Only Gujarat

Day: August 22, 2021

પપ્પાના તેરમાની વિધિમાં 8 વર્ષની લાડલીના માથે બાંધી પાઘડી, દરેકની આંખમાં આવી ગયા આંસુ

સીકરઃ રાજસ્થાનના શેખાવટી અંચલમાં સામાજીક પરિવર્તનની શરૂઆત જોવા મળી રહી છે. બાગની સીકર જીલ્લાના ગદામ નાંગલમાં એક પિતાના મોત બાદ 8 વર્ષીય દીકરીના માથે પાઘડી બાંધવામા આવી હતી. આ વિધિ દરમિયાન ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. ગામના પૂર્વ…

લાખો ખર્ચીને ફિક્સ થયા લગ્ન, સુહાગરાત મનાવી ને સવારે પત્નીએ કહ્યું, આત્મહત્યા કરી લઈશ જો તે મને……

જોધપુરમાં એક યુવકના બે બાળકોની મા સાથે લગ્ન કરાવી દગાખોરીનો કિસ્સો સામે આવ્યો છે. દલાલે પરિણીત મહિલા સાથે યુવકના લગ્ન કરાવી દીધા હતાં. સુહાગરાત પછી બીજા દિવસે જ્યારે મહિલાએ ઘરે જવાની જિદ કરી ત્યારે આખો મામલો સામે આવ્યો હતો. ત્યાં…

દીકરાનું અકાળે મોત, વહુ વિધવા થઈ પણ સસરાએ દીકરી માનીને કરાવ્યા બીજા લગ્ન

નવી દિલ્હીઃ સામાન્ય રીતે આપણે એવું સાંભળતા કે વાંચતા આવીએ છીએ કે સાસરે વહુને દહેજ માટે હેરાન કરવામાં આવે છે. જોકે, એવા પણ સાસરીયા હોય છે, જે વહુને દીકરી માને છે. 2019માં ઇન્દોરમાં આવી જ એક ઘટના બની હતી. સસરાએ…

સંબંધીઓએ ધક્કો માર્યો પણ વામન ભાઈ-બહેને એકબીજાનો સાથ ન છોડ્યો

આજે રક્ષાબંધન છે. ભાઈ-બહેનના પ્રેમના આ તહેવાર પર એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે તમને વિચારતા કરી મૂકે એવો છે. વામન કદના નોંધારા ભાઈ-બહેનને અલગ ન થવું પડે એટલે તેમણે સંબંધીને ત્યાં રહેવાની ના પાડી દીધી હતી. એટલું જ…

You cannot copy content of this page