Only Gujarat

Day: September 10, 2021

પતિએ પત્નીને ડિવોર્સ આપીને કરાવ્યા પ્રેમી સાથે લગ્ન, ગામ આખું ભેગું થયું

છપરાઃ બિહારના છપરા જિલ્લામાં હાલમાં માની ના શકાય તેવી ઘટના બની છે. અહીંયા એક પતિએ પોતાની પત્નીના જીવનમાં ખુશીઓ લાવવા માટે તેના પ્રેમી સાથે લગ્ન કરાવી આપ્યા. રિયલ લાઈફમાં આવા કિસ્સા બહુ ઓછા જોવા મળે છે. આ લગ્નનો વીડિયો સો.મીડિયામાં…

હોંશે હોંશે દીકરાને પરણાવ્યો હતો ને વહુએ માત્ર એક જ મહિનામાં જ બતાવ્યો પોતાનો પરચો…

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક દુલ્હન લાખોના ઘરેણા, રોકડા તથા ત્રણ મોબાઈલ લઈને ભાગી ગઈ હતી. તેણે લગ્ન બાદ સાસરિયાઓને બેહોશીની દવા મેળવીને જમવાનું આપ્યું હતું. જ્યારે ઘરના લોકોની આંખો ખુલી ત્યારે ઘરમાં ના તો ઘરેણાં હતા અને ના…

ગેંગસ્ટર રમતો હતો 500 ને 2000ની નોટોના બંડલ સાથે, પોલીસની પડી નજર અને…

મુંબઈઃ મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહેતા ગેંગસ્ટરે સો.મીડિયામાં લાખો રૂપિયાની સાથે એક વીડિયો શૅર કર્યો હતો. વીડિયો વાઈરલ થતાં તે મુંબઈ પોલીસની પાસે આવ્યો હતો. જોકે, પોલીસે તરત જ ગેંગસ્ટરને સમન્સ પાઠવીને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. હવે તેણે તેની પાસે આ…

કહેવાતી ફાઇવસ્ટાર હોટલના રસોડમાં એટલી ગંદકી કે ત્યાં જવાનું નામ નહીં લો

ફાઇવસ્ટાર હોટલ રેડિસન બ્લૂમાં ભારતીય ખાદ્ય સુરક્ષા તથા માનક પ્રાધિકરણના આદેશ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન વાસી ખાદ્ય સામગ્રી તથા એક્સપાયરી ડેટનો સામાન મળી આવ્યો હતો. આ તમામ સામાન નષ્ટ કરી દેવામાં આવ્યો છે. દરોડા દરમિયાન બગડી ગયેલી…

વરરાજા દુલ્હનને પહેરાવા જતો હતો વરમાળા અને અચાનક જ થઈ પોલીસની એન્ટ્રી

પીલીભીતઃ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક લગ્ન દરમિયાન હોબાળો જોવા મળ્યો હતો. વરમાળા દરમિયાન સ્ટેજ પર બેઠેલાં વરરાજાને પોલીસ ઉઠાવીને લઈ ગઈ હતી. કહેવાય છે કે આ વિવાદ બે લગ્નને કારણે થયો હતો. વરરાજા પર આક્ષેપ છે કે તેણે પહેલી પત્નીને…

સાસુએ પોતાનો જીવ જોખમમાં મુકી વહુના બચાવ્યો જીવ, લોકો કરી રહ્યાં છે વખાણ

રોહતકઃ ઘણીવાર સાંભળવા મળે છે કે સાસુ વહુ સાથે લડે છે, અથવા વહુ સાસુ સાથે. પરંતુ એક સાસુએ પોતાની વહુનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. આ ઘટના હરિયાણાના ચરખી દાદરીનો છે. અહીંના ગામ ડુડીવાલા કિશનપુરામાં સાસુ-વહુના સંબંધને…

લગ્નના દિવસે જ જવાને 11 લાખનું દહેજ સ્વીકારવાનો કર્યો ઈન્કોર, લોકોએ કર્યાં વખાણ

જયપુરઃ સમાજમાં આજે પણ દહેજના લોભિયાઓ જોવા મળે છે. ઘણી પુત્રવધૂઓને દહેજની માંગ અને લાલચને કારણે મોતને ઘાટ ઉતારવામા આવતી હોય છે. એવામાં દહેજના કુરિવાજ વિરુદ્ધની લડાઈ માટે રાજસ્થાનમાં સીઆઈએસએફના જવાને દહેજ વગર લગ્ન કરવાનો આદર્શ નમૂનો લોકો સમક્ષ રજૂ…

ડિવોર્સી મહિલા સાથે લગ્ન કરવામાં ના ખચકાયા આ જાણીતા ક્રિકેટર્સ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ એવા પણ રહ્યાં છે જે અગાઉથી પરણિત હોય તેવી મહિલાના પ્રેમમાં પડ્યા હતા. અમુક તો ડિવોર્સી મહિલા હતી, જ્યારે અમુક લગ્ન બંધનમાં બંધાયેલી હતી. જોકે પરણિત મહિલાના પ્રેમમાં પડ્યા બાદ પણ આ ક્રિકેટર્સે…

બહેનથી દૂર રહેવા નહોતી માંગતી આ યુવતી પછી જે કર્યું એ જાણી નવાઈ લાગશે

લાહોરઃ પાકિસ્તાનના મુલ્તાન પ્રદેશમાં એક યુવતીએ પોતાની બહેનના લગ્ન પોતાના જ પતિ સાથે કરાવ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. પાકિસ્તાનની એક ચેનલે આ એહવાલ સંબંધિત એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં દેખાડવામા આવ્યું છે કે, ફરાઝ નામના એક…

You cannot copy content of this page