Only Gujarat

Month: September 2021

મહિલાની ડિલીવી સમયે જ વિસ્ફોટથી ધ્રૂજવા લાગી જમીન ને રૂમના તૂટ્યા કાંચ

બેરુતઃ લેબનોનની રાજઘાની બેરુતમાં થયેલા વિસ્ફોટથી ભયંકર તબાહી જોવા મળી હતી. લોકો એ ધમાકા બાદની ચીસો, અવાજો અને ભયની બુમોને ભુલાવી શકતા નથી. હજુપણ લોકોમાં ડરનો માહોલ છે. તે સમયે ધરતી ધ્રૂજવા લાગી હતી. ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા…

આ રિક્ષા છે હરતું-ફરતું ઘર, બેડરૂમથી લઈ કિચન સુધીની તમામ સુવિધાઓથી છે સજ્જ

મુંબઈઃ સોશિયલ મીડિયા પર 1 લાખમાં બનેલા એક ઘરની તસવીર ઝડપથી વાઈરલ થઈ રહી છે. ખાસ વાત એ છે કે, આ ઘરને તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો. વાસ્તવમાં આ ઘર એક રિક્ષાને મોડિફાઈ કરીને બનાવવામાં આવ્યું છે. આ…

આલીશાન ફાર્મહાઉસમાં ઠાઠથી રહે છે સુનીલ શેટ્ટી, જુઓ ગાર્ડથી પૂલ સુધીની તસવીરો

મુંબઈઃ સુનીલ શેટ્ટી 59 વર્ષનો થઈ ચૂક્યો છે. 11 ઓગસ્ટ 1961ના મેંગલોર(કર્ણાટક) પાસેના મુલ્કીમાં જન્મેલા સુનીલ શેટ્ટીને બોલિવૂડમાં 28 વર્ષ થઈ ચૂક્યા છે. તેણે 1992માં આવેલી ફિલ્મ ‘બલવાન’થી કરિયરનો પ્રારંભ કર્યો હતો. તેની સામે લીડ રોલમાં દિવ્યા ભારતી હતી. ઘણી…

સતત 10 કલાક વાંચી અમદાવાદી ગર્લે UPSC એક્ઝામ ક્લિયર કરી

UPSC સિવિલ સર્વિસીઝ મેઈન પરીક્ષા 2020નું પરિણામ જાહેર થઈ ગયુ છે. દેશભરમાંથી કુલ 761 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. બિહારના શુભમ કુમાર પ્રથમ, જાગૃતિ અવસ્થિ બીજા અને અંકિત જૈને ત્રીજો ક્રમાંક હાંસિલ કર્યો છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ સફળતા (success) મેળવી…

પ્રેમ સબંધની આશંકાએ દીયર-ભાભીએ સજોડે ભર્યું હચીકારું પગલું

સાયલાના લીંબાળા ગામની સીમામાં જોગરાણા પરિવારના દીયર અને ભાભીના પ્રેમ સબંધની આશંકાએ ગામથી 2 કિમી દૂર સીમ જમીનના લીંબડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બાબતે ધજાળા પોલીસે લાશને સાયલા પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે….

સંબંધોને લાંછન લગાડતો કિસ્સો: પિતાએ અનૈતિક સંબંધનું દબાણ કરતાં પુત્રીએ જીવ આપી દીધો

પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિ માંડવીમાં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો એક માસ પછી બહાર આવતાં શરમજનક ઘટનામાં સગીર વયની પુત્રીને પોતાનું જીવન સંકેલી લેવા પાછળ પુત્રીના પિતાએ જ અનૈતિક સંબંધ બાંધવાનું દબાણ કરી મરવા મજબૂર કરાઇ હોવાની ફરિયાદ ખુદ પુત્રીની…

ડરામણી ઘટના : હજારો લોકોની સામે તડપી તડપીને મહિલાનું મોત

કર્ણાટકની રાજધાની બેંગ્લુરુના એક એપાર્ટમેન્ટમાં ગેસ પાઈપલાઈનમાં લીકેજ થયા બાદ આગ લાગવાની એક ડરામણી ઘટના સામે આવી છે. મંગળવારે બપોરે આ દુર્ઘટનામાં એક વૃદ્ધ મહિલા સહિત 2 લોકોના મોત નિપજ્યા હતા. કેટલાક લોકોએ આગ લાગવાની આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો…

કીર્તિદાન ગઢવીએ અમેરિકામાં બોલાવી ગરબાની રમઝટ, ગુજરાતીઓ મન મૂકીને ઝૂમ્યા

જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ અમેરિકામાં લોકડાયરાનો પ્રોગ્રામ શરૂ કર્યો છે. કીર્તિદાને સો.મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શૅર કર્યા છે. અમેરિકામાં તેમની પર ડોલરનો વરસાદ થયો હોય તેવી તસવીરો વાઇરલ થઈ છે. કોરોનાકાળને કારણે અમેરિકામાં ગયા વર્ષે નવરાત્રિનું પ્લાનિંગ થયું નહોતું….

સચિનની દીકરી સારાએ ઘટાડ્યુ વજન, હવે લાગે છે આવી, તસવીરો જોઈને ફેન્સ થયા પાગલ

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે ઈન્સ્ટ્રાગ્રામમાં પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે. તેણે પોતાની આ પોસ્ટમાં તેને કઈ વસ્તુથી પ્રેમ છે તેમ પણ જણાવ્યું. તેની આ પોસ્ટ પર એક્ટરથી લઈને ન્યુટ્રિશિયન, મ્યુઝિશિયન, કોચ, સોશિયલ મીડિયા ઈન્ફ્લૂયંસર સુધી દરેક લોકોએ કમેન્ટ્સ…

ભાજપના નેતાના પુત્રની કારને બીજી કારે ટક્કર મારી, આશાસ્પદ યુવાન ડૉક્ટરનું નિધન

ભાજપના પીઢ અગ્રણી સ્વ. નારસિંહભાઇ પઢીયારના પૌત્ર અને યોગીભાઇ પઢીયારના પુત્ર ડો. મિલાપસિંહ પઢીયાર (ઉ.વ.રર)નું ઉદયપુર પાસે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ દુ:ખદ સમાચારથી જૂનાગઢ શહેર સહિત સમગ્ર સોરઠમાં ઘેરો શોક છવાઇ ગયો છે. આ ઘટનાની જાણ થતા જૂનાગઢ સહિત…

You cannot copy content of this page