નશામાં ચકચૂર યુવતી ચલાવતી હતી કાર, ત્રણવાર પલટી મારીને કાર સીધી પડી બાઈકસવારના માથે
ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોરના એબી રોડ પર હાલમાં જ નશામાં ધૂત ચાર છોકરીઓની કાર ત્રણવાર પલટી ખાઈને સ્વિગીના ડિલિવરી બોયની બાઈકને ટક્કર મારી હતી. આટલું જ નહીં કાર બાઈકસવારના માથા પરથી પસાર થઈ હતી. આ ઘટનામાં ડિલિવરી બોયનું ઘટનાસ્થળ પર જ…
હોસ્પિટલમાં નર્સની એક ભૂલને કારણે પ્રેગ્નન્ટ મહિલાનું થયું મોત, કારણ જાણી હચમચી જશો
ભરતપુરની જનાના હોસ્પિટલમાં મોડી રાતે એક પરિણીતાનું મોત થઈ ગયું હતું. આ પછી પરિજનોએ હોસ્પિટલનાં હોબાળો કર્યો હતો. મથુરા ગેટ પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત કરાવ્યો હતો. પરિણીતાનો પરિજનનો આરોપ છે કે, નર્સે તેને ખોટું ઇન્જેક્શન આપ્યું જેને લીધે…
મહિલાએ પતિ પર જે વિચિત્ર આરોપ લગાવ્યા છે તે જાણીને તમારા હોંશ ઉડી જશે એ નક્કી
પટણાઃ અનામિકા (બદલેલ નામ) બિહારના પટણાની રહેવાસી છે. આ વર્ષે માર્ચમાં તેના લગ્ન થયા હતા. યુવક સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં રહે છે અને ત્યાં જ નોકરી કરે છે. લગ્ન બાદ અનામિકા પણ અમેરિકાના વર્જિનિયા ગઈ હતી. ત્યાં પહોંચવા પર પતિ…
ઢગલાબંધ વરરાજાઓને છેતરીને ભાગી ગઈ આ લૂંટેરી દુલ્હન, આ રીતે પકડાઈ?
છતરપુરઃ મધ્ય પ્રદેશના છતરપુરના બમીઠા પોલીસે લુંટેરી દુલ્હનની ધરપકડ કરી છે. જે લગ્નના નામે લોકો સાથે છેતરપિંડી કરતી હતી. તે લગ્નના બીજા દિવસે ઘરેણાં અને રોકડા રૂપિયા લઈ ભાગી જતી હતી. પૂછપરછમાં આરોપી મહિલાએ ઘણા લોકો સાથે લગ્ન કરી છેતરપિંડી…
એકબીજાને વરમાળા પહેરાવતા હતા દુલ્હન-દુલ્હા ને પ્રેમી સ્ટેજ પર આવી ગયો પછી….
લખનૌઃ ઘણીવાર લગ્ન અગાઉના પ્રેમસંબંધો દુલ્હા કે દુલ્હન માટે ભારે પડતા હોય છે. ઘણા કિસ્સામાં લગ્નના દિવસે પૂર્વ પ્રેમિકા કે પ્રેમીના આવી જવા પર ભારે હંગામો અને પરિવારજનોની બદનામી જેવી ઘટના ઘટતી હોય છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના…
આ ગામના લોકોએ સૂકી જમીનમાંથી પાણી કાઢવા માટે અજમાવ્યો દેશી જુગાડ
રાજસ્થાનમાં છેલ્લાં કેટલાક દિવસથી વરસાદ થઈ રહ્યો છે. ચારેય તરફ પાણી જોવા મળી રહ્યા છે, પણ સીકર જિલ્લાના હર્ષ ગામે દર વર્ષે લાખો લીટર પાણી બચાવીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ગામની હાલત એક સમયે એવી હતી કે,…
હનુમાનજીના પગ ધુએ છે મા ગંગા, મંદિરના દરવાજા બંધ હોવા છતાંય ઉમટ્યા અનેક શ્રદ્ધાળુંઓ
સંગમ નગરી પ્રયાગરાજથી 800 મીટર દૂર બંધવા સ્થિત સૂતેલાં હનુમાનજીને મળવા માટે મા ગંગા બપોરે 2 વાગ્યે પહોંચ્યા હતાં. મા ગંગા આમ તો દર વર્ષે હનુમાનજીના પગ પખારવા આવે છે, પણ આ વખતે થોડાંક વહેલાં આવી ગયા. મંદિરમાં મા ગંગાના…
એડલ્ટ તસવીરોમાંથી કરે છે કરોડોની કમાણી, કોઈ યુવક સંબંધો બાંધવા તૈયાર નથી
ન્યૂયોર્કઃ ઘણા લોકો કહેતા હોય છે કે પૈસાથી બધુ ખરીદી શકાય છે. પરંતુ પોતાની અમુક બોલ્ડ તસવીરોથી મહિને હજારો-લાખો રૂપિયા કમાતી એક ફેમસ મૉડલ ખુશ નથી. તેણે જણાવ્યું કે, તમામ પુરુષ તેની નોકરી વિશે જાણી તેનાથી દૂર થઈ જાય છે…