Only Gujarat

Day: September 8, 2020

સગીર સાળીને જીજાજી લગ્નની લાલચે ભગાડી ગયો, માતાએ જમાઈ સામે નોંધાવી અપહરણની ફરિયાદ

વડોદરા: મજાકમાં એક કહેવાય છે કે સાલી આધી ઘરવાલી. ઘણીવાર સાળી અને જીજાજીના પ્રેમ સંબંધો એવો ચક્રવાત સર્જે છે કે પરિવારો વિખરાઈ જતાં હોય છે. આવો જ એક કિસ્સો બન્યો છે વડોદરામાં. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને તેનો…

ભૂમાફિયાઓના ત્રાસથી ભર્યું પગલું, 6 મહિનાથી માનસિક રીતે ભાંગી પડ્યા હતા

સુરત: ભૂમાફિયાઓ બેફામ બની રહ્યા છે તેનો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જો કે આ બનાવમાં એક પાટીદાર અગ્રણીએ ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ. હવે આ આત્મહત્યા પ્રકરણમાં રાંદેર પોલીસનું કનેકશન સામે આવ્યું છે….

60 વર્ષ પહેલાનું અમેરિકા, રસ્તા પર જોવા મળતો હતો આ રીતનો માહોલ, તસવીરોમાં માણો

ન્યૂ યોર્કઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો માહોલ જામ્યો છે, જેને લઇને દેશમાં ઘણી ચર્ચાઓ થઇ રહી છે. આ ચૂંટણી એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ચૂંટણીના પરિણામની અસર માત્ર અમેરિકા જ નહીં પરંતુ દુનિયાના બીજા દેશાના સંબંધ પર પણ ચોક્કસ…

આ સ્ટાર્સ વિદેશમાં પણ રહે છે પોતાના જ ઘરમાં, મહેલ જેવા છે રજવાડી ઘર

મુંબઈઃ બોલિવૂડ સેલેબ્સ રજા ગાળવા માટે મોટા ભાગે વિદેશ જવાનું પસંદ કરે છે. લંડન ફિલ્મી સિતારોની પસંદગીની જગ્યા છે. દર વર્ષે મોટાભાગના સ્ટાર્સ તેમના પરિવાર સાથે લંડનમાં ફુરસદનો સમય વિતાવવાનું પસંદ કરે છે. શહેરની ખૂબસૂરતી, ફેશન સ્ટેટમેન્ટ, રોયલ અંદાજ આ…

આમિરના ભાઈનો હવે કરન જોહર પર સનસનીખેજ આક્ષેપ, પાર્ટીમાં બધાની વચ્ચે જ કર્યું હતું…

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ બાદ બાલિવૂડમાં નેપોટિઝમ અને ગ્રૂપિઝમને લઇને ચર્ચાઓ થઇ રહી છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો હવે નિસંકોચ નેપોટિઝમ અને ડિપ્રેશન પર વાત કરી રહ્યાં છે. આ સ્થિતિમાં આમિર ખાનના ભાઇ ફૈઝલ ખાને પણ આ મામલે પોતાની…

પિતાની વેદના તો જુઓ…દીકરાની થઈ હત્યા પણ ખુલ્લા મનથી રડી પણ ના શક્યા

જયપુર: શહેરના વિદ્યાનગર સેક્ટર-6માં રહેતા પેટ્રોલ પંપ સંચાલક ટીઆર ગુપ્તાના ઘરની ખુશીઓ સોમવારે (7 સપ્ટેમ્બર) છીનવાઈ ગઈ. સવારે 11 વાગ્યે તેના 36 વર્ષના દીકરા નિખિલ ગુપ્તાને સીકર રોડ પર અજાણ્યા બદમાશોએ ગોળી મારી હત્યા કરી અને પૈસા ભરેલી બેગ લઈને…

આ છે મુંબઈમાં આવેલી કંગનાની ભવ્ય ઓફિસ, અંદર મારો એક લટાર!

મુંબઈઃ કંગના રનૌત ઈન્ડસ્ટ્રીની સૌથી મહત્વાકાંક્ષી અભિનેત્રીઓમાં સામેલ છે. તેણે ઘણા ઓછા સમયમાં પોતાની જાતને સ્થાપિત કરી છે અને માત્ર એક્ટિંગ જ નહીં, ફિલ્મ મેકિંગ સાથે પણ તેને લગાવ છે. કંગના એ પણ કહી ચુકી છે કે તેણે સપનું જોયું…

તો શું ચહલે ગુપચુપ રીતે કરી લીધા છે લગ્ન, આ તસવીર તો કંઈક આવું જ કહે છે!

મુંબઈઃ 8 ઑગસ્ટે ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર અને મશહૂર ડાન્સર ધનાશ્રી વર્માની સગાઈ થતા જ ચાહકો તેમના લગ્નના કયાસ લગાવી રહ્યા છે. હાલ તો ચહલ આઈપીએલ 2020ની તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ તેની એક પોસ્ટ પરથી લાગી રહ્યું છે કે તેણે…

ડ્રગ્સ કેસમાં સુશાંત સિંહ રાજપુતની ગર્લફ્રેન્ડ રિયાની થઈ ધરપકડ

સુશાંત સિંહ રાજપુત કેસમાં ડ્રગ્સ કનેક્શનમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. સતત ત્રીજા દિવસે એનસીબીએ રિયાની પૂછપરછ કરી હતી. ત્યાર બાદ રિયાની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ હવે રિયાનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. રિયાનો કોરોના ટેસ્ટ…

સાઉથના આ જાણીતા સ્ટારનું નિધન, પહેલા હાર્ટ અટેક આવ્યો ને પછી બાથરૂમમાં પડી ગયા

તેલુગુ સિનેમાના પોપ્યુલર એક્ટર જય પ્રકાશ રેડ્ડીનું નિધન થયું છે. મંગળવાર સવારે 74 વર્ષના રેડ્ડીને ગુંટૂર, આંધ્ર પ્રદેશ સ્થિત તેમના ઘરમાં હાર્ટ એટેક આવ્યો હતો. રિપોર્ટ મુજબ, પરિવારના સભ્યો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, તેમને હાર્ટ એટેક આવતાં બાથરૂમમાં…

You cannot copy content of this page