Only Gujarat

Day: August 23, 2021

સાસુના આરોપ ખોટા સાબિત કરવાા માટે વહુ ઉઘાડા પગે દેવતા પર ચાલી, જુઓ શોકિંગ તસવીરો

એક શોકિંગ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા ધગધગતા દેવતા પર ચાલે છે. રિપોર્ટ મુજબ આ મહિલાને સાસુના આરોપોને ખોટા સાબિત કરવા માટે એક બાબાની જગ્યામાં ગરમાગરમ દેવતા પર ચાલવું પડ્યું હતું. આ ઘટના મધ્યપ્રદેશના છિંદવાડાની છે. આ…

પાંચ કરોડ જીતનારા સુશીલ કુમારે જણાવી આપીવીતી, કહ્યું- લોકોએ બોલવાનું બંધ કરી દીધું હતું

અમિતાભ બચ્ચનના ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ 13’ આજથી એટલે કે 23 ઓગસ્ટથી ટીવી પર શરૂ થઈ રહ્યો છે. આ વખતે શોમાં લાઇવ ઓડિયન્સ પણ જોવા મળશે. 12મી સિઝનમાં કોરોનાને કારણે ઓડિયન્સ જોવા મળી નહોતી. ‘કૌન બનેગા કરોડપતિ’ની પાંચમી સિઝનમાં…

You cannot copy content of this page