Only Gujarat

Day: September 5, 2021

હાઇ પ્રોફાઇલ યુવતીઓને જોતા જ લાળ ટપકાવવા લાગતો ને પછી આ રીતે ફસાવતો

ઉત્તર પ્રદેશની અયોધ્યા પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે એક નકલી લેફ્ટિનેન્ટની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસને સેનાના જુદા-જુદા યુનિફોર્મ, કેપ, બેલ્ટ, લેફ્ટિનેન્ટનું આઈડી કાર્ડ તથા જંગલમાં યુદ્ધ લડતા સમયે પહેરવામા આવતો ખાસ યુનિફોર્મ પણ મળી આવ્યો હતો….

ક્લાસ વન અધિકારીની પરીક્ષા પાસ ન કરી શકતાં સાસુ-સસરા અને પતિએ વહુ સાથે કર્યું એવું વર્તન કે…..

ક્લાસ વન અધિકારની પરીક્ષામાં પાસ ન થતાંપરિણીતાને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી. સાસરિયાઓએ એક કાર અને 10 લાખ રૂપિયા માંગ્યા હતાં. આરોપ છે કે, રિઝલ્ટ આવ્યા પછી લેક્ચરર પતિ, સાસુએ ટોણા મારવાના શરૂ કરી દીધા હતાં. તેઓ પુત્ર વધુને…

અંતરિયાળ ગામની દીકરીનો ધમાકો, આર્મીમાં લેફ્ટિનન્ટ બની, જુઓ તસવીરો

: દુનિયાના ઘણાં ભાગની જેમ રણમાં એક જમાનામાં દીકરીને અભિશાપ માનવામાં આવતી હતી અને દીકરીનો જન્મ થતાં જ તેને મારી નાખતાં હતાં. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. હવે દીકરઓ પરિવારનું નામ રોશન કરી રહી છે. જેમાંથી એક છે પ્યારી…

સુરતના પરિણીત પ્રેમીએ પ્રેમિકાને આપ્યું ધ્રુજાવી દેતું મોત, જંગલમાં લઈ જઈને ખેલ્યો ખૂની ખેલ

સુરત પોલીસે એક ખોફનાક ષડયંત્રનો પર્દાફાશ કરી હત્યારને ઝડપી પાડ્યો છે. મહારાષ્ટ્રના નંદુરબારના જંગલમાંથી 24 ઓગસ્ટના રોજ મળી આવેલી હત્યા કરી ફેંકી દેવાયેલી મહિલાની ઓળખ કરી હત્યારાને સુરત પોલીસએ પકડી પાડ્યો છે. એટલું જ નહીં પણ મરનાર મહિલા સુરતની હોવાનું…

હવે જીવવું નથી… શાળાના શિક્ષકે જીવન ટૂંકાવ્યું, આપ્યા આ લોકોના નામ

ગુજરાતમાં શિક્ષક દિને જ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામએ શાળામાં જ એક શિક્ષકએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધાની કરૂણ ઘટના બની હોવાનું સામે આવતા શિક્ષકગણોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ…

બે વર્ષના બાળક શિવરાજને એક રૂપિયો પણ ખર્ચ્યા વગર મળ્યું 16 કરોડનું ઈન્જેક્શન, કેવી રીતે?

કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત નાસિકમાં રહેતા બે વર્ષના બાળક શિવરાજ માટે યોગ્ય બંધ બેસે છે. ગંભીર બીમારી સ્પાઈનલ મસ્કુલર અટ્રૉફીનો ભોગ બનેલા બાળકને 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની જરૂર પડે છે. ગુજરાતના ધૈયરાજની જેમ દેશમાં…

એકનો પતિ પંચર કરતો હતો તો એકનો જેલમાં, શોખ પૂરા કરવા પત્નીઓએ આ રીતે યુવકો સાથે…

પાલીઃ રાજસ્થાનના પાલીના હની ટ્રેપ કાંડમાં પોલીસે અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ ત્રણેય મહિલાઓની વાત સામે આવી છે. ત્રણેયે મોજશોખ પૂરા કરવા માટે આ રસ્તો પસંદ કર્યો હતો…

મંત્રીની કાર જોઈને ચમકી ઉઠી પોલીસ, સીધો જ પકડાવી દીધો મેમો

શહડોલઃ મધ્ય પ્રદેશની શિવરાજ સરકારના મંત્રીની બ્લેક ફિલ્મવાળી કારને ટ્રાફિક પોલીસે અટકાવી દંડ ફટકાર્યો હતો. શહડોલ જીલ્લાના ઈન્ચાર્જ મંત્રી 2 દિવસના પ્રવાસે અહીં આવ્યા હતા અને આ દરમિયાન જ તેમને દંડ ફટકારાયો હતો. જોકે જે કારમાં તેઓ મુસાફરી કરી રહ્યાં…

You cannot copy content of this page