીના કૈફ સાથે કારમાં રણબીર કપૂર. આ ઉપરાંત ફોટોમાં કારમાં પડેલી દારૂની બોતલ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે.

ડ્રિન્ક કર્યાં પછી રણબીર કપૂર આ હાલતમાં જોવા મળ્યો હતો.

નશામાં સલમાન સાથે પાર્ટીમાં રીતિક રોશન. બીજી ફોટોમાં રીતિક રોશન સાથે અમીષા પટેલ,

એક પાર્ટીમાં બહેન રિયા અને ફ્રેન્ડ સાથે ટલ્લી થયેલી સોનમ કપૂર.

નશાની હાલતમાં સંજય દત્તની સાથે શાહરૂખ ખાન અને તેમની બહેન લાલારુખ.

ડ્રિન્ક કરતી અમીષા પટેલ. બીજી ફોટોમાં પાર્ટીમાં દારૂની મોજ માણતી રીમા સેન.

જ્યારે પાર્ટીમાં ફ્રેન્ડ્સ સાથે દારૂના નશામાં આ અંદાજમાં જોવા મળી દૃશ્યમની એક્ટ્રસ શ્રિયા સરન

એક પાર્ટીમાંથી નશાની હાલતમાં બહાર નીકળતો બોબી દેઓલ.

એક પાર્ટી દરમિયાન નશાની હાલતમાં શાહરૂખની પત્ની ગૌરી, અમિતાભની દીકરી શ્વેતા બચ્ચન, મલાઇકા અરોરા, અલી ઝફર અને અન્ય લોકો. બીજા ફોટોમાં નશાની હાલતમાં મનીષા કોઈરાલા.

એક પ્રાઇવેટ પાર્ટીમાંથી નશાની હાલતમાં બહાર નીકળ્યા પછી સલમાન ખાન આ રીતે જોવા મળ્યો હતો. બીજા ફોટોમાં નશામાં મલાઇકા અરોરા.

એક પાર્ટી દરમિયાન નશામાં અર્જુન કપૂર સાથે રણવીર સિંહ. બીજા ફોટોમાં નશાની હાલતમાં મલાઇકા અરોરા.

પાર્ટી દરમિયાન અરમાન અને આદર જૈન સાથે દીપિકા પાદુકોણ નશાની હાલતમાં જોવા મળી રહ્યાં છે. બીજા ફોટોમાં ફ્રેન્ડ સાથે નશાની હાલતમાં આલિયા ભટ્ટ.

બિગ બોસની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી સારા ખાન અને અલી મર્ચેન્ટ નશાની હાલતમાં દેખાઈ રહ્યાં છે.

ડ્રિન્ક કર્યાં પછી આ હાલતમાં જોવા મળ્યો સલમાન ખાન.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page