Only Gujarat

Month: September 2021

મામાને ઘરે રમતાં રમતાં પાણીની ટાંકીમાં પડી જતાં ભાણેજનું કરૂણ મોત: અરેરાટી

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના બંદોબસ્તમાં જવાનું થતાં ભૂજના દયાપર પોલીસ મથકમાં પોલીસ કર્મી માતાએ અઢી વર્ષના પુત્રને પાલનપુર તાલુકાના દેલવાડા ગામે પિયરમાં મુક્યો હતો. જ્યાં ગુરૂવારે સાંજના સુમારે પુત્ર રમતાં રમતાં પાણીની ટાંકીમાં ડૂબી મોતને ભેટયો હતો. આ કરૂણ…

યુવાન શિક્ષિકા વીજ મોટરને અડતા કરંટ ભરખી ગયો, બે વર્ષના બાળકે માતાનો સહારો ગુમાવ્યો

લખપત તાલુકાના પાન્ધ્રો અપના નગર ખાતે રહેતા અને તાલુકાની બુધા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા યુવાન શિક્ષિકાને વીજ શોર્ટ લાગવાથી મોત નિપજયું હતું. મહિલાને દયાપર સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ માટે લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તાલુકાના…

Bollywood

સુંદરતામાં નીતા અંબાણીને પણ ટક્કર આપે છે તેમની મોટી બહેન, ઘરે બેસીને ઓળખો

વિશ્વ વિખ્યાત બિઝનેસમેન મુકેશ અંબાણીનો પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીના પરિવાર વિશે લોકો જાણવા માટે ઉત્સુક હોય છે. મુકેશ અંબાણીએ તેમની મહેનત અને ધગશથી સૌથી મોટું બિઝનેસ એમ્પાયર ઊભું કર્યું છે જેને લીધે વિશ્વના ટૉપ બિઝનેસમેનના લિસ્ટમાં તેમનું…

સુંદરતામાં નીતા અંબાણીને પણ ટક્કર આપે છે તેમની મોટી બહેન, ઘરે બેસીને ઓળખો

વિશ્વ વિખ્યાત બિઝનેસમેન મુકેશ અંબાણીનો પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીના પરિવાર વિશે લોકો જાણવા માટે ઉત્સુક હોય છે. મુકેશ અંબાણીએ તેમની મહેનત અને ધગશથી સૌથી મોટું બિઝનેસ એમ્પાયર ઊભું કર્યું છે જેને લીધે વિશ્વના ટૉપ બિઝનેસમેનના લિસ્ટમાં તેમનું…

2 રૂપિયા દરરોજના કમાનારી કલ્પના બની 700 કરોડ રૂપિયાની માલિક, ક્યારે વેચતી હતી છાણા

ખુદ પર વિશ્વાસ હોય તો સફળતા મેળવતા કોઈ રોકી શકતું નથી. કલ્પના સરોજે કંઈક આવું જ કરી બતાવ્યું છે. ગરીબ પરિવારમાં જન્મેલી કલ્પના આજે કરોડપતિ છે. તે આજે 700 કરોડની કંપનીની માલિક છે. કલ્પના કરોડોનું ટર્નઓવર આપનારી કંપનીની ચેરપર્સન અને…

15 વર્ષના આ અરબપતિ ટેળિયા પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, ફરારી અને રોલ્ય રોય્સ કાર

દુબઈમાં રહેતો 15 વર્ષનો રાશિદ બેલ્હાસા માત્ર 15 વર્ષની ઉંમરમાં જ ખૂબ જ ફૅમશ છે. રાશિદ બેલ્હાસાના શાહરૂખ ખાન, સલમાન ખાન સહિતના બોલિવૂડ અને હોલિવૂડ સહિતના ઘણાં સ્ટાર સાથે ગાઢ સંબંધ છે. રાશિદ હંમેશા તેની લગ્ઝૂરિયસ લાઇફસ્ટાઇલને લીધે સોશિયલ મીડિયામાં…

ઓછી ઉંમરમાં ‘મા’ બની હતી આ જાણીતી અભિનેત્રીઓ, નામ જાણી નવાઈ લાગશે

મુંબઈઃ બોલિવૂડમાં અત્યારે ઘણી એક્ટ્રસ એક્ટર સાથે 30થી વધુ ઉંમરે લગ્ન કરે છે, પણ એક સમય એવો પણ હતો જ્યારે હીરોઇનો ઓછી ઉંમરમાં લગ્ન કરી લેતી હતી. સાથે જ તે માતા પણ જલદી બની જતી હતી, પણ આજે અનુષ્કા શર્મા…

મસાજની આડમાં છતાં હતા દેહના સોદા, અલગ-અલગ રાજ્યોની 6 છોકરીઓ ઝડપાઈ

મહેસાણાના વિસનગર રોડ ઉપર ગોકુલધામ પ્લાઝામાં બીજા માળે આવેલા થાઈ સ્પામાં મસાજના નામે દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસે ડમી ગ્રાહક બની રેડ કરી અલગ-અલગ રાજ્યોની 6 છોકરીઓ સાથે સ્પાના ભાગીદાર અને બે નોકરિયાતને ઝડપી લીધા…

માતા-પિતા વિરૂદ્ધ જઈને લગ્ન કરનારાઓ ખાસ વાંચે, યુવતની હચમચાવી દેતી દાસ્તાન

વધુ એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. પ્રેમીએ દગો દેતા યુવતીએ પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હતું. યુવતીએ પરિવાર સામે જઈને 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા. પ્રેમી યુવતીને લગ્ન બાદ તેના ઘરે લઈ જતો નહોતો. એટલું જ નહીં દહેજ…

ત્રણ દિવસ પહેલાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા અને આજે યુવકનું મોત નિપજ્યું, ચોંકાવનારો કિસ્સો

મહેસાણામાં એક યુવકના હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ મોત થયું હોવાનો મામલો સામે આવ્યો છે. એક યુવકે ત્રણ દિવસ અગાઉ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. જોકે, બાદમાં ત્રણ દિવસ બાદ આજે સવારે યુવકનું મોત થતા સમગ્ર મામલે પરિવારે ડોક્ટર સામે આક્ષેપ કર્યા…

You cannot copy content of this page