Only Gujarat

Day: September 13, 2021

વાવણી સમયે કળશમાંથી ચાંદીના સિક્કા-ઘરેણાં મળ્યા, લૂંટ મચાવી લોકો ભાગ્યા

લખનૌઃ અચાનક કામ કરતા સમયે ખજાનો મળ્યા હોવાનું ઘણીવાર સાંભળવા મળે છે. પરંતુ એક એવી ઘટના સામે આવી છે જેમાં ખેડૂતને વાવણી દરમિયાન પોતાના ખેતરમાંથી ખજાનો મળ્યો હતો. આ ઘટના યુપીના અમરોહા જીલ્લાની છે. અહીં ખેડૂત પોતાના માલિકના ખેતરમાં વાવણીનું…

એક પરિવારે પુત્રવધૂને પહેલા દીકરી બનાવી પછી કરી ધામધૂમથી વિદાય

નરસિંહપુરઃ નરસિંહપુર જીલ્લાના એક સોની પરિવારની તમામ લોકો પ્રશંસા કરી રહ્યાં છે. તેનું કારણ રૃઢીવાદી વિચારો બદલવાની પહેલ છે. વાસ્તવમાં ઝોંતેશ્વર મવઈ ગામના ડેપ્યુટી રેન્જર પદ પરથી નિવૃત્ત થયેલા રવિશંકર સોનીના દીકરા સંજય સોનનું મહિના પહેલા એક અકસ્માતમાં મોત થયું…

દુબઈમાં બની રહ્યું છે લક્ઝુરિયસ તરતી હોટલ, ઘરે બેસીને જુઓ નજારો

દુબઈઃ વિશ્વની સૌથી મોટી અને ભવ્ય બિલ્ડિંગ, આધુનિક માનવ નિર્મિત આઈલેન તથા વિશ્વની સૌથી ઊંચી ઈમારતના કારણે જ દુબઈ સમગ્ર વિશ્વમાં જાણીતું છે. હવે અહીં તરતી હોટલ પણ બનાવવામાં આવી રહી છે. આ હોટલ સમુદ્રમાં તરતી રહેશે. તેને સમુદ્રની મોટી…

You cannot copy content of this page