Only Gujarat

Day: August 3, 2021

યુવતી પર આખા દેશમાં થઈ રહ્યું છે થુ થુ, હવે ડ્રાઈવર વિશે કરી આવી વાત

લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કેબ ડ્રાઈવરને માર મારનારી યુવતીએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. પ્રિયદર્શિની યાદવના અકાઉન્ટથી યુવતીએ પોતાને નિર્દોષ તથા ડ્રાઇવરને દોષિત ગણાવ્યો છે. તેણે કહ્યું હતું કે બધા તેને જવાબદાર ઠેરવે છે કે તેણે ડ્રાઇવરને માર…

પોલીસે રસ્તા વચ્ચે મોંઘીદાટ કાર રોકી, સ્વરૂપવાન યુવતી ગુસ્સાથી લાલચોળ

નૈનીતાલ (ઉત્તરાખંડ): ઘણીવાર જોવા મળે છે લક્ઝુરિયસ કારમાં બેસીને ધનિકો તમામ ટ્રાફિક નિયમ ભૂલી જતા હોય છે. જો ભૂલથી પણ પોલીસકર્મી તેમને અટકાવે તો તેમને ધમકાવવા લાગે છે. ઉત્તરાખંડના નૈનીતાલમાં પણ આવી જ એક ઘટના જોવા મળી હતી. જ્યાં 6…

દીકરાને IAS બનાવવા પિતાએ મજૂરી કરી, લાડલાએ આ રીતે સપનું કર્યું પૂરું

ગોપાલગંજ(બિહાર): બિહારના ગોપાલગંજમાં રહેતા પ્રદીપ સિંહે માત્ર 23 વર્ષની વયે યુપીએસસી પરીક્ષા પાસ કરી આઈએએસ અધિકારી બન્યા. જોકે તેમની આ બધુ સરળ નહોતું. કારણ કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. પ્રદીપના અભ્યાસ માટે તેમના પિતાએ ઘર પણ વેચવું પડ્યું…

ફોન પર મીઠી મીઠી વાતો કરીને ફસાવે છે, પછી આ રીતે પડાવે છે પૈસા

પાલીમાં પતિ-પત્ની દ્વારા કરવામાં આવતાં હની ટ્રેપ કેસમાં હવે ગેંગની ત્રીજી મહિલાને પોલીસે પકડી છે. મૂળ દિલ્દીની રહેવાસી મહિલા શહેરનાં ઘણાં પ્રતિષ્ઠિત લોકો સાથે મીઠી-મીઠી વાતો કરી પોતાની જાળમાં ફસાવી ચૂકી છે. આ મહિલાનું નામ શ્વેતા ઉર્ફે શીતલ છે. તેણે…

રાજકોટમાં હચમચાવી દેતાં બનાવમાં ચાર પરિવારે આંખના રતન ગુમાવ્યા, આંસુઓ હજી રોકાતા નથી

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં ગઈકાલે ભયંકર અકસ્માતથી તમામ લોકો હચમચી ઉઠ્યા હતા. કાર અને બસ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ચાર આશાસ્પદ ડૉક્ટરોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ મેડિકલ સ્ટુડન્ટના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે સ્ટુડન્ટને ઈજા…

રાજકોટમાં ST બસ અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત, 3 વિદ્યાર્થીઓનાં ઘટનાસ્થળે મોત

રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા GIDC નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નિપજ્યા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે…

You cannot copy content of this page