મલાઈકાનો સેક્સી અંદાજ જોઈને ચાહકો થયા બેકાબૂ, પાર્ટીમાં પ્રેમી સાથે કરી મસ્તી

બોલિવૂડની હોટ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora)ના બોયફ્રેન્ડ અર્જૂન કપૂર (Arjun Kapoor)એ થોડા દિવસો પહેલા જ ગ્રે કલરની Land Rover SUV કાર ખરીદી હતી. જેની કિંમત 1 કરોડ રૂપિયાની આસપાસ છે. હાં પરંતુ તે વાત અલગ છે કે, આ લક્ઝુરિયસ કારમાં અર્જૂન કરતાં ગર્લફ્રેન્ડ મલાઈકા વધારે મુસાફરી કરે છે. મલાઈકા અને અર્જૂન કપૂર લક્ઝુરિયસ કારમાં મુસાફરી કરી રહ્યાં હતાં તેની તસવીરો સોશિયલ મીડિયમાં વાયરલ થઈ હતી.

થોડા દિવસ પહેલાં જ કરિના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે પાર્ટીનું આયોજ કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડના હોટ કપલ્સમાંથી એક અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા પણ પહોંચ્યા હતાં. આ ઉપરાંત અનેક કપલ્સ જોવા મળ્યાં હતાં. જેની તસવીરો સામે આવી હતી જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

પાર્ટી ખત્મ થયા બાદ તમામ સેલેબ્સ પોતાના ઘરે જઈ રહ્યા હતાં તે દરમિયાન મલાઈકા અને અર્જૂન કપૂરની તસવીરો સામે આવી હતી. આ પાર્ટીમાં મલાઈકા બ્લેક ક્રોપ ટોપમાં પહોંચી હતી.

જોકે તેના મિત્રોની સાથે એન્જોય કરવા માટે મલાઈકા અરોરાએ વાઈટ કલરની હાઈ વેસ્ટ બોટમની સાથે બ્લેક બ્રાલેટ ટોપ પહેર્યું હતું. જેમાં સ્વિમિંગ બ્યૂટીની લોઅર એન્ડ અપર બોડી બહુ જ સારી રીતે હાઈલાઈટ થઈ રહી હતી.

મલાઈકાર અરોરાએ પોતાના માટે જે ફ્રોપ્ડ લેંથ વાળું ટોપ પસંદ કર્યું હતું તેમાં ડીપ યુ નેકલાઈન બનેલી હતી. ટોપનું લેધર ફેબ્રિકથી તૈયાર કરવામાં આવ્યું હતું. જેનું કારણ આ કમ્ફર્ટ અને સિલ્કની શાઈન માટે થયું હતું. આ સેક્સી લુકિંગ ટોપમાં સ્ટૈપી સ્લીવ્સ હતી જેનાથી અભિનેત્રી બહુ જ બેલેસ્ડ તરીકે કૈરી કર્યું હતું.

સેક્સી લુકિંગ ટોપની સાથે મલાઈકા અરોરાએ મિડ વેસ્ટ સ્ટાઈલવાળું જોગર્સ પહેર્યું હતું. જે સ્ટ્રેટ લેગ્સ એન્ડ રિલેક્સ્ડ ફિટ લુકની સાથે હતો. જોગર્સનું પેટર્ન વધારે સ્ટ્રેચેબલ હોય છે જે હેમલાઈન તરફથી વળાંક વાળા હોય છે.

મલાઈકા અરોરાએ પોતાની આ ક્ઝ્યુઅલ પરંતુ સુપર સ્ટાઈલિશ લુકને વાઈટ કલરના સ્નીકર્સની સાથે મેચ કર્યું હતું. જ્યારે તેના હાથમાં સ્ટાઈલિશ બ્રેસલેટ જોવા મળ્યું હતું. મલાઈકાએ વાળને બનમાં ટાઈ કર્યાં હતાં જ્યારે બેસિક લાઈનરની સાથે તેનો ચહેરો મેકઅપનું મિનિમલ હતું.

You cannot copy content of this page