Only Gujarat

Day: August 5, 2021

આ સુંદર લેડી ડોનની વાગતી હતી હાક, જે પણ યુવકે પ્રેમ કર્યો તેનું આવી જ બન્યું

નવી દિલ્હીઃ સેક્સ રેકેટ માટે કુખ્યાત લેડી ડૉન સોનુ પંજાબન હાલમાં ફરી ચર્ચામાં છે. એક એહવાલ અનુસાર, સોનુ પંજાબને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને હાલ તેની સ્થિતિ સ્થિર છે. દિલ્હીની દ્વારકા કોર્ટે તેને દોષિ ઠેરવ્યા બાદ સોનુ પંજાબને ઝેરી પદાર્થ…

જન્મદિવસે જ મળ્યું કારમું મોત, ગાયને બચાવવાના ચક્કરમાં કાર નાળામાં પડી, 3 મિત્રોના મોત

કોટાઃ રાજસ્થાનના કોટના સુલ્તાનપુરમાં 2 ઓગસ્ટના રોજ પાંચ મિત્રો બર્થડે સેલિબ્રેટ કરીને પરત ફર્યા હતા. અચાનક જ ગાય કારની સામે આવી ગઈ હતી. તેને બચાવવાના ચક્કરમાં રસ્તાના કિનારે નાળામાં કાર પડી ગઈ હતી. અકસ્માતમાં બે મિત્રોના તત્કાળ મોત થયા હતા…

અમદાવાદમાં મહિલાના ઘરે જઈને રહેંસી નાખી, ફુલહાર કરીને અન્ય યુવક સાથે રહેતી હતી મહિલા

અમદાવાદના વટવા વિસ્તારમાં મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે. મહિલાના અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ મંદિરમાં ફુલહાર કરીને અન્ય યુવક સાથે રહેતી હતી. જે અદાવત રાખીને મહિલાના ઘરે એક મહિલા અને બે યુવક તેના ઘર પાસે પહોંચી…

You cannot copy content of this page