Only Gujarat

Religion

પવિત્ર અધિક માસના પહેલા દિવસે જાણો કઈ રાશિ પર રહેશે ભગવાન શ્રીવિષ્ણુજી ની કૃપા

રાશિફળ: 18-09-2020: પવિત્ર અધિક માસના પહેલા દિવસે જાણો કઈ રાશિ પર રહેશે ભગવાન શ્રીવિષ્ણુજી ની કૃપા!

  • મેષઃ આપની ચિંતા હળવી થતી જણાય, નવા સાહસો વિચારીને કરવા, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય, દિવસભર વ્યસ્તતાનું પ્રમાણ વધુ જણાય, આત્મવિશ્વાસ વધે એવા પ્રસંગ આવે, માનસિક શાંતિ અનુભવો.
  • કાર્યક્ષેત્ર: ધાર્યું કાર્ય આગળ વધે, ભાગીદારીના કાર્યોમાં સફળતા મળતી જણાય.
  • પરિવાર: કૌટુંબિક તણાવનો અંત જણાય, મોસાળ પક્ષથી મધ્યમ રહે.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તેમજ મૂડીનું રોકાણ કરતા પૂર્વ આયોજન જરૂરી.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સંવાદિતતા જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ विष्णवे नमः

  • વૃષભઃ આજે આપની આશાઓ ફળતી જણાય, રોજીંદા કાર્યમાં બદલાવ લાવવાનું મન થાય, પ્રયત્ન સફળ થતા જણાય, વિવાદથી અંતર જાળવવું, નકારાત્મક વાતોથી દુર રેહવું હિતાવહ, મધ્યાહન બાદ કોઈ સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ઊંચી પદવી સંભવ તેમજ આંતરિક મતભેદ દૂર થતા જણાય.
  • પરિવાર: વડિલની સલાહ લઈ કોઈ નિર્ણય લેવો હિતાવહ, સામાજિક કાર્યોમાં દિવસ પસાર થાય.
  • નાણાકીય: આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ, નાણાકીય પ્રશ્નો હલ થતા જણાય
  • વિદ્યાર્થી વર્ગ: પરિક્ષામાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળેશે.
  • સ્વાસ્થ્ય: માનસિક ચિંતાઓ દૂર થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ लक्ष्मीपतये नमः

  • મિથુનઃ આજે મનોવાંછિત પરિણામની પ્રાપ્તિ સંભવ, યાત્રા-પ્રવાસનું આયોજન સંભવ, સાંજના સમય માં સાનુકુળતા જણાય, નવી યોજનાનું આયોજન સંભવ, આરોગ્ય અંગેની ચિંતામાં વધારો જણાય.
  • કાર્યક્ષેત્ર: કારકિર્દીમાં સ્થિતિ મજબુત જણાય.
  • પરિવાર: વ્યક્તિગત સંબંધો મધુર ફળ જણાય, પારિવારિક વિવાદ ટાળવો,
  • નાણાકીય: આવકના કેટલાંક માર્ગ ખુલશે, જૂના રોકાણથી ફાયદો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સંવાદિતા જણાય
  • સ્વાસ્થ્ય: જૂના રોગનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ वैकुण्ठाय नमः

  • કર્કઃ નવી યોજના પર કાર્ય આગળ વધે, પારિવારિક સમય યાદગાર બની રહેશે, વિરોધી સામે પ્રગતિ જણાય, નકારાત્કમ લાગણીને મનમાં પ્રવેશવા ના દેવી, કોર્ટ-કચેરીનાં કાર્યોમાં પ્રતિકૂળતા જણાય, વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે.
  • કાર્યક્ષેત્ર: મહત્વના કાર્યોમાં પ્રગતિ જણાય, કાર્યક્ષેત્રમાં દિવસ સામાન્ય રહે.
  • પરિવાર: કુટુંબમાં સામાન્ય અશાંતિ જણાય, જૂના સંબંધો ફરીથી તાજા થાય.
  • નાણાકીય: નાણાકીય રોકાણ નું ધાર્યું ફળ ન જણાય આવક કરતા જાવક વધે નહિ તેનું ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં નવી તક મળે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ गरुडध्वजाय नमः

  • સિંહઃ આજના દિવસે મનભેદ-મતભેદ ટાળવા, કરજ- વ્યાજ કરવા હિતાવહ નથી, જૂના સંબંધ તાજા થતા જણાય, યોગ્ય આયોજન થી સફળતા પ્રાપ્ત થાય, ભૌતિક વસ્તુઓ પાછળ ખર્ચ નું પ્રમાણ વધતું જણાય.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય તથા નવી યોજના પર કાર્ય આગળ વધે.
  • પરિવાર: ગૃહસ્થ જીવનમાં મધુરતા જણાય, મિત્ર વર્તુળ નો સાથ સહકાર મળી રહે.
  • નાણાકીય: કાર્યક્ષેત્રમાં આવકનું પ્રમાણ વધે તેમજ આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતા પ્રશ્નો મુશ્કેલી સર્જી શકે છે.
  • આજનો મંત્ર: ॐ आदिदेवाय नमः

  • કન્યાઃ યોગ્ય આયોજન અને સાહસથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો, યાત્રા-પ્રવાસ માં સાનુકુળતા, મહત્વના કામમાં પ્રગતિ જણાય, સાંજ સુધી માં કોઈ સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ, દિવસ ધીરજતાથી પસાર કરવો.
  • કાર્યક્ષેત્ર: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે, ગેરસમજ મનદુઃખ ટાળવા.
  • પરિવાર: પારિવારિક સુખ ઉત્તમ જણાય, મહત્વના કામમાં સ્વજનનો સહકાર જણાય.
  • નાણાકીય: આવકનું પ્રમાણ વધે તેમજ ઉધાર ઉછીના વ્યવહાર ન કરવા.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નો સફળ થતા જણાય.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ दामोदराय नमः

