Only Gujarat

Day: August 9, 2021

દીકરી બની મોટી અધિકારી તો ઇન્સ્પેક્ટર પિતાએ મારી સેલ્યુટ, છાતી ગર્વથી ફૂલી

નવી દિલ્હીઃ એક પિતા માટે સૌથી મોટી ખુશી એ હોય કે તેમની દીકરી ઉચ્ચ અધિકારી બને. આવું જ કંઈક ભારત તિબ્બત બોર્ડર પોલીસના પાસિંગ આઉટ પરેડમાં એક ઇન્સ્પેક્ટરે દીકરી સહાયક કમાન્ડન્ટ બનતા તેને સલામ મારી હતી. ભારત-તિબ્બત બોર્ડર પોલીસમાં ઇન્સ્પેક્ટરના…

હત્યારાઓને ખુલ્લે આમ ધમકી, તૈયાર થઈ જાવ મોત માટે…..

મોહાલીઃ પંજાબના મોહાલીમાં શનિવારે વિક્રમજીત સિંહ ઉર્ફ વિક્કી મિદદુખેડાની ધોળા દિવસે હત્યા કરવામા આવી હતી. એક કથિત ફેસબુક પોસ્ટ થકી દેવિંદર બંબીહા ગેંગે આ હત્યાની જવાબદારી લીધી છે. હવે બીજી એક ફેસબુક પોસ્ટ સામે આવી છે, જેમાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગે…

ઉજ્જડ જમીન હતી નકામી, હવે લોકો કહી રહ્યાં છે કામની, નીકળ્યો લાખોનો ખજાનો

હૈદરાબાદઃ તેલંગાણાના જનગાંવ જીલ્લાના પેમબર્થીમાં એક ખેડૂતની આંખમાં ત્યારે ચમક જોવા મળી જ્યારે અચાનક તેની બંજર જમીનમાંથી સોનાના દાગીનાથી ભરેલું વાસણ મળી આવ્યું હતું. ખેડૂત નરસિમ્હાને લગભગ 5 કિલોના સોનાના આભૂષણ મળ્યા હતા. જેની કિંમત 2 કરોડ રૂપિયા જેટલી થાય…

ગુજરાતના અભણ ખેડૂતના ભેજાની કમાલ, દવા છાંટવાનું એવું મશીન બનાવ્યું કે લોકો જોતા રહી ગયા

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે ખેડૂતે ભણ્યા છે ઓછું, પણ કોઠાસૂઝથી ખેતરમાં દવા છાંટવા માટે લારીમાંથી મશીન બનાવ્યું છે. દવાના છંટકાવ કરવાના મશીન બનાવવાને લીધે રાજ્ય સરકારે તેમને સરદાર પટેલ અવોર્ડથી સન્માનિત કર્યા છે. ખેડૂતે હાથલારીની મદદથી એમાં…

You cannot copy content of this page