Only Gujarat

Day: August 25, 2021

રાજકોટના ડૉક્ટરે પ્રેક્ટિસ છોડીને ઓર્ગેનિક ખેતી શરૂ કરી, વર્ષે કરે છે આટલા લાખની કમાણી

રાજકોટના તબીબે પ્રેક્ટિસ મૂકીને પોતાના ગામમાં જઇને ખેતી શરૂ કરી છે. ડો.રમેશ પીપળિયા વ્યવસાયે ડેન્ટિસ્ટ છે, પરંતુ પ્રાકૃતિક ખેતી કરવાના શોખને કારણે તેમણે રાજકોટ નજીક જશવંતપુર ગામે તેના બાપ-દાદાની 20 વીઘા જમીનમાં 12થી 15 ગીર ગાય વસાવી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી…

કારમાંથી ઉતરેલી ત્રણ ગુજરાતી યુવતીઓએ ટોલનાકાના કર્મચારીઓની ધોલાઈ કરી

માઉન્ટ આબુના ચુંગી ટોલ નાકા પર ગુજરાતના પ્રવાસીઓ અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે થયેલી છુટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ટોલનાકા પર ગુજરાતના પ્રવાસીઓએ કરેલી બબાલનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયામાં વાઈરલ…

You cannot copy content of this page