Only Gujarat

Day: August 27, 2021

બે વર્ષના બાળકે મોબાઈલ ચાર્જરના કારણે જીવ ગુમાવ્યો, જાણીને આંચકો લાગશે

એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મોબાઈલ ફોનના ચાર્જરને અડતાં જ એક બે વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. રિપોર્ટ મુજબ ચાર્જરમાં વીજળીના ઝટકાના કારણે માસૂમનું મૃત્યું થયું હતું. આ શોકિંગ ઘટના પૂર્વ બ્રાઝિલના અરેર શહેરમાં બની છે. બે વર્ષની માસૂમ…

You cannot copy content of this page