Only Gujarat

Day: August 28, 2021

3 મહિના પહેલાં લગ્ન કરીને અમદાવાદ આવેલી પરિણીતાનું જીવન બની ગયું નર્ક, આવ્યો ખોફનાક અંત

અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ આજે પણ દહેજ અને પહેરવેશ માટે પરિણીતાને પરેશાન કરતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પટનાના નાના ગામમાંથી 3 મહિના પહેલાં અમદાવાદ લગ્ન કરીને આવેલી પ્રીતિને સાસરિયાં સતત દહેજ માટે માગણી કરતા એટલું જ નહીં તેના…

પિતાએ ખેલ્યો ખૂની ખેલ, દીકરા-દીકરીને હચમચાવી દેતું મોત આપ્યું, પછી પોતે પત્ની સાથે ઝેર ગટગટાવ્યુ

મધ્યપ્રદેશમાં ભોપાલના મિસરોદ ક્ષેત્રમાં આત્મહત્યા અને હત્યાનો ગંભીર કેસ સામે આવ્યો છે. અહીં શનિવારે સિવિલ એન્જિનિયરે પહેલા પોતાના બાળકોના ગળાં ટાઈલ્સ કટરથી કાપ્યા અને પછી પોતે અને પત્નીએ ઝેર પી લીધું. આ ઘટનામાં એન્જિનિયર પિતા અને તેમના પુત્રનું મોત નીપજ્યું…

You cannot copy content of this page