Only Gujarat

Day: August 29, 2021

કચ્છના MP વિનોદ ચાવડાના ભાણેજનું શંકાસ્પદ મોત, થોડા દિવસ પહેલાં જ US આવ્યો હતો

આજે નખત્રાણાના કોટડા જડોદર પાસેથી એક કારમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. કારમાંથી મૃતદેહની સાથે એક રિવોલ્વર પણ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફળો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી હતી….

You cannot copy content of this page