Only Gujarat

Day: August 11, 2021

વિક્ટરીની સાઇન બતાવીને શર્લિન ચોપરાની જોડે છે રાજ કુંદ્રા, પોર્ન કન્ટેન્ટનું કર્યું હતું શૂટિંગ

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રા હાલમાં પોર્નોગ્રાફી કેસમાં જેલમાં છે. આ કેસમાં શર્લિન ચોપરાની આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એક્ટ્રેસનો આરોપ છે કે રાજ કુંદ્રા જ તેને એડલ્ટ ફિલ્મમાં લાવ્યો છે. રાજની કંપની…

સાધુ વેશમાં ભિક્ષા માંગવા આવ્યો મૃત પતિ, જોતા જ ‘વિધવા’ની નીકળી ગઈ રાડ

એક પત્ની માટે 22 વર્ષ પહેલા મરી ચૂકેલો પતિ અચાનક જીવતો થઈ ગયો હતો. કોઈ ફિલ્મ સ્ટોરીને ટક્કર આપતો રિયલ કિસ્સો સામે આવ્યો છે. 22 વર્ષ પહેલાં પતિને મૃત માનીને વિધવા તરીકે જીવન જીવતી પત્નીને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. સાધુ…

સ્વીટીને સળગાવતા પહેલાં હિન્દુ વિધિ મુજબ PI દેસાઈએ ઘીનો ઉપયોગ કર્યો હતો, બહાર આવ્યા વધુ રહસ્યો

વડોદરાના ચકચારી પોલીસ ઈન્સપેક્ટર અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ કેસમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. પોતાની પત્ની સ્વીટી પટેલની હત્યા કરનાર વડોદરાનો પોલીસ ઈન્સપેક્ટર અજય દેસાઈ સામે સખત કાર્યવાહી થાય તે માટે પોલીસે અનેક પુરાવાઓ શોધવાની શરૂઆત કરી દીધી છે….

કોઈકે લીધા 71 લાખ તો કોઈકે 42 લાખ, આ લાંચખોર અધિકારીઓના ઘરેથી મળી વૈભવી વસ્તુઓ

જયપુરઃ રાજસ્થાનમાં ACB દ્વારા મોટાપાયે કાર્યવાહી કરવામા આવી રહી છે. જેના કારણે અધિકારીઓથી લઈ નેતાઓ સુધી તેની પકડમાં આવી રહ્યાં છે. સૌથીવધુ લાંચ RAS ઈન્ટરવ્યૂ માટે લેવામા આવી હતી. જુલાઈમાં કાર્યવાહીમાં 51 લાંચિયા અધિકારીઓની ધરપકડ કરવામા આવી હતી. જેમાં 10…

સલમાનના ભાઈની પ્રેમિકા લાગી એકદમ હોટ, જોતા જ ગુમાવી દેશો સાનભાન

બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન હંમેશા તેમની અંગત જિંદગીના લીધે ચર્ચામાં રહે છે. તેમની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીના ફોટો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં રહે છે. હવે જ્યોર્જિયાના કેટલાક ફોટો સામે આવ્યા છે. જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે….

IAS અધિકારી ખેડૂતનો વેશ બદલીને ખાતર લેવા દુકાને ગયા, સામે આવી ચોંકવનારી વિગતો

વિજયવાડાઃ આઇએએસ ઓફિસરે કાળાબજારી પકડવા માટે એક એવી રીત અપનાવી કે જેની ચર્ચા હવે સો.મીડિયામાં જોરશોરથી થઈ રહી છે. ખરી રીતે આઇએએસ અધિકારીએ ખાતરની દુકાનોમાં ખેડૂતો સાથે થતી છેતરપિંડીની તપાસ માટે વેષ બદલ્યો હતો. લોકો આ અધિકારીને ખૂબ વખાણ કરી…

અલંગમાં આવ્યું વિશ્વ વિખ્યાત 900 મુસાફરની ક્ષમતા ધરાવતું ‘અલ્ટ્રોસ’ ક્રૂઝ, તસવીરો જોઈને આંખો થશે પહોળી

ગુજરાતમાં આવેલું અલંગ શીપયાર્ડ દુનિયામાં પોતાની આગવી ઓળધ ધરાવે છે. અલંગ શીપયાર્ડમાં દુનિયાના મોટા-મોટા જહાજો ભાંગવા માટે અહીં આવતાં હોય છે. ત્યારે આગળી ઓળખ ધરાવતું શિપયાર્ડ અલંગમાં પ્લોટ નં-120માં અદ્યતન સુવિધાઓથી સજ્જ પેસેન્જર ‘અલ્ટ્રોસ’ ક્રૂઝ પોતાની અંતિમ સફરે આવી પહોંચ્યું…

You cannot copy content of this page