Only Gujarat

Day: September 3, 2021

મા દુર્ગાની મૂર્તિ નીકળતા જ માછીમારો મૂકાઈ ગયા નવાઈમાં, ઉમટી પડ્યા ગામવાસીઓ

જૌનપુરઃ ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક નદીમાં હજાર વર્ષ જૂની માતા દુર્ગાની મૂર્તિ મળી છે. માછીમારો નદીમાં માછલી પકડવા માટે જાળ ફેંકી હતી. થોડીવાર બાદ જ્યારે જાળ બહાર કાઢવામાં આવી ત્યારે અષ્ટધાતુની મૂર્તિ મળી આવી હતી. માછીમારોએ ઘાટ પર મૂર્તિ મૂકીને…

ઘરમાં આગ લાગતા ઈન્સ્પેક્ટરની પત્ની, બહેન અને ભાણીનું દર્દનાક મોત, જોનારાઓ રડી પડ્યા

જબલપુરઃ મધ્યપ્રદેશના જબલપુરમાં હાલમાં જ એક એવી ઘટના બની કે માત્ર આસપાસના લોકો જ નહીં, પોલીસની આંખોમાંથી પણ પાણી વહેવવા લાગ્યું હતું. એક ઘરમાં અચાનક આગ લાગવાને કારણે બહેન, પત્ની તથા ભાણીનું મોત થયું હતું. 70 વર્ષીય માતાને બચાવી લેવામાં…

ગુજરાતીઓએ દીવાલ ને કારમાં લાખો રૂપિયા છુપાવ્યા, ત્રણ તો નોટો ગણવાના મશીન હતા

ઈન્દોરઃ એસટીએફે ઈન્દોરમાં સાત હવાલા બિઝનેસમેનની ધરપકડ કરી છે. એસટીએફે 3 ઓગસ્ટના રોજ રાત્રે જાવરા કમ્પાઉન્ડ સ્થિત ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. અહીંયા દીવાલની અંદર 70 લાખ રૂપિયા છુપાવીને રાખ્યા હતા. આરોપીઓની કારની સીટની નીચે એક લોખંડની પેટી મળી હતી,…

You cannot copy content of this page