Only Gujarat

Month: August 2021

દીકરો-વહુ મારતા હતા મા-બાપને, કમિશ્નરે જાતે કર્યું એવું કામ કે ચારેબાજુ થઈ રહ્યા છે વખાણ

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરના પોલીસ કમિશ્નર અસીમ અરૂણની સો.મીડિયામાં વખાણ થઈ રહ્યા છે. આ પાછળનું કારણ છે કે વૃદ્ધ દંપતિની મદદ માટે જાતે ફીલ્ડમાં ઉતરવું. શહેરમાં રહેતા એક વૃદ્ધ દંપતિનો આરોપ હતો કે તેમના દીકરા-વહુએ તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા…

અચાનક જ જીપ નહેરમાં પડી, માતા-દીકરી-ભાભીનું મોત, 15 લોકો શોધે છે દીકરા-પિતાની લાશ

હનુમાનગઢ જિલ્લાના રાણજીતપુર ગામ પાસે રવિવાર સવારે લગભગ 10 વાગ્યે એક જીપ ઇન્દિરા ગાંધી નહેરમાં ખાબકી હતી. દુર્ઘટનામાં મા-દીકરી અને ભાભીનું મોત થયું હતું. બાપ અને દીકરીની શોધ ચાલી રહી છે. એક યુવક ઘરેથી પત્ની, ભાભી અને પરિવારના અન્ય સભ્યો…

હોમગાર્ડ રિટાયર થયા તો પોલીસ ઇન્સ્પેક્ટર લાગ્યા પગે

મેરઠના કંકરખેડાના પોલીસ ઇન્સ્પેક્ટરનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તેની લોકો ખૂબ જ પ્રસંશા કરી રહ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર તેમનાથી નાની રેન્કના હોમગાર્ડને પગે લાગ્યા હતાં. તેમણે ખૂબ જ સન્માન પણ આપ્યું છે અને પોલીસ સ્ટેશનમાં હાજર દરેક બીજા…

અમદાવાદ સિવિલના તબીબોની સિદ્ધિ, બાળકી પેટમાંથી અવિક્સિત ભ્રુણ દૂર કર્યું

દોઢ વર્ષની બાળકીને ત્રણ મહીનાથી પેટમાં ગાંઠની તકલીફથી પીડાતી જોઇ પિતા હર્ષિતભાઇ ચિંતાતુર રહેતા. એક દિવસ સોશિયલ મીડિયા પર ટ્વીટરમાં સર્ફીંગ કરી રહ્યા હતા ત્યારે સિવિલ હોસ્પિટલના ટ્વીટર હેન્ડલ પર તબીબો દ્વારા બાળકોની પણ વિવિધ પ્રકારની જટીલ સર્જરી કરવામાં આવતી…

દહેજ ભૂખ્યો પતિ મારતો હતો માર, પત્નીએ અંતે કંટાળીને કર્યું આ એક કામ

જયપુરમાં પરિણીતાએ પતિ અને દહેજની માંગથી કંટાળીને ગત 22 જુલાઈએ સલફર ખાઈ લીધું હતું. યુવતીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત 29 જુલાઈએ મોત થઈ ગયું હતું. યુવતી ગર્ભવતી થતાં પતિ અને સાસરિયાઓએ એબોર્શન કરાવવા કહ્યું હતું. યુવતીને ટોણા માર્યા હતાં કે,…

11 ધોરણ પાસ મહિલાએ માત્ર 7 હજારના ડિવાઇસથી ATMમાંથી લાખોની કરી ચોરી

જયપુર SOG એટલે કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બે વિદેશી લૂંટેરી મહિલાઓની ઉદયપુરથી ધરપકડ કરી હતી. લૂંટેરી મહિલાઓએ બેન્ક ઓફ ઇન્ડિયાના સર્વરને હેક કરી ATMમાંથી 32 લાખ રૂપિયા કાઢી લીધા હતાં. તેમની પૂછપરછ કરતાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. ઉલ્લેખનીય છે…

દહેજ ભૂખ્યો પતિ મારતો હતો માર, પત્નીએ અંતે કંટાળીને કર્યું આ એક કામ

જયપુરમાં પરિણીતાએ પતિ અને દહેજની માંગથી કંટાળીને ગત 22 જુલાઈએ સલફર ખાઈ લીધું હતું. યુવતીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત 29 જુલાઈએ મોત થઈ ગયું હતું. યુવતી ગર્ભવતી થતાં પતિ અને સાસરિયાઓએ એબોર્શન કરાવવા કહ્યું હતું. યુવતીને ટોણા માર્યા હતાં કે,…

UKમાં લાખો રૂપિયાની નોકરીને ઠોકર મારી ગુજરાતી ગોરીએ શરૂ કરી ખેતી, આજે કરે લાખો રૂપિયાની કમાણી

પોરબંદર પંથકમાં એક નોખી માટીની યુવતીએ લંડનમાં લાખોની નોકરી છોડી વાડીમાં રહીને ખેતી શરૂ કરી છે. છતાં આજે તેઓ વિદેશ કરતાં પણ વધુ આવક ખેતરમાં રહીને મેળવે છે. યુવતી ખેતી કરતી હોય તેવી તસવીરો સામે આવી છે જે હાલ સોશિયલ…

You cannot copy content of this page