Only Gujarat

Day: August 26, 2021

ડૉક્ટરે મહિલાને થેલો પકડીને જાહેરમાં રસ્તા પર ઢસડી, જુઓ હચમચાવી દેતી તસવીરો

રાજ્ય સરકાર મહિલા સશક્તીકરણની જોરશોરથી વાતો કરી રહી છે. તેવા સમયે ગાંધીનગરમાં જ એક તબીબ દ્વારા મજૂરી કરી પેટિયુ રળતી મહિલાને 50 ફૂટ ઘસડીને લઈ જતા તેમના વર્તન સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે. દિવ્ય ભાસ્કર અખબારના અહેવાલ મુજબ ગાંધીનગર…

અફઘાનથી ગુજરાત પરતે આવેલા કપલે જણાવો ત્યાંનો માહોલ, વાંચી જ તમે હચમચી ઉઠશો

અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો મેળવ્યો છે ત્યારે અનેક ભારતીયો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ભારતે ખાસ વિમાન મોકલીને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાનું કામ કર્યું છે. ત્યારે મૂળ ભાવનગરનો યુવાન અફઘાનિસ્તાનથી પરત આવ્યા હતા. આ યુવાન રોજગાર અર્થે…

પેટિસમાં મકાઈના લોટની થતી હતી ભેળસેળ, તસવીરો જોઈને તમને લાગશે આંચકો

રાજકોટ: શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓમાં પેટીસનું સૌથી વધુ ચલણ હોય છે પણ કેટલાક ભેળસેળિયાઓ નફો રળવા માટે તેમાં પણ બિનફરાળી લોટ વાપરી લોકોના વ્રતને અભડાવી રહ્યા છે. ત્યારે મનપાની ફૂડ શાખા ફરસાણની દુકનોમાં ચેકિંગમાં નીકળી હતી. એ સમય દરમિયાન રેલનગર…

You cannot copy content of this page