Only Gujarat

Day: September 4, 2021

એક સમયે ભેળપુરી વેચતા ધીરુભાઈ અંબાણી અંગે આ ગુજરાતીએ કરી હતી ભવિષ્યવાણી

મુંબઈઃ અંબાણી પરિવાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખા વિશ્વમાં જાણીતો છે. અંબાણી પરિવારની ચર્ચા આખી દુનિયામાં થાય છે, જેનું શ્રેય ધીરુભાઈ અંબાણીને જાય છે. ધીરુભાઈએ જે નિષ્ઠા તથા મહેનતથી અબજોની સંપત્તિ ભેગી કરી છે, તે અનેક માટે પ્રેરણારૂપ છે….

સિંગર વિજય સુવાળાને લગ્નમાં મળ્યો હતો આઈફોનથી પણ મોંઘો મોબાઈલ, કોણે આપી હતી આ ગિફ્ટ?

આજકાલ ગુજરાતી મ્યુઝિક પોગ્રામ અને ગીતોનો જમાનો આવ્યો છે. હાલ અનેક સિંગર્સ સંઘર્ષનો સામનો કરીને ખંત-મહેનતથી આગળ આવ્યા છે. એક સમયે ગરીબીમાં જીવતા આ સિંગરો આજે હાઈફાઈ લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે. સેલિબ્રિટીઓના મોભાની જેમ તેમને મળતી ગિફ્ટ પણ મોંઘી હોય…

વૃદ્ધાશ્રમના આંગણે દીકરાને જોતા જ કુંવરબા ચોંધાર આંસુએ રડ્યા, આશ્રમવાસીઓની આંખમાં પણ હરખના આંસુ

સમાજમાં અમુક એક એવા કિસ્સાઓ આવતાં હોય છે જે તમને વિચારવા મજબૂર કરી દે છે. આવો જ એક બનાવ રાજકોટમાં સામે આવ્યો છે. પરિવારમાં દીકરો માતા-પિતાને વૃદ્ધાશ્રમ મૂકી આવે એવા અનેક કિસ્સાઓ જોયા અને સાંભળ્યા હશે. પણ રાજકોટમાં એક ઘટના…

You cannot copy content of this page