Only Gujarat

Month: August 2021

બે રૂમના કાચા-પાકા મકાનમાં રહીને આ ચારેય ભાઈ-બહેનો બન્યા IAS ને IPS

નવી દિલ્હીઃ સિવિલ સર્વિસને દેશના સૌથી જાણીતા ક્ષેત્રોમાં ગણવામાં આવે છે. તેના માટે યુપીએસસીની પરીક્ષા આપવી પડે છે, જેને પાસ કરવા માટે મજબૂત ઈરાદાઓની જરૂર પડે છે. અર્જુનની જેમ તમારે માછલીની આંખ પર નજર રાખવાની હોય છે. દિવસ-રાત અભ્યાર કરીને…

જાનની પરવા કર્યા વગર યુવતી એક્ટિવા પાછળ ખેંચાતી રહી, અંતે આ રીતે પકડાયો ચોર

જલંધરના કટડા વિસ્તારમાં રહેતી અંજલીની બહાદુરીની ચર્ચા થઈ રહી છે. તે ઘરેથી ક્લિનિક જઈ રહી હતી ત્યારે અચાનક એક એક્ટિવા સવાર લૂંટારાએ તેનો મોબાઇલ ઝૂંટવી લીધો હતો. આ પછી લૂંટારાનું એક્ટિવા છોકરીએ પકડી લીધું. લોહીલુહાણ થવાં છતાં તેણે એક્ટિવા છોડ્યું…

4 કલાક સૂવા દેતા, ક્યારેક ફેંક્યું ઉકળતું પાણી તો ક્યારેક વાળ ખેંચીને માર્યો માર

ઓમાનમાં આઠ મહિનાથી શેખના કબજામાં ફસાયેલી કાનપુર અને ઉન્નાવની ત્રણ મહિલાઓ હવે આઝાદ થઈ ગઈ છે. શનિવારે રાતે ત્રણેય પોતાના દેશ અને પછી ગામડે પહોંચી હતી. કાનપુર ક્રાઇમ બ્રાન્ચે તેમના નિવેદન નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. દલાલોએ મહિલાઓને સારી…

‘ચૂંદડીવાળા માતાજી’ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ, જેમનું રહસ્ય હજી પણ નથી કોઈ ઉકેલી શક્યું

આજથી એક વર્ષ પહેલાં ગુજરાત સહિત વિશ્વભરમાં પ્રખ્યાત ‘ચૂંદડીવાળા માતાજી’નું નિધન થયું હતું. ધૂંરધર વૈજ્ઞાનિકો જેનો કોયડો ન ઉકેલી શક્યા એ ‘ચૂંદડીવાળા માતાજી’એ વર્ષ પહેલા માણસાના ચરાડા ખાતે દેહત્યાગ કર્યો હતો. ત્યાર બાદ અંબાજી ખાતે તેમને સમાધિ આપવામાં આવી હતી….

યુવાન પાસે છે ‘સોના’ની ઑડીથી લઈને આઈફોન, ગળામાં અસંખ્ય મોટી ચેઈનો,જુઓ તસવીરો

મુંબઈ: માણસજાત માટે સોનું આમ તો હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તમે સોનાના અનેક દિવાનાઓ જોયા હશે, પણ આજે એક એવા વ્યક્તિની વાત કરીશું જેને ગોલ્ડનો ગાંડો શોખ છે. મહારાષ્ટ્રના પૂણેના પિંપરીમાં રહેતાં સની વાઘચૌરેને ગોલ્ડનો જબરદસ્ત ક્રેજ છે. તેની…

પ્રેમી માટે બે યુવતીઓએ રસ્તાની વચોવચ કરી મારમીટ, લોકો વીડિયો બનાવવામાં મસ્ત હતા

જમશેદપુરઃ હિંદી ફિલ્મમાં એક યુવતી માટે બે યુવકો વચ્ચે લડાઈ ઝઘડો થતો જોવા મળે છે. જોકે, ઝારખંડમાં એક પ્રેમી માટે બે-બે પ્રેમિકાઓએ રસ્તા વચ્ચે ઝઘડો કર્યો હતો. આ ઘટના ઝારખંડના સરાયકેલા ખરસાવાં જિલ્લાની છે. રસ્તા વચ્ચે બોયફ્રેન્ડ માટે બે યુવતીઓ…

સીરિયલ ‘ઈમલી’ આ જાણીતી અભિનેત્રી રિયલ જિંદગીમાં જીવે છે આવી જિદગી

ફેમસ ટીવી સિરિયલ ‘ઇમલી’માં માલિનીના પાત્રએ અત્યારે પોતાનો રંગ બદલી દીધો છે. જે ઇમલી અને આદિત્યને એક કરનારી માલિની આજે તે બંને વચ્ચે મતભેદ કરાવવા માગે છે. પણ શું તમે માલિનીની રિઅલ લાઈફ વિશે જાણો છો? ટીઆરપીના લિસ્ટમાં ટીવી સિરિયલ…

અક્ષય કુમારની અદ્દલ કોપી છે આ મહિલા, તસવીરો જોઈને તમે પણ કહેશો- 100% સાચી વાત

મુંબઈ: અત્યારે બાદશાહનું ગીત ‘બાવલા’ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતના શબ્દોએ લોકોનું દિલ જીતી લીધું છે. પરંતુ શું તમે તે મહિલાને ઓળખો છો, જેણા ગીત પર બાદશાહે રેપ બનાવ્યું છે. સોશિયલ મીડિયા પર બે મહિલાઓએ બાવલા…

MMSમાં યુવક સાથે કઢંગી હાલતમાં જોવા મળી એક્ટ્રેસ, કહ્યું- તમારી બહેનનો કોઈ પ્રાઇવેટ વીડિયો લીક કરી દે ત્યારે?

પટણાઃ બોલિવૂડ સ્ટાર્સની જેમ ભોજપુરી એક્ટર્સ પણ સતત ચર્ચામાં રહે છે. ફેન્સ તેમની વિશે પણ ઘણું જાણવા માંગતા હોય છે. જોકે ભોજપુરી સ્ટાર્સ પણ ઘણીવાર વિવાદોમાં જોવા મળે છે. હાલ ભોજપુરીની બોલ્ડ એક્ટ્રેસ ત્રિશાકર મધુ વિવાદોમાં છે. ત્રિશાકરનો એક MMS…

20 રૂપિયાના ભજીયામાં નાખી દીધી મરેલી ગરોળી, સચ્ચાઈ સામે આવી તો ચમકી ગયો માલિક!

રાજસ્થાનના જોધપુર શહેરમાં મહામંદિર ચાર રસ્તા પાસે આવેલી મીઠાઈની દુકાનમાંથી ખરીદેલાં મિર્ચી વડામાં મરેલી ગરોળીનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બે યુવકો વાત કરીને ગરોળી બતાવી રહ્યા છે. બંનેનો આરોપ હતો કે, મરેલી ગરોળી મિર્ચી વડામાંથી નીકળી છે. જ્યારે…

You cannot copy content of this page