Only Gujarat

Day: August 4, 2021

દારૂના નશામાં ધુત મહિલાએ ભારે કરી, રોડ પર સુઈ જઈને કર્યો મોટો ડ્રામા

સામાન્ય રીતે પુરુષો દારૂ પીને ધમાલ મચાવે તેવા દૃશ્યો જોયા હશે. કોઈ સ્ત્રી દારૂ પીને જાહેરમાં તમાશો બનાવે એવા બનાવ ભાગ્યે જ સાંભળ્યા હશે. પણ આવો જ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ દારૂ પીને રોડ વચ્ચે…

લક્ઝૂરિયસ કારમાં બેસીને આવતો હતો બકરી ચોરવા, પોલીસ પણ મૂંઝાઈ ગઈ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસે એક વિચિત્ર ચોરીનો ખુલાસો કર્યો છે. અહીં બિલ્હૌરમાં પોતાની લક્ઝરી કારમાં ગામડાઓમાંથી બકરીઓની ચોરી કરતા યુવકની પોલીસે ધરપકડ કરી છે. આ યુવકની કારની ડૅકી અને પાછળની સીટમાંથી બકરીઓ મળી આવી હતી. ગામલોકોની સૂચના મળતાં બિલ્હૌર પોલીસે…

મળો, ભારતના આ બહાદુર IPSને, કારનામા સાંભળીને છાતી થશે 56ની, માથું થશે ગર્વથી ઊંચું

નવી દિલ્હીઃ દેશની કમાન અધિકારીઓના હાથમાં હોય છે. તંત્ર યોજના બનાવે છે તેની પર તેઓ અમલ કરાવે છે. આઈએએસ અને આઈપીએસ અધિકારી આજે પણ રાજ્ય અને કેન્દ્રના તંત્રનો આધારસ્તંભ છે. દેશ 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવવાનો છે ત્યારે અમે 10…

16 વર્ષનો દીકરો પહેરે છે મમ્મીના કપડાં, જોઈને બોલી ઉઠશો…હાય…હાય…કેવો લાગે છે

ઈંગ્લેન્ડના સ્ટૉકપોર્ટ શહેરમાં રહેતા 16 વર્ષીય સૈમ એલ્પિકને પોતાની માતાના કપડા પહેરવાનો શોખ છે, તે ઘણીવાર માતાના કપડા પહેરેલો જોવા મળે છે, જોકે આ મુદ્દે તેની માતાની પ્રતિક્રિયા પણ ચોંકાવનારી રહી. સૈમ એલ્પિક પોતાની માતા જૈનર અને 4 ભાઈ-બહેન સાથે…

ગુજરાતના ગામડાની કરોડપતિ મહિલા, 65 વર્ષની ઉંમરે મહિને કમાય છે લાખો રૂપિયા

પાલનપુર: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની હાલમાં યોજાયેલી સાધારણ સભામાં ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર 10 પશુપાલક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પશુપાલનના આ વ્યવસાયમાં વડગામ તાલુકાના નગાણા ગામે રહેતા મહિલા વર્ષે લાખો નહીં પરંતુ એક કરોડ રૂપિયા ની કમાણી…

ભાવનગરનો જવાન શહીદ, વીર યોદ્ધાને ભાવભીની શ્રદ્ધાંજલી સાથે સો સો સલામ

ભાવનગરના મોટા ખોખરા ગામના આર્મી જવાનનું નિધન થયું હતું. આજે સવારે વતનમાં શહીદ જવાનને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્સં કરવામાં આવ્યા હતાં. અંતિમ સંસ્કારમાં આખું ઉમટ્યું હતું અને ‘તુમ અમર રહો’ના નારા લગાવ્યા હતાં. અંતિમ વિધિ સમયે ગામના લોકોની આંખોમાં…

You cannot copy content of this page