Only Gujarat

Month: September 2021

જે દીકરાને પરિવાર 13 દિવસથી શોધી રહ્યો તો તેની લાશ ઘરની ટાંકમાંથી જ મળી આવી

એક માન્યામા ન આવે એવો કિસ્સો સામે આવ્યો છે. 13 દિવસથી ગુમ જુવાન દીકરાની લાશ તેના જ ઘરની પાણીની ટાંકીમાંથી મળી આવી છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી, અને પાણીના ટાંકામાંથી ભારે જહમત બાદ યુવાનના…

ગુજરાતમાં અહીં સુરખાબ પક્ષીઓનું અનોખું મેટરનિટી હોમ મળી આવ્યું, જુઓ તસવીરો

દર વર્ષે હજારો કિ.મી.દૂર આવેલા સાઇબેરીયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા વેરાન રણમાં ચોમાસુ ગાળવા આવે છે. ગાંધીનગર વનવિભાગની ટીમ દ્વારા કૂડા-કોપરણી રણમાં સુરખાબની અનોખી માળા વસાહત હોવાની સેટેલાઇટ તસ્વીર…

માસીના પ્રેમ પડ્યો અને મળ્યું હચમચાવી દેતું મોત, માસાએ દોડાવી દોડાવીને માર્યો

રાજકોટમાં ચકચારી હત્યાના કેસને પોલીસે ઉકેલી લીધો છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ બુધવારે રાતે મુળ યુપીના બલરામપુરના નિર્મોહી ઉર્ફ ભભૂતિ રામતિરથ ચૌહાણની હત્યા થઈ હતી. નિર્મોહીને તેના જ માસા કુંદન ઉર્ફ કમલેશે છરાનો ઘા ઝીંકી…

સ્પામાં થતાં હતા દેહના સોદા, થાઈલેન્ડની 6 હાઈફાઈ યુવતીને ગ્રાહકદીઠ મળતાં આટલા રૂપિયા

સુરતમાં એક હાઈપ્રોફાઈલ કુટણખાણુ ઝડપાયું છે. શહેરના પીપલોદમાં આવેલા વિમલહબ કોમ્પેલક્ષના ધ સાઈન સ્પામાં પોલીસે કૂટણખાનું પકડી પાડ્યું હતું. પોલીસની રેડ દરમિયાન એક ગ્રાહક અને યુવતી કઢંગી હાલતમાં ઝડપાયા હતા. આ સાથે સ્પાના સંચાલક અને એક ગ્રાહકની ધરપકડ કરવામાં આવી…

પત્નીનું તિક્ષ્ણ હથિયારથી માથું વાઢી લીધું, હાથમાં કપાયેલું માથું લઈ આટાંફેરા માર્યા

વાપીમાં એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. આડાસંબંધના વહેમમાં એક પતિએ તેની પત્નીનું માથું કાપી ધડથી અલગ કરી નાખ્યું હતું. એટલું જ નહીં પતિ પત્નીનું માથું હાલમાં લઈને ફર્યો પણ હતો. આ અંગેની માહિતી મળતાં જ પોલીસે આરોપી પતિને…

વધુ સ્પીડમાં રનિંગ કરવાની પ્રેક્ટિસમાં યુવાનનો જીવ ગયો, પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો

રાજકોટમાં એક દુ:ખદ બનાવમાં આશાસ્પદ યુવાનનું કરુણ મોત નિપજ્યું છે. અહીંના રેસકોર્સ ગ્રાઉન્ડ પર PSI બનવા ફિઝિકલ પ્રેકટિક્સ કરતા 24 વર્ષીય ભાવેશ મકવાણાનું રનિંગ દરમિયાન હૃદય બેસી જતા ઘટના સ્થળે જ મોત થયું છે. PSIની ભરતીમાં 25 મિનિટમાં 5 કિ.મી.માં…

4 દિવસમાં હસતો-ખેલતો પરિવાર પિખાયો, બે મામૂમ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

સુરેન્દ્રનગરના પાટડીમાં એક આઘાતજનક બનાવ સામે આવ્યો છે. અકસ્માતમાં પતિના મોત બાદ પત્નીને ઘેરો આઘાત લાગ્યો હતો. જેથી તેણે ખાવા પીવાનું છોડી દીધું હતું. પતિના મોતના ચાર દિવસમાં પત્નીએ પણ અનંતની વાટ પકડી હતી. પુરવઠા વિભાગના કર્મચારીની કારને પાંચ દિવસ…

ગળાના ભાગે કુહાડાનો ઘા ઝીંકતા યુવાન ભાગ્યો, કાર સાથે અથડાઈને પટકાયો અને મોત

રાજકોટમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો. 150 ફૂટ રિંગ રોડ પરની આશ્રય ગ્રીનસિટી નજીક એક યુવક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો, તેને ગળાના ભાગે કુહાડાનો ઘા ઝીંકવામાં આવ્યો હતો, યુવાન હોસ્પિટલે પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજતાં બનાવ…

વાવણી સમયે કળશમાંથી ચાંદીના સિક્કા-ઘરેણાં મળ્યા, લૂંટ મચાવી લોકો ભાગ્યા

લખનૌઃ અચાનક કામ કરતા સમયે ખજાનો મળ્યા હોવાનું ઘણીવાર સાંભળવા મળે છે. પરંતુ એક એવી ઘટના સામે આવી છે જેમાં ખેડૂતને વાવણી દરમિયાન પોતાના ખેતરમાંથી ખજાનો મળ્યો હતો. આ ઘટના યુપીના અમરોહા જીલ્લાની છે. અહીં ખેડૂત પોતાના માલિકના ખેતરમાં વાવણીનું…

એક પરિવારે પુત્રવધૂને પહેલા દીકરી બનાવી પછી કરી ધામધૂમથી વિદાય

નરસિંહપુરઃ નરસિંહપુર જીલ્લાના એક સોની પરિવારની તમામ લોકો પ્રશંસા કરી રહ્યાં છે. તેનું કારણ રૃઢીવાદી વિચારો બદલવાની પહેલ છે. વાસ્તવમાં ઝોંતેશ્વર મવઈ ગામના ડેપ્યુટી રેન્જર પદ પરથી નિવૃત્ત થયેલા રવિશંકર સોનીના દીકરા સંજય સોનનું મહિના પહેલા એક અકસ્માતમાં મોત થયું…

You cannot copy content of this page