Only Gujarat

Day: August 12, 2021

સાત લોકો હસતા હસતા ઘરમાંથી ગયા પણ લાશ બનીને આવ્યા પરત

ભીલવાડાઃ રાજસ્થાનના ભીલવાડામાં બુધવાર, 11 ઓગસ્ટના રોજ ગેરકાનૂની રીતે ખાણમાં ખોદકામ કરત તે ધસી પડી હતી અને તેમાં 7 લોકોના મોત થયા હતા, જેમાં 3 યુવતીઓ તથા 4 યુવકો હતો. છ સોતોની સાષ એક સાથે કેમરી ગામે લાવવામાં આવી હતી….

ગામડાની છોકરીઓનો પીછો કરવો પડ્યો ભારે, યુવતીઓએ રોમિયોને બરોબરનો ધોઈ નાખ્યો

દુનિયામાં અનેક ઘટનાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે ત્યારે સૌરાષ્ટ્રની પણ એક ચોંકાવનારી ઘટના સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થિનીઓની પીછો કરતો હતો તે સગીરને ઝડપી પાડ્યો હતો અને ત્રણથી ચાર વિદ્યાર્થિનીઓએ જાહેરમાં…

મલાઈકાનો સેક્સી અંદાજ જોઈને ચાહકો થયા બેકાબૂ, પાર્ટીમાં પ્રેમી સાથે કરી મસ્તી

બોલિવૂડની હોટ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora)ના બોયફ્રેન્ડ અર્જૂન કપૂર (Arjun Kapoor)એ થોડા દિવસો પહેલા જ ગ્રે કલરની Land Rover SUV કાર ખરીદી હતી. જેની કિંમત 1 કરોડ રૂપિયાની આસપાસ છે. હાં પરંતુ તે વાત અલગ છે કે, આ લક્ઝુરિયસ…

ગુજ્જુભાઈએ બનાવ્યો ‘સ્મૉલ પ્લેન પ્લાન’, અમરેલીથી ગોવાની ફ્લાઈટ પણ શક્ય બનશે

સામાન્ય રીતે નાનાં નગરોમાં રહેનારા લોકો માટે હવાઈ પ્રવાસ લગભગ સપનું જ બની રહે છે. કેમ કે, એમને લાંબું અંતર કાપીને મોટા શહેરમાં જવું પડે છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ કે હૈદરાબાદ જેવાં મહાનગરોનો સંપર્ક…

પાલતુ બિલાડી ખોવાઈ જતાં પરિવાર થયો ભાવુક, શોધવા આકાશ પાતાળ એક કર્યું

માણસ ખોવાઈ જાય તો એની શોધખોળ કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ અમુક કિસ્સામાં કોઈ પાલતુ પ્રાણી ખોવાઈ જાય અને તેને શોધી લાવનારને ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવે તે કુતુહલ પમાડે એવી બાબત છે. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં…

ક્ચ્છમાં ક્રૂરતાની હદ, ઘોડીના પગ બાંધી ગુદાના ભાગે લાકડી ભરાવીને પતાવી દીધી

નખત્રાણા તાલુકાના સુખપર રોહા ગામે મંગળવારે રાત્રીના ઘાડીના પગબાંધીને ગુદાના ભાગે લાકડી ભરાવીને નિર્મમ હત્યા કરાઇ હોવાની ઘટનાને પગલે નખત્રાણા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટના સબંધ બુધવારે મોડી રાત્રે અજાણ્યા શખ્સો વિરૂધ ફરિયાદ નોંધાવાઇ હતી. ઘટના અંગે…

You cannot copy content of this page