  • તુલાઃ ઈષ્ટદેવને યાદ કરી દિવસનો પ્રારંભ કરવો, અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય, મિત્રો સાથે મળવાનું સંભવ બંને, સામાજિક પ્રવાસની સંભાવના, ધાર્યું કાર્ય પૂર્ણ થતું જણાય, વ્યક્તિગત સંબંધો મધુર ફળ આપશે.
  • કાર્યક્ષેત્ર: પોતાના વિચારોને અમલ કરાવવામાં વધુ જીદ ના કરવી, કાર્યક્ષેત્રમાં જવાબદારી વધી શકે છે.
  • પરિવાર: સામાજિક-વ્યવહારિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, પારિવારિક શાંતિ જણાય.
  • નાણાકીય: ખોટા અવિચારી ખર્ચ ન કરવા, જમીનમાં રોકાણ લાભદાયી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નકારાત્મક વિચારોથી દુર રહેવું.
  • સ્વાસ્થ્ય: થોડો સમય ધ્યાન યોગમાં પસાર કરવો.
  • આજનો મંત્ર: ॐ विभवे नमः

  • વૃશ્રિકઃ આજે વાતચીતમાં કોઈના સાથે ગેર સમજ ના થાય તેની તકેદારી રાખવી, કળ થી કામ લેવું, નવી યોજનાઓ ઉપર કાર્ય આગળ વધતું જણાય, સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતિ જણાય, નાની પરંતુ મહત્ત્વની મુસાફરી સંભવ.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં હરિફ વર્ગ સાથેનો વિવાદ ટાળવો, નવા કાર્યનો શુભારંભ સંભવ.
  • પરિવાર: જૂના સંબંધો ફરીથી તાજા થાય, દાંપત્યજીવન વધુ મધુર બની રહેશે.
  • નાણાકીય: આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ જણાય, આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નવા કાર્ય કરવા પ્રેરીત થવાય.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું રહે.
  • આજનો મંત્ર: ॐ बादरायणाय नमः

  • ધનઃ કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે, નાની પરંતુ મહત્ત્વની મુસાફરી સંભવ, મોસાળ પક્ષ થી લાભ જણાય, ચિંતા-ઉપાધીઓ માં વધારો જણાય, મનોરંજન આનંદ પ્રમોદમાં દિવસ પસાર થાય.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય તથા ગેરસમજ મનદુઃખ ટાળવા.
  • પરિવાર: પારિવારિક શાંતિ જળવાઈ રહેશે, દાંપત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહેશે.
  • નાણાકીય: આર્થિક રીતે પ્રગતિ થતી જણાય, આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ नीलकान्ताय नमः

  • મકરઃ રાજકીયક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓને વિશેષ લાભ જણાય, વાણી સાચવી ને વાપરવી હિતાવહ, દાંપત્યજીવનમાં શાંતિ જળવાઈ રહેશે, અગત્યના કામ માં અવરોધ જણાય, નવી યોજનાનું આયોજન સંભવ.
  • કાર્યક્ષેત્ર: હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયાસ કરવો, કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ.
  • પરિવાર: ગૃહસ્થ જીવનમાં મધુરતા રહે, સ્વજન-મિત્રથી મુલાકાતનું આયોજન આનંદમય જણાય.
  • નાણાકીય: આવકનું પ્રમાણ વધે, નાણાંકીય મુશ્કેલીનો ઉકેલ આવતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રશ્નો ને આપની કુશાગ્રતા થી ઉકેલવા પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યની તકેદારી રાખવી.
  • આજનો મંત્ર: ॐ भगवते नमः

  • કુંભઃ વ્યવસાયિક કાર્યથી બહાર જવાનું થાય, કૌટુંબિક શાંતિ જળવાઈ રહેશે આજે મનના વિચારોને કાબુ માં રાખવા, વિવાદથી અંતર જાળવવું, કોઈ સમાચાર આપને બેચેન કરી શકે છે, સાંજના સમયમાં મહત્વ ના કાર્યોમાં સાનુકુળતા જણાય.
  • કાર્યક્ષેત્ર: વેપાર ક્ષેત્રે નવા રોકાણ સંભવ, આર્થિક રીતે પ્રગતિ થતી જણાય.
  • પરિવાર: પારિવારિક કલેશ થી દુર રહેવું, અંગત સમસ્યા ઘેરાતી જણાય.
  • નાણાકીય: સ્વજન મિત્ર તરફથી આર્થિક મદદ પ્રાપ્ત થાય, આર્થિક મોકળાસ દુર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નકારાત્મક વિચારોથી દુર રહેવું.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર જણાય.
  • આજનો મંત્ર: ॐ नराय नमः

  • મીનઃ પોતાના રોજિંદા કાર્યોથી કંઈક અલગ કરવાનું મન થાય, પોતાની આગવી વિશેષતાથી લોકોને મદદ કરવી, કાયદાકીય બાબતોનો ઉકેલ જણાય, કામકાજનો બોજો અનુભવાય, જમીન સાથે સંકળાયેલી વ્યક્તિને વિશેષ લાભ સંભવ.
  • કાર્યક્ષેત્ર: ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ, પોતાની વાત રજુ કરવામાં અચકાવુ નહીં.
  • પરિવાર: પારિવારિક જીવન સુખમય રીતે પસાર થાય તેમજ સામાજિક કાર્યોમાં વ્યસ્તતા જણાય.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, નવા આર્થિક સ્રોતની તક મળતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં નવસર્જનના વિચારો આવે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ पृथवे नमः
You cannot copy content of this page