Only Gujarat

Day: September 28, 2020

જ્હોન અબ્રાહમથી સની પાજી સુધી, આ સેલેબ્સ ‘માલ’થી રહ્યા છે જોજનો દૂર

મુંબઈ: અનેક જાણીતા બોલીવુડ સેલેબ્સ હાલ ડ્રગ્સ લેવાના આરોપના કારણે ચર્ચામાં છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેમની સાથે પૂછપરછ પણ કરી છે. આ પહેલા કેટલાક એક્ટર્સ ડ્રગ્સના ચક્કરમાં જેલની હવા ખાઈ ચુક્યા છે. તો એ જ બોલીવુડમાં કેટલાક એવા પણ એક્ટર્સ…

દીકરો બીજાની પત્નીને લઈને ભાગી જતા મા-બાપને લાગી આવ્યું, ભર્યું આવું પગલું

દીકરો એક પરણિત મહિલાને લઇને ભાગી ગયો. આસપાસ થઇ રહેલી બદનામીના ડરથી દીકરાના માતા પિતાએ ફાંસી લગાવીને આપઘાત કરી લીધો. આ ઘટના રાજસ્થાનના જોધપુર જિલ્લાની છે. શહેરમાં અનલોકની સાથે જ આત્મહત્યાના કિસ્સા પણ વધી રહ્યાં છે. આવી જ એક ઘટના…

ડૉક્ટર પત્નીએ લીધી એવી સેલ્ફી કે માત્ર 24 કલાકની અંદર જ પરિવાર થઈ ગયો વેરવિખેર

આજકાલ લોકોમાં સેલ્ફીનો ક્રેઝ વધી રહ્યો છે. એક જોરદાર ક્લિક માટે લોકો ગમે તેવા જોખમ ઉઠાવવા પણ તૈયાર થઇ જાય છે. આ કારણે જ સેલ્ફીની દિવાનગી કેટલીક વખત મોતનું કારણ બની જાય છે. આવી જ એક ઘટના ભોપાલ નજીક હલાલી…

‘તારક મહેતા..’ના મેકર્સ આ હદે કરવા લાગ્યા કંજૂસાઈ, એકના એક કપડાં પહેરે છે બબિતા-અંજલીભાભી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીનો એક લોકપ્રિય શો છે. ટીઆરપીની રેસમાં પણ તે હંમેશા ટોપ ફાઇવમાં જ રહ્યો છે. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલી ખબરો અવારનવાર સોશિયલ મીડિયા પર પણ ટ્રેડ થતી રહી છે. આવી જ એક ખબર…

સાવજ તો અમારા ભાઈબંધ, જુઓ ગીરના સિંહ સાથે માનવની નીકટતા

ગીરના સાવજ લાગણી શીલ ગણાય છે અને તેમનો લોકો સાથે પણ નાતો સારો હોવાની વાયકાઓ ગવાતી રહી છે. સિંહ અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં લટાર મારવા નીકળી પડે છે અને ઘણીવાર પશુઓનું મારણ કરીને ભૂખ સંતોષતા હોય છે. આવા જ…

સ્પા ચલાવતો પરિણીત માલિક રશિયન યુવતીના બાળકનો પિતા બન્યો, આ વાતની પત્નીને ખબર પડી ત્યારે…

વડોદરા: રાજ્યમાં અનેક સ્થળોએ ગેરકાયદે સ્પા ચાલે છે અને સ્પાની આડમાં ગોરખધંધા ચાલતા હોય છે, જેમાં ગ્રાહકો ફસાઈ જતા હોય છે. પણ વડોદરામાં તો સ્પા ચલાવતો પરિણીત માલિક જ તેના સ્પામાં કામ કરતી રશિયન યુવતીના પ્રેમમાં પડ્યો અને તેમની વચ્ચે…

મેષ રાશિના જાતકોને શ્રીહનુમાનજી ઉપાસનાનું વિશેષ ફળ મળશે, વાંચો તમામ રાશિનું ફળ

રાશિફળ: 29-09-2020: આજે મંગળવારના દિવસે શ્રીશનિદેવ થશે માર્ગી, તો જાણો આપણી રાશિ ઉપર શું થશે અસર… મેષઃ આજના દિવસે શ્રીહનુમાનજી ઉપાસના વિશેષ ફળદાયી જણાય તેમજ આર્થિકક્ષેત્રે સાનુકુળ તક મળે, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા તથા ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો હિતાવહ,…

લોકપ્રિય જજે એક્ટ્રેસને જોતાં જ બગાડી નજરે ને આવી જગ્યાએ કર્યો સ્પર્શ

મુંબઈઃ ‘દિલબર-દિલબર’ ગીતથી લોકપ્રિય થયેલી એક્ટ્રેસ નોરા ફતેહી હાલ સોની ટીવીના રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં જજ તરીકે જોવા મળી રહી છે. આ દરમિયાન શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં શોના અન્ય એક જજ તથા…

માત્ર 17 વર્ષની ઉંમરે રતન ટાટાએ ક્લાસમેટ સાથે ઉડાવ્યું હતું વિમાન પરંતુ અચાનક…

મુંબઈઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ અને તાતા સમૂહના પૂર્વ ચેરમેન રતમ ટાટાએ પોતાના જીવનને એક સૌથી મુશ્કેલ ઘટનાનો ખુલાસો કર્યો હતો. આ ઘટના તેમની સાથે ત્યારે બની હતી જ્યારે તેઓ કોલેજમાં ભણતા હતા અને માત્ર 17 વર્ષના હતા. તેમણે પોતાના જીવન…

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ભાવિ પત્ની અંગેની આ ખાસ વાત કરી શૅર

મુંબઈઃ ટીમ ઇન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલની ભાવિ પત્ની ધનાશ્રી વર્મા 24 વર્ષની થઈ ગઈ છે. 27 સપ્ટેમ્બર 1996માં યૂએઈમાં જન્મેલી ધનાશ્રીના બર્થડે પર ચહલે કેટલાક ખાસ ફોટો શેર કરતાં જન્મદિવસની શુભેચ્છા આપી છે. ઉલ્લેખનીય છે કે, થનારી પત્નીના જન્મદિવસના…

You cannot copy content of this page