Only Gujarat

Month: August 2021

પાંચ કરોડ જીતનારા સુશીલ કુમારે જણાવી આપીવીતી, કહ્યું- લોકોએ બોલવાનું બંધ કરી દીધું હતું

અમિતાભ બચ્ચનના ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ 13’ આજથી એટલે કે 23 ઓગસ્ટથી ટીવી પર શરૂ થઈ રહ્યો છે. આ વખતે શોમાં લાઇવ ઓડિયન્સ પણ જોવા મળશે. 12મી સિઝનમાં કોરોનાને કારણે ઓડિયન્સ જોવા મળી નહોતી. ‘કૌન બનેગા કરોડપતિ’ની પાંચમી સિઝનમાં…

પપ્પાના તેરમાની વિધિમાં 8 વર્ષની લાડલીના માથે બાંધી પાઘડી, દરેકની આંખમાં આવી ગયા આંસુ

સીકરઃ રાજસ્થાનના શેખાવટી અંચલમાં સામાજીક પરિવર્તનની શરૂઆત જોવા મળી રહી છે. બાગની સીકર જીલ્લાના ગદામ નાંગલમાં એક પિતાના મોત બાદ 8 વર્ષીય દીકરીના માથે પાઘડી બાંધવામા આવી હતી. આ વિધિ દરમિયાન ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. ગામના પૂર્વ…

લાખો ખર્ચીને ફિક્સ થયા લગ્ન, સુહાગરાત મનાવી ને સવારે પત્નીએ કહ્યું, આત્મહત્યા કરી લઈશ જો તે મને……

જોધપુરમાં એક યુવકના બે બાળકોની મા સાથે લગ્ન કરાવી દગાખોરીનો કિસ્સો સામે આવ્યો છે. દલાલે પરિણીત મહિલા સાથે યુવકના લગ્ન કરાવી દીધા હતાં. સુહાગરાત પછી બીજા દિવસે જ્યારે મહિલાએ ઘરે જવાની જિદ કરી ત્યારે આખો મામલો સામે આવ્યો હતો. ત્યાં…

દીકરાનું અકાળે મોત, વહુ વિધવા થઈ પણ સસરાએ દીકરી માનીને કરાવ્યા બીજા લગ્ન

નવી દિલ્હીઃ સામાન્ય રીતે આપણે એવું સાંભળતા કે વાંચતા આવીએ છીએ કે સાસરે વહુને દહેજ માટે હેરાન કરવામાં આવે છે. જોકે, એવા પણ સાસરીયા હોય છે, જે વહુને દીકરી માને છે. 2019માં ઇન્દોરમાં આવી જ એક ઘટના બની હતી. સસરાએ…

સંબંધીઓએ ધક્કો માર્યો પણ વામન ભાઈ-બહેને એકબીજાનો સાથ ન છોડ્યો

આજે રક્ષાબંધન છે. ભાઈ-બહેનના પ્રેમના આ તહેવાર પર એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે તમને વિચારતા કરી મૂકે એવો છે. વામન કદના નોંધારા ભાઈ-બહેનને અલગ ન થવું પડે એટલે તેમણે સંબંધીને ત્યાં રહેવાની ના પાડી દીધી હતી. એટલું જ…

ગુજરાતના વીર શહીદની બહેનનું હૈયાફાટ રુદન, કહ્યું-ભઈલાના તસવીરને રાખડી બાંધીશ

આજે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન છે. જોકે એક બહેન આજે પોતાના બહેનને યાદ કરીને ઘ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે. આજથી 23 દિવસ પહેલાં ગુજરાતનો એક યુવાન શહીદ થયો હતો. રક્ષાબંધનના તહેવાર પર ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરે…

મંદિરમાં શિવલિંગ ફરતે વિંટળાઈ ગયા નાગદેવ, પૂજારીએ કહ્યું- આવું માત્ર શાસ્ત્રોમાં વાંચ્યું હતું

રાજસ્થાનના સીકરમાં નીલકંઠ મહાદેવ મંદિરમાં શનિવારે મનોરમ્ય નજારો જોવા મળ્યો હતો. અહીં એક મંદિરમાં સવારે નાગદેવતા શિવલિંગ પર ફેણ માંડીને બેસી ગયાં હતાં. સાંપને શિવલિંગ પર બેસેલાં જોઈને શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટી પડ્યા હતાં. આ અનોખું દૃશ્ય ખુદ પૂજારીએ તેમના…

પતિ અને દિયરને એક યુવતી સાથે થયો પ્રેમ, આ લવસ્ટોરીમાં ભાભીને મળ્યું ભયાનક મોત

બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલીમાં સુભાષનગરમાં મઢીનાથમાં રહેતી એક વ્યક્તિએ પોતાની પાંચ મહિનાની ગર્ભવતી ભાભીને પથ્થરથી મારી નાખી હતી. દિયર ભાભીના માથા પર ત્યાં સુધી મારતો રહ્યો જ્યાં સુધી જીવ જતો ના રહ્યો. ઘટના સમયે ભાભીની છ વર્ષની દીકરી પણ હાજર…

આ દીકરાએ કહ્યું, કલેક્ટર તો ગમે ત્યારે બનીશ, મમ્મી બીજીવાર નહીં મળે…

જબલપુરઃ તમે મોટાભાગે સાંભળ્યું હશે કે પૈસા, પદ તથા નોકરી માટે અનેક બાળકો પોતાના મા-બાપને તરછોડી દેતા હોય છે અથવા તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. જોકે, મધ્ય પ્રદેશના જબલપુરમાં એક એવો બનાવ બન્યો આજે દરેક લોકોને તેના વખાણ કરી રહ્યાં…

રસ્તા પરથી 50 હજાર રૂપિયાનું બંડલ મળ્યું, મહિલાએ તરત જ પહોંચી ગઈ બેંક ને પછી..!

અત્યારે ખોટું કરનારા લોકોનું રાજ છે પણ દુનિયામાં પ્રામાણિકતા હજુય જોવા મળે છે. હાલમાં જ રાંચીની એક મહિલાની પ્રામાણિકતા જોવા મળી હતી. જેને લીધે કહી શકાય છે કે, પ્રામાણિકતા હજુ જીવે છે. આ કળિયુગમાં એક-એક રૂપિયા માટે લોકો બીજાને ફસાવે…

You cannot copy content of this page